gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું-ચાંદી સતત બીજા દિવસે ઑલટાઈમ હાઈ! ચાંદીમાં રૂ.6500નો વધારો, સોનું રૂ. 1.40 લાખને પાર | gold sil…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in Business
0 0
0
સોનું-ચાંદી સતત બીજા દિવસે ઑલટાઈમ હાઈ! ચાંદીમાં રૂ.6500નો વધારો, સોનું રૂ. 1.40 લાખને પાર | gold sil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં આજે, 13 જાન્યુઆરીના રોજ સતત બીજા દિવસે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA)ના રિપોર્ટ અનુસાર, ચાંદીની કિંમતમાં એક જ દિવસમાં રૂ. 6566નો તોતિંગ વધારો થતા તે રૂ. 2,62,742 પ્રતિ કિલોના ઑલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે માત્ર બે જ દિવસમાં ચાંદી રૂ. 20,000 જેટલી મોંઘી થઈ છે. 

24 કેરેટ સોનું રૂ. 1.40 લાખની ઐતિહાસિક સપાટીએ

બીજી તરફ, 24 કેરેટ સોનાનો ભાવ પણ રૂ. 33 વધીને રૂ. 1,40,482 પ્રતિ 10 ગ્રામની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. વર્ષ 2025માં સોનામાં 75% અને ચાંદીમાં 167% જેટલો જંગી વધારો નોંધાયા બાદ પણ કિંમતો અટકવાનું નામ નથી લઈ રહી. નિષ્ણાતોના મતે આગામી સમયમાં ચાંદી રૂ. 2.75 લાખ અને સોનું રૂ. 1.50 લાખને પાર કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોને કારણે સોનાના ભાવમાં ઉછાળો

સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહેલી આ અસાધારણ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ડોલરના મૂલ્યમાં ઘટાડો, રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તંગદિલી અને ચીન જેવી મધ્યસ્થ બેન્કો દ્વારા કરવામાં આવી રહેલી સોનાની જંગી ખરીદીને કારણે સોનું સતત મોંઘું થઈ રહ્યું છે.

ઇલેક્ટ્રોનિક્સ અને EVના કારણે ચાંદીની માંગમાં રેકોર્ડ વધારો

બીજી તરફ ચાંદીના કિસ્સામાં, સોલાર પેનલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ(EV)માં વધતી જતી ઔદ્યોગિક માંગને કારણે તે હવે માત્ર ઘરેણું મટીને એક અનિવાર્ય ‘રો મટિરિયલ'(કાચો માલ) બની ગઈ છે. આ ઉપરાંત, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના ડરથી અનેક કંપનીઓ મોટા પાયે ચાંદીનો સંગ્રહ કરી રહી છે, જેના કારણે વૈશ્વિક પુરવઠામાં અછત સર્જાઈ છે અને ભાવ આસમાને પહોંચ્યા છે.

આ પણ વાંચો: સ્પેન, જર્મની અને પોલેન્ડ જેવા યુરોપિયન દેશોમાં ભારતીય નિકાસ ઝડપથી વધી

શહેર મુજબ ભાવમાં તફાવત

સામાન્ય ગ્રાહકો માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે IBJA દ્વારા જાહેર કરવામાં આવતા સોના-ચાંદીના ભાવમાં 3% GST, ઘડામણ કે જ્વેલર્સનો નફો સામેલ હોતો નથી. આ કારણોસર જ દરેક શહેરમાં સ્થાનિક કક્ષાએ સોના-ચાંદીના ભાવમાં તફાવત જોવા મળી શકે છે. બજારમાં સતત વધી રહેલી કિંમતો વચ્ચે છેતરપિંડીથી બચવા માટે ગ્રાહકોએ ખરીદી કરતી વખતે ચાંદીની શુદ્ધતાની યોગ્ય તપાસ કરવી પણ અત્યંત અનિવાર્ય છે.

સોનું-ચાંદી સતત બીજા દિવસે ઑલટાઈમ હાઈ! ચાંદીમાં રૂ.6500નો વધારો, સોનું રૂ. 1.40 લાખને પાર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …
Business

સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

March 28, 2026
ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

March 28, 2026
Next Post
કાઈટ ફેસ્ટિવલ: આ યુવક પાસે 80 લાખના પતંગોનું કલેક્શન! વિદેશના પતંગબાજોએ પણ આકર્ષણ જમાવ્યું | Interna…

કાઈટ ફેસ્ટિવલ: આ યુવક પાસે 80 લાખના પતંગોનું કલેક્શન! વિદેશના પતંગબાજોએ પણ આકર્ષણ જમાવ્યું | Interna...

વડોદરામાં અકસ્માતના બનાવો એ માઝા મુકતા તંત્ર જાગ્યું, પોલીસ કમિશનરે તમામ ડિપાર્ટમેન્ટની મીટીંગ બોલાવ…

વડોદરામાં અકસ્માતના બનાવો એ માઝા મુકતા તંત્ર જાગ્યું, પોલીસ કમિશનરે તમામ ડિપાર્ટમેન્ટની મીટીંગ બોલાવ...

ભાવેણાનાં હરદેવ વાળા, ચેતન ચૌહાણ અને સુરતના ઓમ વ્યાસે દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું

ભાવેણાનાં હરદેવ વાળા, ચેતન ચૌહાણ અને સુરતના ઓમ વ્યાસે દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત | ahmedabad…

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત | ahmedabad…

6 months ago
બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …

બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …

2 months ago
સાવજ ડેરીનાં રાજકારણ મુદ્દે ભાજપના 2 આગેવાન સામસામે | Two BJP leaders face off over Savage Dairy pol…

સાવજ ડેરીનાં રાજકારણ મુદ્દે ભાજપના 2 આગેવાન સામસામે | Two BJP leaders face off over Savage Dairy pol…

7 months ago
અનિલ અંબાણીના પુત્ર સામે CBI એક્શન: રૂ.228 કરોડની છેતરપિંડીના કેસમાં FIR દાખલ | CBI registers ₹228 C…

અનિલ અંબાણીના પુત્ર સામે CBI એક્શન: રૂ.228 કરોડની છેતરપિંડીના કેસમાં FIR દાખલ | CBI registers ₹228 C…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News