gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં વાર્ષિક 57,000નો જ્યારે ચાંદીમાં રૂ.145000નો ઉછાળો | Gold up by Rs 57 000 annually silver up…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in Business
0 0
0
સોનામાં વાર્ષિક 57,000નો જ્યારે ચાંદીમાં રૂ.145000નો ઉછાળો | Gold up by Rs 57 000 annually silver up…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કિંમતી ધાતુઓમાં તેજીવાળાઓ પર માર્જિનમાં ફરી વૃદ્ધિ

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ૨૦૨૫ના વર્ષના છેલ્લા દિવનસે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો.  વિશ્વ બજારમાં ભાવ તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકામાં કિંમતી ધાતુઓના વાયદાઓમાં સટ્ટારૂપી તત્વોને કાબુમાં રાખવા તેજીવાળાઓ પર માર્જિનમાં વધુ વ-દ્ધી કરવામાં આવ્યાના નિર્દેશોે મળ્યા હતા.

 આના પગલે વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ ઝડપી તૂટયા હતા. ડોલર ઈન્ડેક્સ વધતાં ફંડોનીપણ વેચવાલી જોવા મળી હતી. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦૦ તૂટી ૯૯૫ના ભાવ રૂ.૧૩૬૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૬૫૦૦ બોલાઈ ગયા હતા.

દરમિયાન, અમદાવાદ ચાંદી કિલોના રૂ.૨૩૩૦૦૦ રહી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔસના ૪૩૯૪થી ૪૩૯૫ ડોલર વાળા ઘટી નીચામાં ભાવ ૪૨૭૪ થઈ ફરી વધી ૪૩૧૩થી ૪૩૧૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભવા પણ ઔંસના ૭૫.૭૦ વાળા નીચામાં ભાવ ૭૦.૫૨ થઈ ૭૧.૮૬થી ૭૧.૮૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૪૦૬૦ વાળા રૂ.૧૩૨૬૬૨ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૪૫૯૯ વાળા રૂ.૧૩૩૧૯૫ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૩૨૩૨૯ વાળા  રૂ.૨૨૯૪૩૩ થઈ રૂ.૨૩૦૪૨૦ બંધ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૨૦૭થી ૨૨૦૮ વાળા નીચામાં ૧૯૨૯ થઈ ૨૦૧૬થી ૨૦૧૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૬૪૧થી ૧૬૪૨ વાળા નીચામાં ૧૪૮૯ થઈ ૧૫૮૩થી ૧૫૮૪ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આજે ૧૯૫ ટકા તૂટયા હતા.

 ક્રૂડતેલ પણ નરમ હતું. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૧.૦૭ થઈ ૬૧.૫૯ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૭.૬૯ થઈ ૫૮.૨૩ ડોલર રહ્યા હતા.  મુંબઈ બજારમાં ૨૦૨૫ના વર્ષમાં સોનાના ભાવમાં રૂ.૫૭૦૦૦નો તથા ચાંદીના ભાવમાં વાર્ષિક રૂ.૧૪૫૦૦૦નો જંગી ઉછાળો નોંધાયો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. 

સોનું-૧,૩૬૨૦૦

ચાંદી -૨,૩૩૦૦૦

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …
Business

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

March 22, 2026
રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…
Business

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

March 22, 2026
સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…
Business

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

March 22, 2026
Next Post
આ વર્ષના બીલ ઉપર યોજના લાગૂ નહીં, આજથી ૩૧ માર્ચ સુધી પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી સ્કીમનો અમલ | The s…

આ વર્ષના બીલ ઉપર યોજના લાગૂ નહીં, આજથી ૩૧ માર્ચ સુધી પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી સ્કીમનો અમલ | The s...

શેરોમાં આશાસ્પદ તેજી સાથે વર્ષ 2025ની વિદાય | Farewell to 2025 with a promising rally in stocks

શેરોમાં આશાસ્પદ તેજી સાથે વર્ષ 2025ની વિદાય | Farewell to 2025 with a promising rally in stocks

લોકોના ટેકસના રુપિયાનો ધૂમાડો, અમદાવાદમાં આજથી ફલાવર શો, આયોજન પાછળ ૨૦ કરોડનો ખર્ચ | A waste of peop…

લોકોના ટેકસના રુપિયાનો ધૂમાડો, અમદાવાદમાં આજથી ફલાવર શો, આયોજન પાછળ ૨૦ કરોડનો ખર્ચ | A waste of peop...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર મહત્ત્વની અપડેટ, પિયૂષ ગોયલે આપ્યું નિવેદન | piyush goy…

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર મહત્ત્વની અપડેટ, પિયૂષ ગોયલે આપ્યું નિવેદન | piyush goy…

5 months ago
રાહુલ ગાંધીને જનરલ નરવણેનું અપ્રકાશિત પુસ્તક કેવી રીતે મળ્યું? સંસદમાં દેખાતા સવાલ ઊઠ્યાં | General …

રાહુલ ગાંધીને જનરલ નરવણેનું અપ્રકાશિત પુસ્તક કેવી રીતે મળ્યું? સંસદમાં દેખાતા સવાલ ઊઠ્યાં | General …

1 month ago
જામનગર નજીક દરેડમાં પોલીસનો ગઈ રાત્રે જુગાર અંગે દરોડો: 7 પત્તાપ્રેમીઓ પકડાયા | Police raided Dared …

જામનગર નજીક દરેડમાં પોલીસનો ગઈ રાત્રે જુગાર અંગે દરોડો: 7 પત્તાપ્રેમીઓ પકડાયા | Police raided Dared …

5 months ago
ભાવનગરમાં રખડતા ઢોરના કારણે 21 વર્ષના જૂવાનધોધ દીકરાનું કરૂણ મોત, તંત્રને એક જ સવાલ આખરે ક્યાં સુધી….

ભાવનગરમાં રખડતા ઢોરના કારણે 21 વર્ષના જૂવાનધોધ દીકરાનું કરૂણ મોત, તંત્રને એક જ સવાલ આખરે ક્યાં સુધી….

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News