gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતની ફોલ્ટલાઈન્સ સક્રિય, ડાકોર પાસે 3.4નો તીવ્ર ભૂકંપ | Faultlines of Saurashtra Sou…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્ર-દ.ગુજરાતની ફોલ્ટલાઈન્સ સક્રિય, ડાકોર પાસે 3.4નો તીવ્ર ભૂકંપ | Faultlines of Saurashtra Sou…
1
VIEWS
Share on FacebookShare on Twitter

એક માસમાં ગુજરાતમાં 12 ભૂકંપો,એક પણ કચ્છમાં નહીં ! : મોટી ફોલ્ટલાઈન અને સૌથી વધુ જોખમી ઝોન કચ્છમાં પણ ભૂકંપીય ગતિવિધિ સૌરાષ્ટ્રમાં વધારે થઈ રહી છે

રાજકોટ, : ગુજરાતમાં તા. 22 માર્ચથી આજે તા. 22 એપ્રિલ સુધીના એક માસમાં 2.5થી વધુ તીવ્રતાના 12 ધરતીકંપો નોંધાયા છે, તે સિવાય નાના આંચકા તો અસંખ્ય આવ્યા છે ત્યારે આશ્ચર્યજનક રીતે કચ્છની ધરા આ સમયમાં શાંત છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની તથા એકાદ ઉત્તર ગુજરાતની ફોલ્ટલાઈન સક્રિય થઈ છે. આજે આણંદથી 36 કિ.મી.ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશાએ ડાકોરથી નજીક ઠાસરા, વજેવાલ, ગોલજ ગામ પાસે 3.4ની તીવ્રતાનો તીવ્ર ધરતીકંપ નોંધાયો હતો.

આજે સાંજે 4.35 વાગ્યે ડાકોર પાસે 22.815 અક્ષાંસ અને 73.179 રેખાંશ ઉપર જમીનમાં 28.7 કિ.મી. ઉંડાઈએ આ ધરતીકંપ ઉદભવ્યો છે. લાંબા અરસા પાસે આ સ્થળે ભૂકંપ નોંધાયો છે અને તે ઉપરી સપાટીએ આવતા સ્વાર્મ પ્રકારનો નથી જણાતો, વળી ઉંડાણમાં આવ્યો છે. 

ગુજરાતમાં ભૂકંપનું જોખમ સૌથી વધારે ધરાવતો વિસ્તાર કચ્છ જિલ્લો છે. આ સ્ટાન્ડર્ડ મૂજબ ત્યાં બાંધકામના નિયમો લાગુ પડે છે. પરંતુ, આશ્ચર્યજનક ટ્રેન્ડ એ જોવા મળ્યો છે કે ગત એક માસમાં કચ્છમાં 2.5થી વધુ તીવ્રતાના (કે જે કંપન જ ઓનલાઈન જાહેર કરાય છે) એક પણ ભૂકંપ આવ્યો નથી. મહિનાના  12 ભૂકંપ પૈકી 9  ભૂકંપ સૌરાષ્ટ્રમાં અમરેલી, મહુવા,રાજકોટ વિસ્તારમાં , બે દક્ષિણ ગુજરાતમાં અને એક ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે નોંધાયેલ છે. ગુજરાતમાં સિસ્મોલોજીના રિસર્ચ માટે સંસ્થા તો છે પરંતુ, ભૂતળમાં કંપનની ગતિવિધિના સંશોધન માટે હજુ ઘણુ ખેડવાનું બાકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa
GUJARAT

Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

November 7, 2026
સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…
GUJARAT

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

November 7, 2026
Next Post
70 કરોડથી વધુના કૌભાંડમાં બીજા આરોપીની પણ ધરપકડ : રિમાન્ડ પર | Second accused arrested in scam worth…

70 કરોડથી વધુના કૌભાંડમાં બીજા આરોપીની પણ ધરપકડ : રિમાન્ડ પર | Second accused arrested in scam worth...

જૂનાગઢની 2 લાયબ્રેરીમાં 91,000 પુસ્તકો, 21,000થી વધુ વાચકો | 91 000 books more than 21 000 readers i…

જૂનાગઢની 2 લાયબ્રેરીમાં 91,000 પુસ્તકો, 21,000થી વધુ વાચકો | 91 000 books more than 21 000 readers i...

કેટલાંક મતદારોએ મત આપ્યા હશે છતાં રદ્દબાતલ થવા ભીતિ | Some voters may have cast their votes but fear…

કેટલાંક મતદારોએ મત આપ્યા હશે છતાં રદ્દબાતલ થવા ભીતિ | Some voters may have cast their votes but fear...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભીડમાં પણ એકલતા : 58% લોકો પાસે મનની વાત કરવા કોઇ નથી, વર્લ્ડ હેપ્પીનેસ ડે પર વાંચો ખાસ રિપોર્ટ | wo…

ભીડમાં પણ એકલતા : 58% લોકો પાસે મનની વાત કરવા કોઇ નથી, વર્લ્ડ હેપ્પીનેસ ડે પર વાંચો ખાસ રિપોર્ટ | wo…

8 months ago
25 વર્ષથી સંતાકૂકડી રમતો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, અમરેલી LCBને મળી સફળતા | amreli lcb arrests fugi…

25 વર્ષથી સંતાકૂકડી રમતો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, અમરેલી LCBને મળી સફળતા | amreli lcb arrests fugi…

1 year ago
ગોંડલમાં એક જ પ્લોટના 2 દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી | Fraud committed by using 2 documents of the sa…

ગોંડલમાં એક જ પ્લોટના 2 દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી | Fraud committed by using 2 documents of the sa…

1 year ago
જેઈઈ પરીક્ષાનું પરિણામ, વડોદરાના 80 ઉપરાંત વિદ્યાર્થીઓના 99 કરતા વધારે પર્સેન્ટાઈલ | more than 80 st…

જેઈઈ પરીક્ષાનું પરિણામ, વડોદરાના 80 ઉપરાંત વિદ્યાર્થીઓના 99 કરતા વધારે પર્સેન્ટાઈલ | more than 80 st…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News