gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ.500ની તેજી: મુંબઈ ચાંદી ઉંચામાં રૂ.203250 : રૂપિયો ગબડયો | Gold rises by Rs 500: Mumbai S…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in Business
0 0
0
સોનામાં રૂ.500ની તેજી: મુંબઈ ચાંદી ઉંચામાં રૂ.203250 : રૂપિયો ગબડયો | Gold rises by Rs 500: Mumbai S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ તેજી આગળ વધી હતી. મુંબઈ કરન્સી બજારમાં પણ આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૪૩૨૫થી ૪૩૨૬ ડોલરવાળા વધી છેલ્લે સપ્તાહના અંતે ૪૩૩૮થી ૪૩૩૯ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. 

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૬૫.૮૪થી ૬૫.૮૫ ડોલર વાળા ઝડપી વધી ઉંચામાં ૬૭ ડોલરની રેકોર્ડ સપાટી વટાવી છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૬૭.૧૫થી ૬૭.૧૬ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૩૧૨૫૧ વાળા રૂ.૧૩૧૫૦૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૧૭૭૯ વાળા રૂ.૧૩૨૦૦૦ રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૨૦૦૦૬૭ વાળા આજે વધી રૂ.૨૦૩૨૫૦ રહ્યા હતા.   અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ  રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૧૩૧૫૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૨૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ બે લાખ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૮.૪૨ રહ્યા પછી વધી ઉંચામાં ૯૮.૭૫ થઈ છેલ્લે સપ્તાહના અંતે ૯૮.૭૨ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી રૂ.૮૯.૨૭ વાળા વધી રૂ.૮૯.૫૯ થી ૮૯.૬૦ આસપાસ છેલ્લે સપ્તાહના અંતે બોલાઈ રહ્યા હતા.

અમેરિકાના ફુગાવામાં વૃદ્ધી અપેક્ષાથી ધીમી આવ્યાના સમાચાર હતા તથા ત્યાં બેરોજગારીના દાવાઓ વધી ૨ લાખ ૩૬ હજાર આવવ્યાના નિર્દેશો હતા. આની અસર વૈશ્વિક ડોલર પર દેખાઈ હતી.

દરમિયાન, વિશ્વ બજારમાં કોપરના ભાવ વધુ વધી છેલ્લે ૧.૩૩ ટકા પ્લસમાં રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૧૯૨૩થી ૧૯૨૪ વાળા વધુ વધી છેલ્લે ૧૯૭૪થી ૧૯૭૫ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૬૭૫થી ૧૬૭૬ વાળા વધી છેલ્લે ૧૭૧૩થી ૧૭૧૪ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | M…
Business

પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | M…

February 5, 2026
સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે ક્રિપ્ટોમાર્કેટમાં કડાકો: નવેમ્બર પછી પહેલીવાર બિટકોઇન 70 હજાર ડોલરની ની…
Business

સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે ક્રિપ્ટોમાર્કેટમાં કડાકો: નવેમ્બર પછી પહેલીવાર બિટકોઇન 70 હજાર ડોલરની ની…

February 5, 2026
Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…
Business

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…

February 5, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 85777 ઉપર બંધ થતાં 86666 જોવાશે | Sensex to close at 85777 in new week sees …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85777 ઉપર બંધ થતાં 86666 જોવાશે | Sensex to close at 85777 in new week sees ...

થાનના સોનગઢમાં કોલસા ખનન પર તંત્રના દરોડા – 2 કૂવા ઝડપાયા | Authorities raid coal mining in Songadh …

થાનના સોનગઢમાં કોલસા ખનન પર તંત્રના દરોડા - 2 કૂવા ઝડપાયા | Authorities raid coal mining in Songadh ...

લીંબડી તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns in Limbdi Taluka Panchayat office

લીંબડી તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns in Limbdi Taluka Panchayat office

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધર્માંતરણ કરાવતા છાંગુર બાબાનું આઇએસઆઇ કનેક્શન સામે આવ્યું

ધર્માંતરણ કરાવતા છાંગુર બાબાનું આઇએસઆઇ કનેક્શન સામે આવ્યું

7 months ago
કેરળના મુખ્યમંત્રીની પુત્રી પર કરોડોની છેતરપિંડીનો આરોપ, કેન્દ્રએ કેસ ચલાવવાની મંજૂરી આપી | kerala c…

કેરળના મુખ્યમંત્રીની પુત્રી પર કરોડોની છેતરપિંડીનો આરોપ, કેન્દ્રએ કેસ ચલાવવાની મંજૂરી આપી | kerala c…

10 months ago
તારાપુરના જીચકા ગામમાં તરછોડેલા નવજાતને સગીરાએ જન્મ આપ્યાનું ખૂલ્યું | that a minor girl gave birth …

તારાપુરના જીચકા ગામમાં તરછોડેલા નવજાતને સગીરાએ જન્મ આપ્યાનું ખૂલ્યું | that a minor girl gave birth …

5 months ago
જામનગરમાં ભણવા આવેલા બાળકોને શાળામાં જ મજૂરીકામે લગાડાયા, શિક્ષકો-આચાર્ય સામે ઉઠ્યા સવાલ | Students …

જામનગરમાં ભણવા આવેલા બાળકોને શાળામાં જ મજૂરીકામે લગાડાયા, શિક્ષકો-આચાર્ય સામે ઉઠ્યા સવાલ | Students …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News