gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મોબાઈલ ફોનની નિકાસ મેમાં 74 ટકા વધી 3.09 અબજ ડોલર પહોંચી | Mobile phone exports surge 74%

G METRO NEWS by G METRO NEWS
June 26, 2025
in Business
0 0
0
મોબાઈલ ફોનની નિકાસ મેમાં 74 ટકા વધી 3.09 અબજ ડોલર પહોંચી | Mobile phone exports surge 74%
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષના મેમાં ભારત ખાતેથી મોબાઈલ ફોનની નિકાસ વાર્ષિક ધોરણે ૭૪ ટકા વધી ૩.૦૯ અબજ ડોલર રહી છે. ગયા વર્ષના મેમાં આ આંક ૧.૭૮ અબજ ડોલર રહ્યો હતો. વર્તમાન વર્ષના માર્ચમાં ૩.૧૦ અબજ ડોલરની નિકાસ સૌથી ઊંચી નિકાસ બાદ મેનો આંક અત્યારસુધીનો બીજો મોટો નિકાસ આંક છે એમ મોબાઈલ ઉદ્યોગ દ્વારા સરકારને સુપરત કરાયેલી માહિતીમાં જણાવાયું  છે. 

અમેરિકા દ્વારા ઊંચા ટેરિફ લાગુ થાય તે પહેલા જ ભારત ખાતેથી મોબાઈલ ફોનની નિકાસમાં ઝડપ જોવા મળી હતી. 

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનાની વાત કરીએ તો મોબાઈલની એકંદર નિકાસ વાર્ષિક ધોરણે ૪૧ ટકા વધી ૫.૫૦ અબજ ડોલર રહી છે.  ગયા વર્ષના ઓકટોબરથી દેશમાંથી દર મહિને  મોબાઈલ ફોનનો નિકાસ આંક બે અબજ ડોલરથી  વધુ જોવા મળી રહ્યો છે. 

પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ મોબાઈલની નિકાસ વધારવાનું એક કારણ રહ્યું હોવાનું મોબાઈલ ફોન ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ | Indian economy remains resilient …

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ | Indian economy remains resilient ...

મહારથીઓ, લોકલ ફંડોનીતોફાની તેજી : સેન્સેક્સ 700 પોઈન્ટની છલાંગે 82755 | Sensex jumps 700 points to 8…

મહારથીઓ, લોકલ ફંડોનીતોફાની તેજી : સેન્સેક્સ 700 પોઈન્ટની છલાંગે 82755 | Sensex jumps 700 points to 8...

SEBIએ બીએસઈને રૂ. 25 લાખની પેનલ્ટી ફટકારી, પેઇડ સબ્સ્ક્રાઇબર્સને વહેલી માહિતી આપવાનો આરોપ | sebi fin…

SEBIએ બીએસઈને રૂ. 25 લાખની પેનલ્ટી ફટકારી, પેઇડ સબ્સ્ક્રાઇબર્સને વહેલી માહિતી આપવાનો આરોપ | sebi fin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

7 months ago
લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો | New Recruitment Polic…

બે મહિનામાં ખનીજ ખનન, વહનના 68 કેસમાં 1.01 કરોડની વસૂલાત | Recovery of Rs 1 01 crore in 68 cases of …

12 months ago
હરણી લેકઝોન પાસે બે કાર સામસામે અથડાતા એકનું મોત | One died in two car collision near Harni Lake Zon

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News