gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રમાં મેઘ – આડંબર વચ્ચે 34 તાલુકામાં ધીમી મેઘમહેર | Cloudy weather in Saurashtra light rain i…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રમાં મેઘ – આડંબર વચ્ચે 34 તાલુકામાં ધીમી મેઘમહેર | Cloudy weather in Saurashtra light rain i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચાર દિવસથી ઘટાટોપ વાદળોને કારણે ઠંડક પ્રસરી 

સૌથી વધુ મોરબી, ટંકારા અને માળિયા મિંયાણા પંથકમાં ૨ ઇંચ તો રાજકોટ, લોધિકા, હળવદ, વાંકાનેર, જસદણ સહિત 12 તાલુકામાં 1 ઇંચ વરસાદ

રાજકોટ: સૌરાષ્ટ્રમાં આજે ચોથા દિવસે પણ મેઘ-અડંબર વચ્ચે ૩૪ તાલુકામાં ધીમીધારે ઝાપટાંથી બે ઇંચ મેઘમહેર વરસી હતી. અવિરત ઘટાટોપ વાદળો છવાયેલા રહેવાથી હવે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે. ભાદરવા મહિનામાં ખરાં સમયે વરસાદ વરસવાથી ચિંતાના વાદળો વિખેરાયા છે અને પાક – પાણીનું ચિત્ર ઉજળું બન્યું છે. 

સૌરાષ્ટ્રમાં ગઇકાલે મધરાતથી ઝરમર વરસાદ ચાલુ થયો હતો, જે આજે પણ હળવા – ભારે ઝાપટા સાથે યથાવત  રહ્યો હતો. મોરબી જિલ્લામાં ગત રાત્રે અડધાથી એક ઇંચ જેવો વરસાદ વરસ્યા બાદ આજે પણ દિવસ દરમિયાન મોરબી, ટંકારા અને માળિયા મિંયાણામાં બે ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે હળવદ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. અવિરત વરસાદથી આજે મચ્છુ – ૧ ડેમ ઓવરફલો થયો હતો.

રાજકોટ જિલ્લામાં ગઇકાલ બાદ આજે પણ છૂટા-છવાયા ઝાપટા ચાલું રહ્યા હતા. સાંજે સુધીમાં રાજકોટ, લોધિકા, જસદણ, વિંછીયાઅને કોટડાસાંગાણીમાં એક ઇંચ તો પડધરીમાં અડધો ઇંચ વરસાદ વરસતા માર્ગો પાણી – પાણી થઇ ગયા હતા. 

સૌરાષ્ટ્રમાં અન્યત્ર આજે બાબરામાં એક ઇંચ તો વડિયા, લાઠી અને લીલીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય શહેરી – ગ્રામ્ય વિસ્તારમાં  ૫ – ૭ મી.મી. સુધીના હળવા – ભારે ઝાપટા વરસ્યા હતા.

ક્યાં કેટલો વરસાદ

તાલુકો

વરસાદ

મોરબી

૨.૦૦

ટંકારા

૨.૦૦

મા.મિંયાણા

૨.૦૦

લોધિકા

૧.૦૦

હળવદ

૧.૦૦

વાંકાનેર

૧.૦૦

જસદણ

૧.૦૦

વિંછીયા

૧.૦૦

બાબરા

૧.૦૦

કો. સાંગાણી

૧.૦૦

રાજકોટ

૧.૦૦

વડિયા

૦.૫૦

પડધરી

૦.૫૦

લાઠી

૦.૫૦

લીલીયા

૦.૫૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…
GUJARAT

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…

March 30, 2026
જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…
GUJARAT

જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…

March 30, 2026
ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી | Unseason…
GUJARAT

ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી | Unseason…

March 30, 2026
Next Post
નાની માછંગને જોડતો માર્ગ ધોવાઇ ગયો ડભોડા-વડોદરા વચ્ચેનો કોઝ વે જોખમી | The road connecting Nani Mach…

નાની માછંગને જોડતો માર્ગ ધોવાઇ ગયો ડભોડા-વડોદરા વચ્ચેનો કોઝ વે જોખમી | The road connecting Nani Mach...

આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ, ખોટી આવકના ૪૦ દાખલા બનાવ્યા | Ekkewe police non Ramol ra registeri…

આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ, ખોટી આવકના ૪૦ દાખલા બનાવ્યા | Ekkewe police non Ramol ra registeri...

સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૃપ જોવા અમદાવાદીઓ ઉમટયા | Chon Ahmedabad ra kan mwichfengen pwe repwe kuna …

સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૃપ જોવા અમદાવાદીઓ ઉમટયા | Chon Ahmedabad ra kan mwichfengen pwe repwe kuna ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર: માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેસની તંગી મુદ્દે વિર…

ગાંધીનગર: માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેસની તંગી મુદ્દે વિર…

2 weeks ago
ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના

ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના

11 months ago
વિશ્વબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ સોના-ચાંદીમાં આગેકૂચ અટકી | Gold and silver’s advance st…

વિશ્વબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ સોના-ચાંદીમાં આગેકૂચ અટકી | Gold and silver’s advance st…

6 months ago
તણાવ વચ્ચે ભારત-પાકિસ્તાન બોર્ડર પર મોટી કાર્યવાહી, રાજસ્થાનમાં પાક. સૈનિક પકડાયો | Pakistani Ranger…

તણાવ વચ્ચે ભારત-પાકિસ્તાન બોર્ડર પર મોટી કાર્યવાહી, રાજસ્થાનમાં પાક. સૈનિક પકડાયો | Pakistani Ranger…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News