gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોશિયલ મીડિયાની મિત્રતા બની આફત, 21 વર્ષની યુવતીને બ્લેકમેલ કરનાર શંકાશીલ પ્રેમી સામે બાપુનગરમાં પોલ…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
સોશિયલ મીડિયાની મિત્રતા બની આફત, 21 વર્ષની યુવતીને બ્લેકમેલ કરનાર શંકાશીલ પ્રેમી સામે બાપુનગરમાં પોલ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad College Girl Blackmailing Case: અમદાવાદ શહેરના બાપુનગરમાં રહેતી એક કોલેજિયન યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો  છે. આશરે 3 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને ત્યારબાદ તે પ્રેમ સંબંધમાં પરિણમી હતી. જો કે, યુવક અવારનવાર યુવતી પર શંકા કરતો હોવાથી યુવતીએ આ સંબંધ તોડી નાખ્યો હતો. 

સંબંધ તૂટ્યા બાદ, અગાઉ સાથે ફરવા ગયા ત્યારે પાડેલા ફોટા અને વીડિયો યુવકે યુવતીના સગા-સંબંધીઓ તેમજ મિત્રોને 8 મહિના સુધી મોકલીને તેને પરેશાન કરી હતી. એટલું જ નહીં, તાજેતરમાં આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેવાની અને જિંદગી બરબાદ કરવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાડજમાં રહેતા આ યુવક સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર યુવતી 21 વર્ષની છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. યુવતીના જણાવ્યા મુજબ, આરોપીએ ઇન્સ્ટાગ્રામ આઇડી પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી, જે એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે મેસેજ અને ફોન પર વાતચીત શરૂ થઈ હતી. પ્રેમ સંબંધ દરમિયાન બંને જ્યારે ફરવા જતા, ત્યારે યુવકે યુવતી સાથે ફોટા પાડ્યા હતા અને વીડિયો પણ બનાવ્યા હતા. સંબંધ કટ કર્યા પછી પણ યુવકની હેરાનગતિ ચાલુ રહી હતી. તેણે ધમકી આપી હતી કે, ‘જો તું મારી સાથે વાત નહીં કરે અને સંબંધ નહીં રાખે, તો તારા ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઈશ.’ યુવતીએ યુવકની માતાને પણ આ અંગે રજૂઆત કરી હતી, તેમ છતાં તે માનતો ન હતો. જેથી પરિવારે આખરે કંટાળીને પોલીસમાં ફરિયાદ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ પ્રેમિકા સાથે અમેરિકા ભાગ્યો, 24 વર્ષનો સંસાર તૂટ્યો | Ahme…

બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ પ્રેમિકા સાથે અમેરિકા ભાગ્યો, 24 વર્ષનો સંસાર તૂટ્યો | Ahme...

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહ…

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહ...

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધર્મજના આધેડ, ચમારા અને જંત્રાલ ગામની 2 યુવતી ગુમ થતા શોધખોળ | Search underway for missing middle ag…

ધર્મજના આધેડ, ચમારા અને જંત્રાલ ગામની 2 યુવતી ગુમ થતા શોધખોળ | Search underway for missing middle ag…

7 months ago
રાજા રઘુવંશી હત્યાકાંડ ઉકેલાયો! ચારેય આરોપીઓએ કરી કબૂલાત, સોનમની સામે જ કરાઇ હતી હત્યા

રાજા રઘુવંશી હત્યાકાંડ ઉકેલાયો! ચારેય આરોપીઓએ કરી કબૂલાત, સોનમની સામે જ કરાઇ હતી હત્યા

1 year ago
ટી.પી.કમિટી બેઠકમાં તાકીદ કરાઈ, અમદાવાદના ૭૬ રોડ ઉપર દબાણ દુર કરવા ચોકકસ પોલીસી બનાવો | TP Committee…

ટી.પી.કમિટી બેઠકમાં તાકીદ કરાઈ, અમદાવાદના ૭૬ રોડ ઉપર દબાણ દુર કરવા ચોકકસ પોલીસી બનાવો | TP Committee…

7 months ago
બાપનો વિશ્વાસ, દીકરીની હિંમત: બોડેલીમાં ઈજાગ્રસ્ત દીકરીને ઉંચકીને પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા પિતા, સંચ…

બાપનો વિશ્વાસ, દીકરીની હિંમત: બોડેલીમાં ઈજાગ્રસ્ત દીકરીને ઉંચકીને પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા પિતા, સંચ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News