gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સ્કૂલમાં ક્લાસરૂમને જ ડ્રગ્સની ‘ફેક્ટરી’ બનાવી, હૈદરાબાદમાં 3 ભેજાબાજ પકડાયા | hyderabad school turn…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in INDIA
0 0
0
સ્કૂલમાં ક્લાસરૂમને જ ડ્રગ્સની ‘ફેક્ટરી’ બનાવી, હૈદરાબાદમાં 3 ભેજાબાજ પકડાયા | hyderabad school turn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hyderabad Drugs Racket: પોલીસે હૈદરાબાદની એક ખાનગી શાળામાં ચાલી રહેલા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને તેના ડિરેક્ટર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. મેધા સ્કૂલના ડિરેક્ટર માલેલા જયા પ્રકાશ ગૌડેએ વર્ગખંડો અને  પ્રતિબંધિત વિસ્તારોમાં નાર્કોટિક પદાર્થનો ઉપયોગ કરી અલ્પ્રાઝોલમ નામનું ડ્રગ બનાવવાની સુવિધા ઉભી કરી હતી.

તેલંગાણા પોલીસની એલીટ એક્શન ગ્રુપ ફોર ડ્રગ લૉ એન્ફોર્સમેન્ટ (EAGLE) ટીમે આ ખાનગી શાળામાંથી આઠ રિએક્ટર અને ડ્રાયર્સથી સજ્જ એક કેમિસ્ટ્રી લેબ શોધી કાઢી હતી. જેમાં મોટા પાયે ડ્રગ ઉત્પાદન થઈ રહ્યું હતું. પોલીસે 7 કિગ્રા અલ્પ્રાઝોલમનો જથ્થો, રૂ. 21 લાખની રોકડ, અને ડ્રગ્સ બનાવવા વપરાતું કેમિકલ અને સાધનો જપ્ત કર્યા હતા.

આ પણ વાંચોઃ બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતના પ્રયાસમાં પતિએ ગુમાવ્યો જીવ

છ મહિનાથી થઈ રહ્યું હતું ઉત્પાદન

આ યુનિટમાં લગભગ છ મહિનાથી ડ્રગ્સનું ઉત્પાદન થઈ રહ્યું હતું. ગૌડે કથિત રીતે અઠવાડિયામાં સળંગ છ દિવસ સુધી ઉત્પાદન કરતો હતો. અને રવિવારે તેની ડિલિવરી થતી હતી. આ ખાનગી શાળામાં નીચે ગ્રાઉન્ડ તથા પહેલા માળ પર શૈક્ષણિક વર્ગો ચાલી રહ્યા હતાં. જ્યારે ઉપર બીજા માળે ડ્રગ્સનું ઉત્પાદન ધમધમી રહ્ુયં હતું. ગૌડ અને તેના બે સહાયકોની ધરપકડ કરવામાં આવી છે.  

સ્કૂલમાં ક્લાસરૂમને જ ડ્રગ્સની 'ફેક્ટરી' બનાવી, હૈદરાબાદમાં 3 ભેજાબાજ પકડાયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
વડોદરા: દુબઈ અને વિયેતનામ પેકેજ બુકિંગના બહાને મહિલા ટ્રાવેલ્સ સંચાલક સાથે રૂ. 1.95 કરોડની છેતરપિંડી…

વડોદરા: દુબઈ અને વિયેતનામ પેકેજ બુકિંગના બહાને મહિલા ટ્રાવેલ્સ સંચાલક સાથે રૂ. 1.95 કરોડની છેતરપિંડી...

વડોદરા: ટ્રાન્સપોર્ટેશનની બોગસ કન્સાઈમેન્ટ નોટ બનાવી કંપની સાથે રૂ.79.45 લાખની ઠગાઈ | Vadodara: comp…

વડોદરા: ટ્રાન્સપોર્ટેશનની બોગસ કન્સાઈમેન્ટ નોટ બનાવી કંપની સાથે રૂ.79.45 લાખની ઠગાઈ | Vadodara: comp...

બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો…

બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

4 months ago
પોરબંદરના વિસાવાડા પાસે કાર પલ્ટી જતા બેના મોત, પાંચને ઇજા | Two killed five injured as car overturn…

બીજી પત્નીને મળવા અવાર-નવાર પાકિસ્તાન જતો હતો ભંગારનો વેપારી, જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ

1 year ago
ED એ દરોડા પાડ્યા તો દીવાલ કૂદીને ભાગ્યા ધારાસભ્ય, ફોન તળાવમાં ફેંક્યો; કીચડમાંથી ઝડપ્યા | TMC MLA j…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News