gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા:પ્લેટીનમ તથા ક્રૂડના ભાવ વધ્યા | Gold and silver price fall : P…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in Business
0 0
0
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા:પ્લેટીનમ તથા ક્રૂડના ભાવ વધ્યા | Gold and silver price fall : P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો. નવી માગ ધીમી હતી. કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ વધતા અટકી ઘટાડા પર રહેતાં ઝવેરી બજારમાં તેની અસર ભાવ પર નેગેટીવ દેખાઈ હતી. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં પ્રોત્સાહક રહ્યા હતા.

 દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦ ઘટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં  જો કે સોનાના ભાવ ઔંશદીઠ ૪૦૬૫થી ૪૦૬૬ વાળા નીચામાં ભાવ ૪૦૪૦ થયા પછી ઉંચામાં ભાવ ૪૦૭૭ થઈ ૪૦૭૦થી ૪૦૭૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૨૬૮૦૦ તથા ૯૯૯ના રૂ.૧૨૭૧૦૦ રહ્યા હતા જયારે અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.૧૫૬૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૫૦.૦૨ વાળા નીચામાં ૪૯.૭૧ તથા ઉંચામાં ભાવ ૫૦.૩૯ થઈ ૫૦.૦૮થી ૫૦.૦૯ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૩૨૦૦ વાળા રૂ.૧૨૨૫૬૪ થઈ રૂ.૧૨૨૮૧૪ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૩૭૦૦  વાળા રૂ.૧૨૩૦૫૭ થઈ ૧૨૩૩૦૮ બંધ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૫૩૮૦૦ વાળા રૂ.૧૫૩૦૫૪ થઈ રૂ.૧૫૩૬૫૦ રહ્યા હતા. 

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૫૨૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશદીઠ ૧૩૭૯ ડોલર રહ્યા હતા.   વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોનું ફરી બાઈંગ જોવા મળ્યું હતું.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ ઘટયા પછી ફરી વધી આવ્યા હતા.  બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૧.૯૪ તથા ઉંચામાં ભાવ ૬૨.૭૯ થઈ ૬૨.૪૯ ડોલર રહ્યા હતા.  યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૭.૪૨ તથા ઉંચામાં ભાવ ૫૮.૬૬ થઈ ૫૭.૯૭ ડોલર રહ્યા હતા.  મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૮૧૩૯ ખુલી છેલ્લે બંધ ભાવ રૂ.૪૭૭૦૪ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીયોના ઘરોમાં અમેરિકા-ચીન કરતાં પણ અનેક ગણું વધારે સોનું, જુઓ ટોપ-5 દેશોની યાદી | gold reserves m…
Business

February 9, 2026
રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ | India to Buy Russian Oil F…

સોના-ચાંદીનું બજાર ફરી ગરમ, સિલ્વરમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | gold silve…

Next Post
ખાનાખરાબીના એંધાણ : સેન્સેક્સ 331 પોઈન્ટ તૂટી 84900 | Sensex falls 331 points to 84900

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માઘ્યમિક સંવર્ગ , ભાવનગર.

કરોડોનો દારૂ ટ્રેન મારફતે ગુજરાતમાં લવાયો, બે કન્ટેનર પકડાયા; જેલમાં હોવા છતાં બુટલેગરનું નેટવર્ક | …

કરોડોનો દારૂ ટ્રેન મારફતે ગુજરાતમાં લવાયો, બે કન્ટેનર પકડાયા; જેલમાં હોવા છતાં બુટલેગરનું નેટવર્ક | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રાવણ માસમાં બહારની ફરાળી વાનગી આરોગી ઉપવાસ કરનારા માટે લાલબત્તી : ફરાળી વાનગી અને ફરસાણનું એક જ તે…

6 months ago
ગુજરાતની SIR 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ મતદારોના નામની બાદબાકી | Gujarat SIR 2026…

2 months ago
દિલ્હી બ્લાસ્ટ અંગે મોટો નિર્ણય, કેસની તપાસ NIA ને સોંપાઈ, કાશ્મીરથી ત્રણની અટકાયત | Centre Hands Ov…

3 months ago
નડિયાદ મનપાનો સ્ટન્ટ : ગેરકાયદે બાંધકામ અટકાવ્યું પણ સ્લેબ સહિતનો સામાન યથાવત્ | NMC stunt: Illegal …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News