gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્ર પંથકમાં મંદિરોને નિશાન બનાવતી ચાર શખ્સોની ચંડાળ ચોકડી ઝડપાઇ : 6 મંદિર ચોરીઓનો ભેદ ઉકેલતી એ…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્ર પંથકમાં મંદિરોને નિશાન બનાવતી ચાર શખ્સોની ચંડાળ ચોકડી ઝડપાઇ : 6 મંદિર ચોરીઓનો ભેદ ઉકેલતી એ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Theft Case : જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં મંદિરોને નિશાન બનાવતી ચાર શખ્સોની ચંડાળ ચોકડીને જામનગરની એલસીબી શાખાની ટુકડીએ ઝડપી લીધી છે. જેઓએ કુલ છ મંદિરોને નિશાન બનાવીને ચોરી કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

જામનગરની એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા .પી.એન.મોરી તથા અન્ય સ્ટાફ દ્વારા જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામા મંદિર ચોરીના વણશોધાયેલ ગુના શોઘી કાઢવા અંગે, જરૂરી વર્ક આઉટ કરી, સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,વણશોધાયેલ ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતા.

દરમિયાન તેઓને હકિકત મળેલ કે, જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામાં રાત્રી દરમ્યાન સીમ વિસ્તાર આવેલ મંદિરોને ટારગેટ કરી ચોરીને અંજામ આપના ઇસમો લાલપુર તાલુકાના ગંગાવાવ આશ્રમ પાસે રોડ ઉપર મંદિર ચોરીને અંજામ આપનાર ચાર ઇસમો સ્વીફટ કાર તથા બે મો.સા. સ્પ્લેન્ડરમાં લઇ ચોરી કરેલ ચાંદી તથા ધાતુના છતરો, મુગટ વગેરે સગેવગે કરવાની પેરવી કરી રહયા છે.

જે હકીકત આધારે 1) નાથાભાઇ વીરાભાઇ ખરા (ઉ.વ.૨૭, ખોડિયારનગર ઘઉંના ગોડાઉનની પાછળ દરેડ ગામ તા.જામનગર.) 2) રવિભાઇ વીરાભાઇ ખરા ( મંજૂરી રહે. ખોડીયાર નગર શંકરના મંદિરની પાછળ દરેડ ગામ તા.જામનગર) 3) ખોડાભાઇ ઉર્ફ ભરત માનસૂરભાઈ ખરા (ઉ.વ.૩૩ ધંધો મંજૂરી રહે. માધવ સોસાયટી દરેડ ગામ તા.જામનગર) અને 4) ખીમાભાઇ પુંજાભાઇ રાઠોડ (ઉ.વ.૪૨ ધંધો કડિયાકામ રહે.ઠેબા ચોકડી પાસે તા. જી.જામનગર મુળ રહે. શેઠ વડાળા)ને પકડી પાડી મજકુર ઇસમના કબ્જા હેઠળની ચોરીમા ગયેલ, ચાંદીના દાગીના તથા અન્ય મુદામાલ મળી આવતા કબ્જે કરી લીધો હતો. 

જ્યારે તેના એક સાગરીત નાથાભાઈ હીરાભાઈ સાગઠીયા (રહે.બાધલા ગામ તા.લાલપુર) ને ફરાર જાહેર કર્યો છે, અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરોક્ત આરોપીઓએ ગલ્લા ગામમા આવેલ ’’ખોડીયાર માતાજીના મંદિરમાંથી ચોરી કરી હતી. જે ચોરીના જર્મન સીલ્વર ધાતુ છતર-4 કિ.રૂ.2400/- કબ્જે કર્યા છે. તેમજ લાલપુરના ખટીયા ગામમા આવેલ ’’કોટેશ્વર મહાદેવ ના મંદિર’’માંથી ચોરી કરી હતી, જે જર્મન સીલ્વર ધાતુ છતર-1 કિ.રૂ.1800 નું કબ્જે કરેલ છે. 

જ્યારે જગા ગામમા આવેલ ’’રામાપીરના મંદિરમાં ચોરી કરી હતી, તે મંદિરના ચાંદીના છતર-2 તથા ચાંદીના પગલા જોડી-1 કિ.રૂ.30,000 કબ્જે કરેલ છે. અને ભાયાવદરમાં આવેલા ખોડીયાર માતાજીના મંદીરમા ચોરી કર્યાનું તેમજ ભાયાવદરના હિંગળાજ માતાજીના મંદીર માંથી ચોરી કરી હોવાની કબુલાત કરી છે  આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી આશાપુરા માતાજીના મંદીર માંથી ચોરી કરી હોવાની કબુલાત આપી છે અને તે અંગેનો ચોરાઉ મુદ્દામાલ પણ એલસીબીની ટીમ દ્વારા કબજે કરી લેવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં ગઈકાલે ઇકો કારમાં અકસ્માતે આગ લાગતાં ભારે અફરાતફરી | Eco car acciden…

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં ગઈકાલે ઇકો કારમાં અકસ્માતે આગ લાગતાં ભારે અફરાતફરી | Eco car acciden...

કેન્દ્ર સરકારના 112 ડાયલ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત જામનગર જિલ્લાને 18 વાહનો ફાળવાયા : અન્ય 16 બોલેરો…

કેન્દ્ર સરકારના 112 ડાયલ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત જામનગર જિલ્લાને 18 વાહનો ફાળવાયા : અન્ય 16 બોલેરો...

મધ્યપ્રદેશમાં 25 લાખના ખર્ચે બનેલું આખું તળાવ જ ચોરાઈ ગયું! શોધી લાવનારને ઈનામ મળશે | rewa rs 25 lak…

મધ્યપ્રદેશમાં 25 લાખના ખર્ચે બનેલું આખું તળાવ જ ચોરાઈ ગયું! શોધી લાવનારને ઈનામ મળશે | rewa rs 25 lak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ વોર વચ્ચે સ્ટીલ પ્રોડકટસ પર 12 ટકા સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા ભલામણ | Recommendation to impose 12 percent safeguard duty on steel products amid tariff war

ટેરિફ વોર વચ્ચે સ્ટીલ પ્રોડકટસ પર 12 ટકા સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા ભલામણ | Recommendation to impose 12 percent safeguard duty on steel products amid tariff war

1 year ago
કારને નુકસાન કરતા કિશોરને કોઇ જોઇ જતાં ગભરાઇને ઘર છોડયું,પોલીસે શોધી કાઢ્યો | police find missing st…

કારને નુકસાન કરતા કિશોરને કોઇ જોઇ જતાં ગભરાઇને ઘર છોડયું,પોલીસે શોધી કાઢ્યો | police find missing st…

4 months ago
પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારવો ભારે પડી ગયો, અમદાવાદમાં ચાંગોદરના PSI સોનલને સસ્પેન્ડ કરાયા | Ahmedab…

પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારવો ભારે પડી ગયો, અમદાવાદમાં ચાંગોદરના PSI સોનલને સસ્પેન્ડ કરાયા | Ahmedab…

1 month ago
વડોદરા-કરજણ નેશનલ હાઇવે પર હવે હદ થઇઃ પોર-માંગલેજ વચ્ચે બંને બાજુ 12 Kmનો ટ્રાફિક જામ | People are u…

વડોદરા-કરજણ નેશનલ હાઇવે પર હવે હદ થઇઃ પોર-માંગલેજ વચ્ચે બંને બાજુ 12 Kmનો ટ્રાફિક જામ | People are u…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News