gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

EV ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે નવી યોજના રજુ | Government introduces new scheme to promote…

G METRO NEWS by G METRO NEWS
June 26, 2025
in Business
0 0
0
EV ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે નવી યોજના રજુ | Government introduces new scheme to promote…
1
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : ભારત સરકારે ઇલેક્ટ્રિક વાહનો (ઈવી)ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે એક નવી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, વૈશ્વિક ઇલેક્ટ્રિક કાર કંપનીઓ જો દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરે તો હવે ભારતમાં ઓછી આયાત ડયુટી સાથે તેમના વાહનો વેચી શકે છે. આ યોજના માટે એપ્લિકેશન પોર્ટલ રજુ કરાયું છે. આ પોર્ટલ ૨૧ ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે.

સરકારી સુત્રોએ કહ્યું હતું કે પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ફક્ત શોરૂમ ખોલવાનો ઇરાદો ધરાવે છે. તેઓ ભારતમાં તેમની કાર વેચવા માંગે છે, પરંતુ અત્યાર સુધી ઉત્પાદન એકમ સ્થાપવા તરફ કોઈ પ્રગતિ થઈ નથી. 

આ યોજના હેઠળ, ઓટોમોબાઈલ કંપનીઓએ ૪,૧૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. બદલામાં, તેમને ૧૫ ટકાની ઘટાડેલી આયાત ડયુટી પર ૮,૦૦૦ ઇલેક્ટ્રિક કાર લાવવાની મંજૂરી આપવામાં આવશે, જે વર્તમાન ૭૦-૧૦૦ ટકા ડયુટી કરતા ઘણી ઓછી છે. કંપનીઓએ ત્રણ વર્ષમાં ભારતમાં તેમનું ઉત્પાદન એકમ શરૂ કરવું પડશે અને સ્થાનિક સ્તરે ૨૫ ટકા મૂલ્ય વર્ધન પ્રાપ્ત કરવું પડશે. આ મૂલ્ય વર્ધન પાંચ વર્ષમાં વધારીને ૫૦ ટકા કરવું પડશે.

ભારે ઉદ્યોગ મંત્રાલય આ યોજનામાં ભાગ લેવા માટે જર્મની, અમેરિકા, બ્રિટન અને ચેકોસ્લોવાકિયા જેવા દેશોની ઓટોમોબાઈલ કંપનીઓ અને તેમના દૂતાવાસોને પત્રો લખી રહ્યું છે. જોકે, પાકિસ્તાન અને ચીન જેવા સરહદી દેશો પર લાદવામાં આવેલા રોકાણ નિયંત્રણો અકબંધ રહેશે. આ યોજના માટે અરજી કરનારી કંપનીઓએ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની વૈશ્વિક આવક અને ૩,૦૦૦ કરોડ રૂપિયાની સ્થિર સંપત્તિમાં રોકાણની શરત પૂરી કરવી પડશે. ઉપરાંત, ૫ લાખ રૂપિયાની બિન-રિફંડપાત્ર અરજી ફી ચૂકવવી પડશે.

આ રોકાણમાં નવી મશીનરી, સાધનો અને એન્જિનિયરિંગ સંશોધન અને વિકાસનો સમાવેશ થશે, પરંતુ જમીનની કિંમત ગણવામાં આવશે નહીં. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના ખર્ચના ૫ ટકા સુધી અને નવી ઇમારતો પર ૧૦ ટકા સુધીનો ખર્ચ રોકાણમાં સામેલ કરવામાં આવશે. હાલ ૪-૫ ઓટો કંપનીઓએ આ યોજનામાં પ્રારંભિક રસ દાખવ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મોબાઈલ ફોનની નિકાસ મેમાં 74 ટકા વધી 3.09 અબજ ડોલર પહોંચી | Mobile phone exports surge 74%

મોબાઈલ ફોનની નિકાસ મેમાં 74 ટકા વધી 3.09 અબજ ડોલર પહોંચી | Mobile phone exports surge 74%

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ | Indian economy remains resilient …

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ | Indian economy remains resilient ...

મહારથીઓ, લોકલ ફંડોનીતોફાની તેજી : સેન્સેક્સ 700 પોઈન્ટની છલાંગે 82755 | Sensex jumps 700 points to 8…

મહારથીઓ, લોકલ ફંડોનીતોફાની તેજી : સેન્સેક્સ 700 પોઈન્ટની છલાંગે 82755 | Sensex jumps 700 points to 8...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VMC ચૂંટણીમાં ૭ ફોર્મ પરત ખેંચાતા હવે ૭૬ બેઠકો માટે ૨૫૮ ઉમેદવારો વચ્ચે જંગ | 258 candidates in VMC e…

VMC ચૂંટણીમાં ૭ ફોર્મ પરત ખેંચાતા હવે ૭૬ બેઠકો માટે ૨૫૮ ઉમેદવારો વચ્ચે જંગ | 258 candidates in VMC e…

2 months ago
૭૫૦૦૦ જેટલાં હરિભક્તો કેસૂડાની રંગવર્ષાની સાથે ભક્તિના રંગોથી રંગાયા | phuldol utsav celebrated at S…

૭૫૦૦૦ જેટલાં હરિભક્તો કેસૂડાની રંગવર્ષાની સાથે ભક્તિના રંગોથી રંગાયા | phuldol utsav celebrated at S…

4 months ago
હવે સરકારી કર્મચારીઓના ભાઈ-બહેનોને પણ મળશે મફત સારવાર, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat gov…

હવે સરકારી કર્મચારીઓના ભાઈ-બહેનોને પણ મળશે મફત સારવાર, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat gov…

4 months ago
કઠલાલના કઠાણા તાબે રામપુરાલાટમાં સપ્તાહમાં એક દિવસ પાણી વિતરણ | Water distribution one day a week in…

કઠલાલના કઠાણા તાબે રામપુરાલાટમાં સપ્તાહમાં એક દિવસ પાણી વિતરણ | Water distribution one day a week in…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News