gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ સુરતીનું હ્રદય દ્રવી ઉઠ્યુંઃ અમરેલીના શહીદ જવાનને કરી 21 લાખની મદદ | sur…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ સુરતીનું હ્રદય દ્રવી ઉઠ્યુંઃ અમરેલીના શહીદ જવાનને કરી 21 લાખની મદદ | sur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના વીર જવાન મેહુલ ભુવાના પરિવારને સુરતના વિજય ભરવાડ નામના વ્યક્તિ દ્વારા માનવતાની અનોખી મદદ કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરે જવાન મેહુલ કાશ્મીરમાં ‘ઓપરેશન મહાદેવ’ દરમિયાન દેશની રક્ષા કાજે શહીદ થયા હતા.

આ પણ વાંચોઃ ભાજપમાં જૂથવાદ? અમરેલીના શરદોત્સવ મિલ્ક ડે કાર્યક્રમમાં ધારાસભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગી

રાષ્ટ્રને સમર્પિત આ વીર જવાનના 20 સપ્ટેમ્બરે તેમના વતન ધામેલમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ કરુણ દ્રશ્યો, ખાસ કરીને શહીદના નાના દીકરા અને પત્નીને રડતા જોઈને સુરતના બિલ્ડર વિજયભાઈ ભરવાડનું હૃદય દ્રવી ઉઠ્યું હતું.

સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ સુરતીનું હ્રદય દ્રવી ઉઠ્યુંઃ અમરેલીના શહીદ જવાનને કરી 21 લાખની મદદ 2 - image

21 લાખની કરી મદદ

શહીદના પરિવારની આ વ્યથા જોઈને વિજયભાઈ ભરવાડે તાત્કાલિક નિર્ણય લીધો અને કારનો કાફલો લઈને તેઓ સુરતથી ધામેલ ગામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે શહીદના પરિજનોને આર્થિક ટેકો આપવા માટે થાળીમાં 21 લાખ રોકડા ભરીને મદદ કરી હતી.

આ પણ વાંચોઃ ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર

શહીદ પરિવારને મદદ કરવાના પોતાના નિર્ણય વિશે વાત કરતા વિજયભાઈ ભરવાડે જણાવ્યું કે, ‘મેં સોશિયલ મીડિયા દ્વારા જાણ્યું કે ભાઈ મેહુલભાઈ ઓપરેશન મહાદેવ દરમિયાન શહીદ થયા છે. મેં જ્યારે તેમના શહીદીના સમાચાર જોયા ત્યારે જે ભાવુક દ્રશ્યો હતા, જેમાં તેમના બાળકો અને પત્નીનું આક્રંદ હતું તે જોઈને મારું મન વિચલિત થઈ ગયું. આ દ્રશ્યોએ મને તેમના પરિવારને મદદ કરવાનો વિચાર આપ્યો. ત્યારબાદ હું વહેલી સવારે સુરતથી નીકળીને ધામેલ ગામ પહોંચ્યો અને પરિવારના ગુજરાન માટે મારાથી બનતી મદદ કરી.’

આખું ગામ હિબકે ચડ્યું હતું

મદદ માટે જ્યારે વિજયભાઈ શહીદના ઘરે પહોંચ્યા, ત્યારે ત્યાંનું વાતાવરણ કેવું હતું તે જણાવતા તેમણે કહ્યું, ‘જ્યારે અમે શહીદના ઘરે પહોંચ્યા ત્યારે એક ખૂબ જ ભાવુક માહોલ સર્જાયો હતો. હાજર સૌ કોઈની આંખમાં આંસુ હતા. આખા ગામના લોકો ભાવુક થઈને રડી પડ્યા હતા.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
અમદાવાદની શાળામાં વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ, વાલીઓમાં ભારે રોષ | ahmedabad school …

અમદાવાદની શાળામાં વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ, વાલીઓમાં ભારે રોષ | ahmedabad school ...

અમદાવાદની મહિલા સાથે રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડમાં ત્રણ આરોપીઓની ધરપકડ, 4 દિવસના રિમાન્ડ | ahmedab…

અમદાવાદની મહિલા સાથે રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડમાં ત્રણ આરોપીઓની ધરપકડ, 4 દિવસના રિમાન્ડ | ahmedab...

વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૧ ક…

વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૧ ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અકસ્માતનો ડોળ કરી વડોદરાના દંપતીની કાર અને મોબાઇલની લૂંટ | Car and mobile phone of a couple from Vad…

અકસ્માતનો ડોળ કરી વડોદરાના દંપતીની કાર અને મોબાઇલની લૂંટ | Car and mobile phone of a couple from Vad…

9 months ago
VIDEO: પાયલોટે પોતાની માતાને કરાવી હવાઈ મુસાફરી, દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ભાવુક | amazing unbelie…

VIDEO: પાયલોટે પોતાની માતાને કરાવી હવાઈ મુસાફરી, દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ભાવુક | amazing unbelie…

1 year ago
ડીસા બ્લાસ્ટકાંડ : ફેક્ટરીનો માલિક દીપક યુવા ભાજપનો હોદ્દેદાર નીકળ્યો, 18 વર્ષથી ગેરકાયદે ફેક્ટરી ચલ…

ડીસા બ્લાસ્ટકાંડ : ફેક્ટરીનો માલિક દીપક યુવા ભાજપનો હોદ્દેદાર નીકળ્યો, 18 વર્ષથી ગેરકાયદે ફેક્ટરી ચલ…

1 year ago
પ.બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું | Election bugle sounded in five states includ…

પ.બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું | Election bugle sounded in five states includ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News