gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક બેંગકોક બેઠાં ચલાવાતું’તું, ભારતથી કેરિયર મોકલાતાં | Hybrid cannabis netwo…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક બેંગકોક બેઠાં ચલાવાતું’તું, ભારતથી કેરિયર મોકલાતાં | Hybrid cannabis netwo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢમાં જથ્થો પકડાયા બાદ આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ : વડોદરા, નવસારી, સુરતમાં તપાસ થતાં ખૂલાસો: વધુ એક કિલો જથ્થા સાથે વડોદરા, નવસારી, રાજકોટની ૩ મહિલા સહિત વધુ 8 પકડાયાં 

 જૂનાગઢ, : જૂનાગઢમાંથી ગત તા. 2ના હાઈબ્રીડ ગાંજો વેંચવા નીકળેલા ચાર શખ્સ ૩ કિલોથી વધુ ગાંજા સાથે પકડાયા બાદ એલસીબીએ તપાસ કરતા હાઈબ્રીડ ગાંજાનું આંતરરરાષ્ટ્રીય રેકેટ હોવાનો પર્દાફાશ થયો છે. વધુ એક કિલો હાઈબ્રીડ ગાંજા સાથે વડોદરા, નવસારી, રાજકોટની ત્રણ મહિલા સહિત આઠ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આમ, હાઈબ્રીડ ગાંજા મામલે કુલ 12 શખ્સોને પકડવામાં આવ્યા છે. પોલીસની પૂછપરછ દરમ્યાન હાઈબ્રીડ ગાંજાનું સમગ્ર નેટવર્ક બેંગકોકથી ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

શહેરના ઈવનગર રોડ પરથી ગત તા. 2ના રાત્રે એલસીબી તથા એસઓજીએ વોચ ગોઠવી કારમાં હાઈબ્રીડ ગાંજો વેંચવા આવતા વિસાવદરના ધવલ કારૂ ભરાડ, જૂનાગઢના હુસેન નાસીર તુર્ક, મુજાહીદખાન રિયાઝખાન યુસુફજઈ અને જહાંગીરશા રજાકશા શાહમદારને પકડી લીધા હતા. આ ચારેય ઉપરાંત તેને ગાંજો આપી જનાર રાજકોટની શેરબાનુ, વડોદરાના મોબાઈલ ધારક તથા જૂનાગઢના મોઈન ખંધા સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ 1.10 કરોડનો ગાંજો કબ્જે કર્યો હતો.

આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સુબોધ ઓડેદરાએ તપાસ એલસીબીને સોંપી હતી. પીઆઈ કે.એમ. પટેલ સહિતના સ્ટાફે મુજાહીદખાન રિયાઝખાન યુસુફજઈની પૂછપરછ કરતા તેણે અન્ય શખ્સોના નામ આપ્યા હતા. મોબાઈલ નંબરના આધારે વડોદરાના ઈરફાને રાજકોટની શેરબાનુને બેંગકોક હાઈબ્રીડ ગાંજો લેવા મોકલી હતી. ત્યારબાદ તે જૂનાગઢ આવી હતી અને જૂનાગઢના ચાર શખ્સોને 1.10 કરોડની કિંમતના હાઈબ્રીડ ગાંજાના 3 પેકેટ આપ્યા હતા, જ્યારે એક તેની પાસે રાખ્યું હતું. મુજાહીદખાને વધુમાં પોલીસને જણાવ્યું હતું કે, શેરબાનુએ તેની પાસે રાખેલું હાઈબ્રીડ ગાંજાનું પેકેટ વેંચવા માટે વેરાવળના તેના મિત્ર સોહિલ શેખને કહ્યું હતું. સોહિલ શેખે સુરત રહેતી તેની બહેન ઉજમાને વાત કરી હતી. ઉજમાએ તેના સંપર્કમાં રહેલા મિત્ર ઈરફાનને હાઈબ્રીડ ગાંજો વેંચવા વાત કરી હતી. તેણે લેવા હા પાડી હતી. સોહિલ શેખ તથા શેરબાનુ સુરત ઉજમાના ઘરે ગયા હતા અને વડોદરાનો ઈરફાન તથા તેનો મિત્ર અફઝલ અબ્દુલગફાર જાનુવાલા, તેની પત્ની હાફીઝા પટેલ, જાવીદ મીરજા અને તેની પત્ની નિલોફરે સુરત ઉજમાના ઘરે જઈ હાઈબ્રીડ ગાંજાનું પેકેટ લીધુ હતું. ઈરફાન પેકેટ લઈ તેના સસરાના ઘરે નડીયાદ ગયો હોવાની બાતમી મળતા એલસીબીની એક ટીમ નડીયાદ પહોંચી હતી, જ્યાં ઈરફાન પાસેથી 32.76 લાખની કિંમતના હાઈબ્રીડ ગાંજાનું એક પેકેટ પકડી ઈરફાનની અટક કરવામાં આવી હતી.

ત્યારબાદ પોલીસે હાઈબ્રીડ ગાંજા મામલે જૂનાગઢના મોઈન સતાર ખંધા, વેરાવળના સાહિલ દાદા શેખ, રાજકોટની શેબાનુ મહમદરફીક નાગાણી, વડોદરાના તાંદલજા વિસ્તારના ઈરફાનખાન ઉર્ફે સોહિલ ઉર્ફે ઈરફાન ડબલ આરીફખાન પઠાણ, મુળ વેરાવળના અને હાલ નવસારી રહેતા જાવિદ અલીમહમદ મીરજા, વડોદરાના અફઝલ અબ્દુલગફાર મેમણ, વડોદરાની હાફીઝા યુસુફ વોરા અને નવસારીની નિલોફર અયુબ વોરાની ધરપકડ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદમાં 2 ભાઈ અને બનેવી પર 5 લોકોનો તલવાર ધોકા વડે હુમલો | 5 people attacked 2 brothers and sister …
GUJARAT

બોટાદમાં 2 ભાઈ અને બનેવી પર 5 લોકોનો તલવાર ધોકા વડે હુમલો | 5 people attacked 2 brothers and sister …

June 24, 2026
તળાજાના શખ્સે સાયબર ફ્રોડના રૃ.3.40 લાખ સગેવગે કરી નાખ્યા | Talaja man commits cyber fraud worth Rs …
GUJARAT

તળાજાના શખ્સે સાયબર ફ્રોડના રૃ.3.40 લાખ સગેવગે કરી નાખ્યા | Talaja man commits cyber fraud worth Rs …

June 24, 2026
ભાવનગર શહેરમાં 34 અને જિલ્લામાં કુલ 128 કલાત્મક તાજીયા કાલે પડમાં આવશે | Tajiya Bhavnagar city and a…
GUJARAT

ભાવનગર શહેરમાં 34 અને જિલ્લામાં કુલ 128 કલાત્મક તાજીયા કાલે પડમાં આવશે | Tajiya Bhavnagar city and a…

June 24, 2026
Next Post
સુરત APMCમાં રાજ્યની પ્રથમ નિઃશુલ્ક સારવાર માટે ક્લિનિકનો આરંભ | State’s first free treatment clinic…

સુરત APMCમાં રાજ્યની પ્રથમ નિઃશુલ્ક સારવાર માટે ક્લિનિકનો આરંભ | State's first free treatment clinic...

અડાજણમાં ટેમ્પો ચાલકે દરવાજો ખોલ્યો, તેમાં બાઇક ભટકાઇ જતા વૃધ્ધનું મોત | Tempo driver opens door in …

અડાજણમાં ટેમ્પો ચાલકે દરવાજો ખોલ્યો, તેમાં બાઇક ભટકાઇ જતા વૃધ્ધનું મોત | Tempo driver opens door in ...

મુસાફરો ભરેલી રિક્ષાને કારે અડફેટે લેતાં મહિલાનું મોત, છ ઇજાગ્રસ્ત | Woman dies six injured after ca…

મુસાફરો ભરેલી રિક્ષાને કારે અડફેટે લેતાં મહિલાનું મોત, છ ઇજાગ્રસ્ત | Woman dies six injured after ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાયલી સેવાસી રોડ પર કાર ચાલક મહિલાએ ટક્કર મારતા સિનિયર સિટિઝનનું મોત | Senior citizen died after bei…

ભાયલી સેવાસી રોડ પર કાર ચાલક મહિલાએ ટક્કર મારતા સિનિયર સિટિઝનનું મોત | Senior citizen died after bei…

1 year ago
કેનેડાના PM માર્ક કાર્ની અને PM મોદીની ટેલિફોનિક વાતચીત, G7 સંમેલન માટે ભારતને આમંત્રણ

કેનેડાના PM માર્ક કાર્ની અને PM મોદીની ટેલિફોનિક વાતચીત, G7 સંમેલન માટે ભારતને આમંત્રણ

1 year ago
જલ્દી લગ્ન કરશે રાહુલ ગાંધી? મજાકમાં તેજસ્વી યાદવને જુઓ શું કહ્યું, હાજર સૌ કોઈ હસી પડ્યા | rahul ga…

જલ્દી લગ્ન કરશે રાહુલ ગાંધી? મજાકમાં તેજસ્વી યાદવને જુઓ શું કહ્યું, હાજર સૌ કોઈ હસી પડ્યા | rahul ga…

10 months ago
‘ટાઇગર સ્ટેટ’ ગણાતા મધ્યપ્રદેશમાં ગત વર્ષે 55 વાઘના મોત, જાણો પાંચ વર્ષનો મૃત્યુદર

‘ટાઇગર સ્ટેટ’ ગણાતા મધ્યપ્રદેશમાં ગત વર્ષે 55 વાઘના મોત, જાણો પાંચ વર્ષનો મૃત્યુદર

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News