gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૧ ક…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૧ ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૪ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૦૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના બીજા દિવસે ઘોઘા તાલુકામાં વાળુકડ પાસે આવેલ અંધારીયાવડ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસ રથ અંધારીયાવડ ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૬૦ લાખના લોકાર્પણ અને રૂ. ૪૦.૬૮ લાખના ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા. આમ, આ અવસરે મંત્રીશ્રીના હસ્તે સર્વાંગી વિકાસ માટે આશરે કુલ રૂ. ૧ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગામના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ગામજનોને સક્રિય સહભાગિતા માટે આહ્વાન કરાયું. સૌએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પ કર્યો હતો.

આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષરભાઈ વ્યાસ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ડી. એચ. પંડ્યા, ઘોઘા મામલતદાર શ્રી એસ. કે. બ્રહ્મભટ્ટ, ઘોઘા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી આર. એન. ડોડીયા, આગેવાન શ્રી દિવ્યેશ ભાઈ સોલંકી, શ્રી રાજેશ ભાઈ ફાળકી, શ્રી વિનુભાઈ મકવાણા, શ્રી આનંદભાઈ ડાભી, શ્રી ધર્મેન્દ્રસિંહ ગોહિલ, શ્રી ડી. સી. ગોહિલ, શ્રી કરણસિંહ સરવૈયા, શ્રી મગનભાઇ ચૌહાણ, ઈન. CDPO ઘોઘા શ્રી મીનાબેન પંડ્યા, સહિતના આગેવાનો અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…
GUJARAT

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…

May 15, 2026
ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadod…
GUJARAT

ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadod…

May 15, 2026
ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…
GUJARAT

ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…

May 15, 2026
Next Post
ફક્ત કફ સિરપ જ નહીં પણ બેદરકારીથી આપેલી આ દવાઓ પણ બાળકો માટે જીવલેણ સાબિત થઇ શકે! | dangerous medici…

ફક્ત કફ સિરપ જ નહીં પણ બેદરકારીથી આપેલી આ દવાઓ પણ બાળકો માટે જીવલેણ સાબિત થઇ શકે! | dangerous medici...

ભાવનગર ખાતે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘યુવા રોજગાર અને કૌશલ્ય સ…

ભાવનગર ખાતે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને 'યુવા રોજગાર અને કૌશલ્ય સ...

પાકિસ્તાની ગેંગનો ભોગ બન્યો ભારતીય પરિવાર, ઈરાન એરપોર્ટથી બંધક બનાવી 80 લાખ પડાવ્યાં | how pakistani…

પાકિસ્તાની ગેંગનો ભોગ બન્યો ભારતીય પરિવાર, ઈરાન એરપોર્ટથી બંધક બનાવી 80 લાખ પડાવ્યાં | how pakistani...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાવડી પ્રેમવતી રેસ્ટો.માં શરતભંગ પૂરવાર, 13.13લાખ ભરવા હુકમ | Violation of terms and conditions prov…

વાવડી પ્રેમવતી રેસ્ટો.માં શરતભંગ પૂરવાર, 13.13લાખ ભરવા હુકમ | Violation of terms and conditions prov…

8 months ago
અમદાવાદની 4 સ્કૂલોમાં બાળકો સાથે ભેદભાવની ફરિયાદ, RTE અંતગર્ત લીધા હતા એડમિશન | ahmedabad schools rt…

અમદાવાદની 4 સ્કૂલોમાં બાળકો સાથે ભેદભાવની ફરિયાદ, RTE અંતગર્ત લીધા હતા એડમિશન | ahmedabad schools rt…

8 months ago
વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

3 months ago
મહિલાના ખભા પર લટકાવેલું પર્સ આંચકીને આરોપી ફરાર | Accused absconds after snatching purse hanging fr…

મહિલાના ખભા પર લટકાવેલું પર્સ આંચકીને આરોપી ફરાર | Accused absconds after snatching purse hanging fr…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News