gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું રૂપિયા એક લાખની અંદર : ચાંદીમાં રૂ.3500નો કડાકો | Gold below Rs 1 lakh: Silver falls by Rs 350…

G METRO NEWS by G METRO NEWS
June 26, 2025
in Business
0 0
0
સોનું રૂપિયા એક લાખની અંદર : ચાંદીમાં રૂ.3500નો કડાકો | Gold below Rs 1 lakh: Silver falls by Rs 350…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૧૭થી ૩૩૧૮ વાળા જો કે નીચામાં એક તબક્કે ૩૨૯૫ થયા પછી ફરી વધી ઉંચામાં ભાવ ૩૩૩૭ થઈ ૩૩૨૦થી ૩૩૨૧ ડોલર રહ્યા હતા.

દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૯૯૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૦૨૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ ઝડપી રૂ.૩૫૦૦ ગબડી રૂ.૧૦૪૫૦૦ બોલાયા હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૫.૯૮તી ૩૫.૯૯ વાળા નીચામાં ભાવ ૩૫.૬૭ થઈ ૩૫.૭૬થી ૩૫.૭૭ ડોલર ડોલર રહ્યાના સમાચાર હતા.  વૈશ્વિક કોપરના ભાવ જોકે ૦.૬૪ ટકા ઉંચકાયા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઉંચામાં ૧૩૩૦ તથા નીચામાં ભાવ ૧૨૯૮ થઈ ૧૩૧૦થી ૧૩૧૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૦૭૬ તથા નીચામાં ૧૦૪૪ થઈ ૧૦૪૯થી ૧૦૫૦ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવમાં  ઘટયા મથાળે બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૭.૩૨ થઈ ૬૭.૬૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૪.૫૧ થઈ ૬૪.૭૭ ડોલર રહ્યા હતા.  અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૪૨થી ૪૩ લાખ બેરલ્સ ઘટયો હોવાનું અમેરિકન  પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું.

આવો સ્ટોક ૬ લાખ બેરલ્સ ઘટશે એવી અપેક્ષા બજારમાં ચર્ચાતી હતી પરંતુ તેના બદલે સ્ટોકમાં અપેક્ષાથી વધુ ઘટાડો  થયો હોવાના સમાચાર હતા અને તેના પગલે ક્રૂડતેલના વૈશ્વિક ભાવમાં નીચા મથાળે બજારને સપોર્ટ મળી રહ્યાનું બજારના  જાણકારો જણાવી રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં  આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૬૮૭૪ વાળા  રૂ.૯૬૭૬૮ જ્યારે ૯૯૯ના રૂ.૯૭૨૬૩ વાળા રૂ.૯૭૧૫૭ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર  રૂ.૧૦૫૯૬૭ વાળા રૂ.૧૦૫૨૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …
Business

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …

April 1, 2026
ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…
Business

ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…

April 1, 2026
ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…
Business

ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…

April 1, 2026
Next Post
EV ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે નવી યોજના રજુ | Government introduces new scheme to promote…

EV ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે નવી યોજના રજુ | Government introduces new scheme to promote...

મોબાઈલ ફોનની નિકાસ મેમાં 74 ટકા વધી 3.09 અબજ ડોલર પહોંચી | Mobile phone exports surge 74%

મોબાઈલ ફોનની નિકાસ મેમાં 74 ટકા વધી 3.09 અબજ ડોલર પહોંચી | Mobile phone exports surge 74%

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ | Indian economy remains resilient …

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ | Indian economy remains resilient ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ: સરથાણાની હોટલમાંથી 3 વિદેશી યુવતીઓ ઝડપાઈ | Surat Police…

સુરતમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ: સરથાણાની હોટલમાંથી 3 વિદેશી યુવતીઓ ઝડપાઈ | Surat Police…

5 months ago
કોરોનાકાળથી બંધ કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને લોકોને મોટી રાહત |…

કોરોનાકાળથી બંધ કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને લોકોને મોટી રાહત |…

4 months ago
કેરળમાં વંદે ભારત ટ્રેનમાં RSS ગીત ગવાતા વિવાદ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ | Kerala Government P…

કેરળમાં વંદે ભારત ટ્રેનમાં RSS ગીત ગવાતા વિવાદ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ | Kerala Government P…

5 months ago

The Benefits of Running That Make You Healthier and Happier

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News