gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો, જાણી લો બંને કિંમતી ધાતુના લેટેસ્ટ રેટ | gold silver price today…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in Business
0 0
0
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો, જાણી લો બંને કિંમતી ધાતુના લેટેસ્ટ રેટ | gold silver price today…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gold-Silver New Rates: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર ચાંદીની કિંમત ₹3500થી વધુ ઉછળીને નવા લાઈફ ટાઈમ હાઈ લેવલ(₹1,78,489 પ્રતિ કિલો) પર પહોંચી ગઈ. ચાંદી તેના અગાઉના બંધ ભાવ ₹1,74,981ની સરખામણીએ ₹1,76,452 પર ખૂલી હતી અને માત્ર 15 મિનિટમાં ₹3508નો વધારો થયો.

સોનાના ભાવમાં ₹1200થી વધુનો વધારો

આની સાથે, સોનાના ભાવમાં પણ ₹1200થી વધુનો વધારો થયો. સોનાનો ભાવ ₹1,29,504 પર બંધ થયા બાદ સોમવારે ખુલતાની સાથે જ ₹1,30,794 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતો જોવા મળ્યો, એટલે કે એક ઝાટકે સોનું ₹1290 મોંઘું થયું. જોકે, આ ઉછાળા છતાં સોનું હજી પણ તેના લાઈફ ટાઈમ હાઈ લેવલ(₹1,34,024 પ્રતિ 10 ગ્રામ)થી લગભગ ₹4000 સસ્તું મળી રહ્યું છે.

આ પણ વાંચો: આધાર, LPG, પેટ્રોલ-ડીઝલના ભાવ… 1 ડિસેમ્બરથી 6 મોટા ફેરફાર લાગુ, તમારા ખિસ્સા પર કરશે અસર

ચાંદીનો ભાવ: ₹1,64,359 પ્રતિ કિલો

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના શુક્રવારના ભાવ પ્રમાણે, 24 કેરેટ સોનું ₹1,26,591 પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી ₹1,64,359 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. નોંધનીય છે કે આ IBJAના દરોમાં GST અને મેકિંગ ચાર્જ ઉમેરવાથી ગ્રાહક માટે જ્વેલરીની અંતિમ કિંમત વધે છે.

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો, જાણી લો બંને કિંમતી ધાતુના લેટેસ્ટ રેટ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

Next Post
સંસદના પરિસરમાં પાલતુ કૂતરું લાવ્યા કોંગ્રેસના મહિલા સાંસદ, ભાજપના વિરોધ પર આપ્યો જવાબ | renuka chow…

સંસદના પરિસરમાં પાલતુ કૂતરું લાવ્યા કોંગ્રેસના મહિલા સાંસદ, ભાજપના વિરોધ પર આપ્યો જવાબ | renuka chow...

ચપ્પલ પર થૂંકીને ચટાવ્યું, ઘર પર પથ્થરમારો કર્યો…’, યુપીમાં દબંગોનું યુવક સાથે અમાનવીય વર્તન | Inh…

ચપ્પલ પર થૂંકીને ચટાવ્યું, ઘર પર પથ્થરમારો કર્યો...', યુપીમાં દબંગોનું યુવક સાથે અમાનવીય વર્તન | Inh...

દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભારતે લીધો રાહતનો શ્વાસ, ભારે વરસાદનો ખતરો ટળ્યો | d…

દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભારતે લીધો રાહતનો શ્વાસ, ભારે વરસાદનો ખતરો ટળ્યો | d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પામોલની મંડળીના તમાકુના ગોડાઉનનો બારોબાર દસ્તાવેજ : ગ્રામ પંચાયતે નોંધ ના મંજૂર કરી | Multiple docum…

3 months ago
જમીન એનએ કૌભાંડ : મામલતદાર, કલાર્ક અને તત્કાલીન કલેક્ટરના પીએ સસ્પેન્ડ | Land NA scam: Mamlatdar cle…

4 weeks ago
EMIમાં કોઈ રાહત નહીં, સતત 3 વખત ઘટાડા બાદ રેપો રેટ યથાવત્ રાખવાનો RBIનો નિર્ણય | /rbi governor sanja…

8 months ago
હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News