gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લદાખ ભડકે બળ્યું, દેખાવકારોએ ભાજપ કાર્યાલય ફૂંકી માર્યું, સોનમ વાંગચુકની 15 દિવસથી ભૂખ હડતાળ | state…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in INDIA
0 0
0
લદાખ ભડકે બળ્યું, દેખાવકારોએ ભાજપ કાર્યાલય ફૂંકી માર્યું, સોનમ વાંગચુકની 15 દિવસથી ભૂખ હડતાળ | state…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Leh News: કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બુધવારે અથડામણ સર્જાઈ હતી. લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માગ સાથે પર્યાવરણવિદ્ સોનમ વાંગચુક ભૂખ હડતાળ કરી રહ્યા છે. સોનમ વાંગચુકના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્ગો પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન દેખાવકારોએ ભાજપના કાર્યાલયને પણ આગચંપી કરી હતી. આ દરમિયાન દેખાવકારોની પોલીસ સાથે પણ અથડામણ થઈ હતી. પોલીસ પર પથ્થરમારો કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સીઆરપીએફના વાહનને પણ આગચંપી કરાઈ હતી.  

દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ 

દેખાવકારોએ અનેક વાહનોને આગચંપી કરી હતી. સાથે જ અન્ય જાહેર સંપત્તિઓને પણ ફૂંકી મારી હતી. પોલીસ એક તરફ ભીડને વેરવિખેર કરવા માટે ટિયરગેસનો મારો ચલાવી રહી છે ત્યારે લાઠીચાર્જની પણ નોબત આવી હતી. જોકે દેખાવકારોએ પણ સામે પોલીસ પર પથ્થરમારો કરીને મુશ્કેલી વધારી હતી.

શું છે માગણી? 

વાંગચુકની આગેવાનીમાં લદાખની એપેક્સ બોડી લદાખ માટે રાજ્યનો દરજ્જો માગી રહી છે. સોનામ વાંગચુક તેના માટે છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાળ કરી રહ્યા છે. આજે લદાખમા બંધ વચ્ચે મોટી સંખ્યામાં લોકો લેહમાં એકઠા થયા હતા. જોકે હાલ સ્થિતિ કાબૂમાં લેવાઈ હોવાના દાવા કરાઈ રહ્યા છે.

લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો હતો 

વાંગચુકના નેતૃત્વમાં વિદ્યાર્થીઓની ચાર માંગણીઓ કરી છે. આ સમયગાળા દરમિયાન એક રેલી પણ યોજાઈ હતી. 5 ઑગસ્ટ, 2019ના રોજ કલમ 370 નાબૂદ થયા પછી, જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો, જ્યારે લેહ અને કારગિલનો સમાવેશ કરતું લદાખ એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો. હવે, લદાખ માટે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવાની માંગ કરવામાં આવી રહી છે.

કઈ ચાર માંગણીઓ કરાઈ 

1) લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપો

2) લદાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરો

3) લદાખ માટે બે લોકસભા બેઠકોની માંગ કરાઈ 

4) લદાખના આદિવાસીઓને આદિવાસી દરજ્જો આપો

લદાખ ભડકે બળ્યું, દેખાવકારોએ ભાજપ કાર્યાલય ફૂંકી માર્યું, સોનમ વાંગચુકની 15 દિવસથી ભૂખ હડતાળ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
NEET UG માં 99.99 પર્સન્ટાઈલ આવ્યા, છતાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, કહ્યું- મારે ડૉક્ટર નથી બનવું …

NEET UG માં 99.99 પર્સન્ટાઈલ આવ્યા, છતાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, કહ્યું- મારે ડૉક્ટર નથી બનવું ...

‘આરોપીએ ભાગતાં-ભાગતાં પોલીસ કર્મીઓ પર કર્યો ગોળીબાર’, સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે ગાંધીનગર પોલીસનુ…

'આરોપીએ ભાગતાં-ભાગતાં પોલીસ કર્મીઓ પર કર્યો ગોળીબાર', સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે ગાંધીનગર પોલીસનુ...

નિવૃત શિક્ષક અને પરિવારને ડીજીટલ એરેસ્ટ કરી ૩૯ લાખ પડાવી લેવાયા | online frauders duped 38 Lakh from…

નિવૃત શિક્ષક અને પરિવારને ડીજીટલ એરેસ્ટ કરી ૩૯ લાખ પડાવી લેવાયા | online frauders duped 38 Lakh from...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલિતાણા ન.પા.માં જન્મ-મરણ શાખાની જોહુકમી, અરજદારોને થતાં ધરમના ધક્કા | Birth and Death Branch in Pa…

પાલિતાણા ન.પા.માં જન્મ-મરણ શાખાની જોહુકમી, અરજદારોને થતાં ધરમના ધક્કા | Birth and Death Branch in Pa…

10 months ago
‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

3 months ago
અમરેલી-રાજકોટ નેશનલ હાઇવે પરનો પુલ બન્યો જર્જરિત, ગંભીર દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં | amrel…

અમરેલી-રાજકોટ નેશનલ હાઇવે પરનો પુલ બન્યો જર્જરિત, ગંભીર દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં | amrel…

12 months ago
કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ યુવકોનો અગમ્ય કારણોસર સામુહિક આપઘાત | Three youths commit mass su…

કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ યુવકોનો અગમ્ય કારણોસર સામુહિક આપઘાત | Three youths commit mass su…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News