gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રનો લેફ્ટ આર્મ સ્પીનર ક્રેન્સ ફુલેત્રા IPL સુધી પહોંચ્યો | Saurashtra’s left arm spinner Cra…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રનો લેફ્ટ આર્મ સ્પીનર ક્રેન્સ ફુલેત્રા IPL સુધી પહોંચ્યો | Saurashtra’s left arm spinner Cra…
3
VIEWS
Share on FacebookShare on Twitter

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં પસંદગી : વતન માળિયાહાટીનામાં આતશબાજી : સૌરાષ્ટ્ર પ્રો ટી- 20માં 9 મેચમાં 10  વિકેટ મેળવી હતી

માળિયાહાટીના, : આઈપીએલનાં મિનિ ઓક્શનમાં જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનાના યુવા ક્રિકેટર ક્રેન્સ ફૂલેત્રાને હૈદ્રાબાદ સનરાઈઝર્સે પસંદ કરતાં આ પ્રતિભાશાળી લેફ્ટ આર્મ સ્પીનર આઈપીએલમાં મેદાન પર રમતો જોવા મળી શકે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં માળિયાહાટીનાના પ્રતિભાશાળી ૨૦ વર્ષિય લેફ્ટ આર્મ ડાયનામેન સ્પિનર ક્રેન્સ ભાવેશભાઈ ફૂલેત્રાને રૂા. 30 લાખની બેઈઝ પ્રાઇસમાં ખરીદવામાં આવ્યો છે. તે અગાઉ સૌરાષ્ટ્રની અંડર-14અને બાદમાં અંડર-23ની ટીમમાં સિલેક્ટ થયો હતો. નોંધનીય છે કે તે રણજી ટ્રોફી સુધી  પહોંચ્યો નથી પરંતુ થોડા વખત પહેલાં સૌરાષ્ટ્ર પ્રો ટી- 20માં અનમોલ કિંગ્સ હાલાર વતી રમીને 9  ઈનિંગમાં 7ના ઈકોનોમી  રેટથી તેણે 10 વિકેટ લીધી હતી અને સારાં પર્ફોર્મન્સને લીધે તેને ઈમર્જિંગ પ્લેયરનો એવોર્ડ મળ્યો હતો. જાણીતા ક્રિકેટર જયદેવ ઉનડકટે તેને નેટ બોલર તરીકે હૈદરાબાદ મોકલ્યો હતો અને તે ટીમમાં જ તે પસંદ થયો છે. હાલ તે ગોંડલની એમ.બી. કોલેજમાં કોમર્સમાં અભ્યાસ કરે છે તેમજ રાજકોટના યુનિ. ગ્રાઉન્ડ સહિતમાં ક્રિકેટની પ્રેક્ટીસ કરી રહ્યો છે. તેની આ સિધ્ધિ બદલ માળિયાના સ્ટેશન દરવાજા ચોકમાં ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ઉમરેઠના 5 શખ્સોએ મ્યુલ એકાઉન્ટ મારફતે ૩.૩૮ કરોડના ટ્રાન્જેકશન કરીને ક્રિપ્ટો મારફતે દૂબઇ મોકલ્યા | U…

ઉમરેઠના 5 શખ્સોએ મ્યુલ એકાઉન્ટ મારફતે ૩.૩૮ કરોડના ટ્રાન્જેકશન કરીને ક્રિપ્ટો મારફતે દૂબઇ મોકલ્યા | U...

શેરોમાં સાવચેતી : કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો ધોવાણ : સેન્સેક્સ 84560 | Caution in stocks: …

શેરોમાં સાવચેતી : કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો ધોવાણ : સેન્સેક્સ 84560 | Caution in stocks: ...

2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન | Satellite based toll collection acros…

2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન | Satellite based toll collection acros...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરા તાલુકાના 10 ગામનો ગોધર તાલુકામાં સમાવેશનો વિરોધ યાથાવત, આંદોલનની ચિમકી | mahishagar district n…

12 months ago
વૈશ્વિક સોનું 5000 ડોલરને પાર: ચાંદી બે દિવસમાં રૂ.25,000 ઉછળી | Global gold crosses 5000: Silver ju…

8 months ago
ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઃ અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરતા | Ewe leenien koko: A otupu chon Mer…

7 months ago
ગેડીથી પરનાળાને જોડતાં ક્રોઝવેનું રિપેરિંગ કામ પૂર્ણ થતાં હાશકારો | Cheers as repair work on crosswa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News