gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સોફિયા કુરૈશી અંગે વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપ નેતા ફરી વિવાદમાં, દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર વા…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in INDIA
0 0
0
સોફિયા કુરૈશી અંગે વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપ નેતા ફરી વિવાદમાં, દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર વા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

MP BJP Leader Vijay Shah Controversy: મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મ અને હત્યાની હચમચાવી દેનારી ઘટનાના નવ દિવસ બાદ રાજ્ય મંત્રી વિજય શાહ મંગળવારે પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. જોકે, તેમણે મીડિયાને આ વિશે કોઈ વાત નથી કરી. પરંતુ, વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે પીડિત પરિવાર સાથેની તેમની તસવીર સોશિયલ મીડિયા પર વહેતી થઈ.

ગોપનીયતાનો ભંગ

જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે વિજય શાહ મૃતકના પરિજનનો મળવા પહોંચ્યા, ત્યારે સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓએ આ મુલાકાતની તસવીર ક્લિક કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં પીડિતાના પરિજનોનો ચહેરો સ્પષ્ટરૂપે જોઈ શકાતો હતો, જેનાથી ગોપનીયતાનો ભંગ થયો હતો. આ મુદ્દે મંત્રીને ચારેતરફથી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

આ પણ વાંચોઃ 2000 કરોડના કૌભાંડ મામલે AAPના દિગ્ગજોની મુશ્કેલી વધી, મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનને ACBના સમન્સ

શું હતો જૂનો વિવાદ? 

વિજય શાહ સાથે જોડાયેલો આ કોઈ પહેલો વિવાદ નથી. આ પહેલા પણ ભારતીય સેનાની મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરૈશીને ‘આતંકવાદીઓની બહેન’ કહીને અભદ્ર ટિપ્પણી કરી હતી. કર્નલ કુરૈશી એ ત્રણ વરિષ્ઠ અધિકારીઓમાં સામેલ હતાં, જેમણે ઓપરેશન સિંદૂર પર મીડિયાને બ્રીફ કર્યું હતું. વિજય શાહની આ ટિપ્પણી સોશિયલ મીડિયાથી લઈને અદાલતમાં ભારે વિરોધનું કારણ બની હતી. આ મામલાને ગંભીર માનતા સુપ્રી કોર્ટ અને હાઈકોર્ટે સુઓમોઓ દ્વારા વિજય શાહની ફટકાર લગાવતા આ મુદ્દે ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો હતો. જોકે, મંત્રીએ આ મુદ્દે માફી માંગી પરંતુ, કોર્ટે માફીનો અસ્વીકાર કરી દીધો છે. 

આ પણ વાંચોઃ તમે ભાષાશાસ્ત્રી કે ઈતિહાસકાર નથી, માફી માગો : હાઈકોર્ટે કમલ હાસનને તતડાવ્યા

ધરપકડથી મળી રાહત

આ દરમિયાન સરકારે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી, જેણે સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. વિપક્ષનો આરોપ છે કે, વિજય શાહે જાતીય વોટબેન્ક અને રાજકીય પ્રભાવના કારણે હજુ સુધી તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવી. બુધવારે સુપ્રીમ કોર્ટે પણ વિજય શાહને કર્નલ સોફિયા કુરૈશીના મામલે ધરપકડથી રાહત આપી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …
INDIA

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …

May 12, 2026
CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…
INDIA

CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…

May 12, 2026
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

May 12, 2026
Next Post
2000 કરોડના કૌભાંડ મામલે AAPના દિગ્ગજોની મુશ્કેલી વધી, મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનને ACBના સમન્સ | …

2000 કરોડના કૌભાંડ મામલે AAPના દિગ્ગજોની મુશ્કેલી વધી, મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનને ACBના સમન્સ | ...

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત | Terrible …

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત | Terrible ...

2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા કેટલો વિકાસદર જરૂરી? જાણો પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને શું કહ્યુ…

2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા કેટલો વિકાસદર જરૂરી? જાણો પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને શું કહ્યુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી | Two senior citizens above 70 ye…

70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી | Two senior citizens above 70 ye…

2 months ago
અમદાવાદમાં BRTS બસે વધુ એકનો લીધો જીવઃ કૃષ્ણનગર બસ સ્ટોપ પાસે મારી ટક્કર | Ahmedabad BRTS Bus Accide…

અમદાવાદમાં BRTS બસે વધુ એકનો લીધો જીવઃ કૃષ્ણનગર બસ સ્ટોપ પાસે મારી ટક્કર | Ahmedabad BRTS Bus Accide…

9 months ago
પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા | Outrage over basic ame…

પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા | Outrage over basic ame…

3 weeks ago
‘ભાજપના સિસ્ટમે દીકરીની હત્યા કરી’, ઓડિશા યૌન શોષણ કેસ મામલે રાહુલ ગાંધીનો પ્રહાર | odishaa balasore…

‘ભાજપના સિસ્ટમે દીકરીની હત્યા કરી’, ઓડિશા યૌન શોષણ કેસ મામલે રાહુલ ગાંધીનો પ્રહાર | odishaa balasore…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News