gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોની બજારમાં તિજોરી તોડવાનો પ્રયાસ કરનાર તસ્કર ગેંગના છ ઝડપાયા | Six members of a smuggling gang who…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
સોની બજારમાં તિજોરી તોડવાનો પ્રયાસ કરનાર તસ્કર ગેંગના છ ઝડપાયા | Six members of a smuggling gang who…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈથી ચોરી માટે આરોપીને બોલાવાયો હતો

લાકડાના દરવાજા હોવાથી અમિત જવેલર્સની પસંદગી કરી હતી, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ કાર કબજે

રાજકોટ: સોની બજારમાં નવા નાકા રોડ પર આવેલ અમિત જવેલર્સ નામની પેઢીમાં આજે પરોઢિયે ત્રાટકેલા તસ્કરોએ તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નિષ્ફળતા મળતાં નોટ ગણવાનાં બે મશીન લઈ ભાગી ગયા હતા. એ-ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ચોરીમાં સામેલ છ સભ્યોની ટોળકીને ઝડપી લીધી હતી. 

પેઢીના માલિક મનિષભાઈ રાણપરા (ઉ.વ.પ૭, રહે. પંચનાથ શેરી નં.૧૬, ડીજીબ પેલેસ એપાર્ટમેન્ટ)ને આજે સવારે છએક વાગ્યે જાણ થતાં પેઢીએ દોડી ગયા હતા. જોયું તો મુખ્ય લાકડાના દરવાજાના તમામ લોક તૂટેલા હતા. તિજોરી તોડવાનો પ્રયાસ થયો હતો. બે કેમેરા પણ તૂટેલા જોવા મળ્યા હતા. તસ્કરો નોટ ગણવાના બે મશીન ચોરી ગયા હતા. જે અંગે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ એસ.એમ. રાણા અને એલસીબીની ટીમોએ તપાસમાં ઝંપલાવ્યું હતું. 

સીસીટીવી કેમેરાના આધારે ભેદ ઉકેલી પોલીસે છ આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં શુભમ સુભાષભાઈ સોની (રહે. બાંદ્રા વેસ્ટ, મુંબઈ), ભાવીક કિરણભાઈ સીતાપરા (રહે. રાધેશ્યામ સોસાયટી-ર), જયદિપ નરેશ કાકડીયા (રહે. હિરા વીલા કોમ્પલેક્ષ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે), મિલન દિલીપભાઈ ગોંડલીયા (રહે. સનાતન પાર્ક શેરી નં.૪, કોઠારીયા રોડ), ધવલ દિલીપભાઈ સુરેલા (રહે. તિરૂપતી સોસાયટી શેરી નં.૧૦, કોઠારીયા ચોકડી) અને રાકેશ કાળુભાઈ બોરસણીયા (રહે. તિરૂપતિ સોસાયટી શેરી નં.૧૦, કોઠારીયા રોડ)નો સમાવેશ થાય છે. 

પોલીસે જણાવ્યું કે આરોપી શુભમ ગોલ્ડ ચોરીના ગુનામાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ હતો. તે વખતે આરોપી મિલનનો ભાઈ ધવલ પણ ત્યાં જ સાયબર ક્રાઈમના ગુનામાં હતો. જેને કારણે બંને વચ્ચે પરિચય થયો હતો. એટલું જ નહીં મિલન સાથે પણ પરિચય થયો હતો. છએ આરોપીઓને હાલ પૈસાની જરૂર હતી. જે માટે ચોરી કરવાની યોજના બનાવી બે દિવસ પહેલાં શુભમને ખાસ મુંબઈથી બોલાવ્યો હતો. 

ત્યાર પછી ગઈકાલે આરોપીઓ આઈ-ર૦ કાર લઈ સોની બજારમાં રેકી કરવા પહોંચ્યા હતા. જે દરમિયાન અમિત જવેલર્સના દરવાજા લાકડાના હોવાથી તેમાં આસાનીથી ચોરી કરી શકાશે તેવું નકકી કરી પરોઢિયે ત્રાટક્યા હતા. જોકે તિજોરી નહીં તૂટતાં મોટી મત્તા હાથમાં આવી ન હતી. તે વખતે તિજોરીમાં રૂા.દસેક લાખનું સોનું હતું તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…
GUJARAT

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

April 1, 2026
ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …
GUJARAT

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

April 1, 2026
Next Post
ક્રૂડ ઉંચામાં 117 ડોલર થઈ તૂટયું: બંધ બજારે રૂપિયો 93.88 સુધી ઉંચકાયો | Crude oil price hits 117 rup…

ક્રૂડ ઉંચામાં 117 ડોલર થઈ તૂટયું: બંધ બજારે રૂપિયો 93.88 સુધી ઉંચકાયો | Crude oil price hits 117 rup...

ભેદી ફાયરિંગમાં પીએસઆઇ અને તેની મહિલા મિત્ર ઘાયલ | PSI and his female friend injured in mysterious f…

ભેદી ફાયરિંગમાં પીએસઆઇ અને તેની મહિલા મિત્ર ઘાયલ | PSI and his female friend injured in mysterious f...

સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફત ખર્ચમાં વૃદ્ધિ મંદ પડી | Growth in spending through …

સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફત ખર્ચમાં વૃદ્ધિ મંદ પડી | Growth in spending through ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રસ્તા પર ખાડા પડે તો જાતે પૂરી દો, સરકારને ફોન ના કરો…’ શિક્ષણ મંત્રી ડિંડોરનું નિવેદન | kuber di…

‘રસ્તા પર ખાડા પડે તો જાતે પૂરી દો, સરકારને ફોન ના કરો…’ શિક્ષણ મંત્રી ડિંડોરનું નિવેદન | kuber di…

8 months ago
હોમિયોપેથિક હોસ્પિટલના રેકર્ડ રૃમમાં આગ ભભૂકતા અફરાતફરી | Fire breaks out in homeopathic hospital’s …

હોમિયોપેથિક હોસ્પિટલના રેકર્ડ રૃમમાં આગ ભભૂકતા અફરાતફરી | Fire breaks out in homeopathic hospital’s …

4 months ago
કોન્ટ્રાકટ મેળવવા એક સરખો ભાવ ભરવામા આવ્યો , ભાજપના ધારાસભ્ય,પૂર્વ કોર્પોરેટરની કંપનીને ૩૦૦ ઈ- બસનો …

કોન્ટ્રાકટ મેળવવા એક સરખો ભાવ ભરવામા આવ્યો , ભાજપના ધારાસભ્ય,પૂર્વ કોર્પોરેટરની કંપનીને ૩૦૦ ઈ- બસનો …

2 hours ago
ટ્રેડીંગના નામે મહિલાએ રોકાણકારોને રૂપિયા 2.20 કરોડનો ચુનો લગાવ્યો | Ahmedabad : Woman dupes investo…

ટ્રેડીંગના નામે મહિલાએ રોકાણકારોને રૂપિયા 2.20 કરોડનો ચુનો લગાવ્યો | Ahmedabad : Woman dupes investo…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News