gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in Business
0 0
0
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold and Silver Prices Surge: યુદ્ધના કારણે વૈશ્વિક ઉથલપાથલ તથા શેરબજારમાં અસ્થિરતા વચ્ચે ભારતમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. 

ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિએશન(IBJA)ના ડેટા અનુસાર, આજે 24 કેરેટ સોનાના ભાવમાં 1,283 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનું હવે 1.48 લાખ રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. 

ચાંદીમાં પણ તેજી

સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. એક કિલો ચાંદીના ભાવમાં 3,215 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે, જેને પગલે હવે 1 કિલો ચાંદીની કિંમત 2.31 લાખ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ચાંદી 2.28 લાખ રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

ક્રૂડ ઓઇલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ 110 ડૉલરને પાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ અને ઊર્જા મથકો પર હુમલાની ધમકી આપ્યા બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ટ્રમ્પના નિવેદન બાદ ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) 1.4% વધીને 110.60 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જ્યારે યુએસ ક્રૂડ (WTI) 1.8%ના વધારા સાથે 113.60 ડૉલર પર ટ્રેડ થઈ રહ્યું છે. નિષ્ણાતો માની રહ્યા છે કે જો હોર્મુઝનો જળમાર્ગ જલ્દી નહીં ખૂલે તો ભાવ હજુ પણ વધી શકે છે.

આ પણ વાંચો: અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી એક ઝાટકે ₹2800 સસ્તી, સોનું ₹1300 તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold Sil…
Business

વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી એક ઝાટકે ₹2800 સસ્તી, સોનું ₹1300 તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold Sil…

April 6, 2026
મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું | Middle East Te…

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…

Next Post
અમદાવાદ મનપા ચૂંટણી માટે કોંગ્રેસના 15 કમિટમેન્ટ, પ્રોપર્ટી ટેક્સ 5 ટકા, મહિલા-વિદ્યાર્થીઓને AMTSમાં…

અમદાવાદ મનપા ચૂંટણી માટે કોંગ્રેસના 15 કમિટમેન્ટ, પ્રોપર્ટી ટેક્સ 5 ટકા, મહિલા-વિદ્યાર્થીઓને AMTSમાં...

અમદાવાદ: સાણંદમાં કપડાંની દુકાનની આડમાં ચાલતો ડ્રગ્સનો વેપલો ઝડપાયો, યુવતી સહિત 4ની ધરપકડ | Gujarat …

અમદાવાદ: સાણંદમાં કપડાંની દુકાનની આડમાં ચાલતો ડ્રગ્સનો વેપલો ઝડપાયો, યુવતી સહિત 4ની ધરપકડ | Gujarat ...

અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ…

અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેડિકલ પ્રિસ્ક્રિપ્શન કેપિટલ અક્ષરોમાં લખો, દર્દીને રોગ-નિદાન વિશે જાણવાનો હક: પંજાબ-હરિયાણા હાઈકોર્…

7 months ago
‘મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કર્યું તો તેના ટુકડા કરી નાંખીશું’, ભાષા વિવાદ વચ્ચે ઠાકરેની ચેતવણી | uddh…

9 months ago
સદનસીબે મોટી દુર્ઘટના ટળી, AMTS ની પેસેન્જર લેવા ઉભેલી બસમાં શોટ સરકીટથી આગ લાગી | Fortunately a maj…

3 weeks ago
શિક્ષકો પાસેથી સરકાર 100 પ્રકારનાં કામ લે છે : શિક્ષણને અસર | Government takes 100 types of work fro…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News