gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ પર દરોડો પાડતા શહેર પોલીસ ઊંઘતી ઝડપાઇ | City police caught sleeping as…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ પર દરોડો પાડતા શહેર પોલીસ ઊંઘતી ઝડપાઇ | City police caught sleeping as…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પાણીગેટ રાજારાણી તળાવ પાસે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડતા શહેર પોલીસ ઊંઘતી ઝડપાઇ છે. એક તરફ દારૃના ઉપરાછાપરી કેસ કરતી પોલીસ વર્ષોથી એક જ સ્થળે  વારંવાર ચાલતા જુગારધામ તરફ નિષ્ક્રિય રહી હતી. જેના પગલે શહેર પોલીસની નિષ્ક્રિયતા છતી થઇ છે. 

દિવાળી નજીક આવતા જ શહેર  પોલીસે દારૃ વેચતા બૂટલેગરો સામે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગાર ધામ પર દરોડો પાડતા ચકચાર મચી  ગઇ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને માહિતી મળી હતી કે, પાણીગેટ રાજારાણી તળાવ નજીક ખુલ્લા મેદાનમાં કેટલાક લોકો જુગાર રમાડી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને  રેડ કરતા ૧૨જુગારીઓ રંગેહાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ૨૨ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.  પોલીસે રોકડા ૨.૫૫ લાખ, ૧૪ મોબાઇલ ફોન અને ૧૮ વાહનો સહિત ૭.૭૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે જુગારધામના સંચાલક (૧) હુસેન ઉસ્માનખાન પઠાણ (૨)  અફઝલખાન ઉર્ફે અન્નુ ઉસ્માનખાન પઠાણ (બંને રહે. કલ્યાણ નગર, અજબડી મિલ) (૩) સંદિપ રાજુભાઇ રાજપૂત (રહે. બાબુભાઇની ચાલી, ડભોઇ રોડ) (૪) મનુ (રહે. અજબડી મિલ પાસે) (૫) ચંદુ ઉર્ફે ચુલબુલ (રહે. ગોરવા) સહિત ૨૨ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બાકીના વોન્ટેડ આરોપીઓને તેમના વાહન નંબરના આધારે શોધવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રેડના પગલે પાણીગેટ પી.આઇ. એ.બી.  પટેલ સામે ખાતાકીય તપાસનો  હુકમ  પોલીસ  કમિશનર  દ્વારા કરવામાં આવ્યો છે.

દિવાળી આવતા જ બાતમીદારોને નેટવર્ક માટે એસ.એમ.સી. અને શહેર પોલીસ વચ્ચે હોડ

 વડાદરા, 

દિવાળી સામે આવતા જ શહેર પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ વચ્ચે બાતમીદારોના નેટવર્કને પોતાના તરફ કરવાની હોડ ચાલી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શહેર પોલીસે દારૃના ધંધા તરફ લાલ આંખ કરી તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારનો કેસ કર્યો છે. જેની પાછળ એક વોન્ટેડ આરોપીનું નામ ચર્ચાઇ  રહ્યું છે. 

વડોદરા,

 સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો  પાડી ૧૨ જુગારીઓને ઝડપી પાડયા હતા.  તેમાં ગુનાનું સ્થળ ડીસીબી ઓફિસની પાછળ,પાણીગેટ રાજારાણી તળાના કિનારે ગોપાલ કારાભાઇ વાઘેલાના ઘરની પાછળ , અજબડી મિલ દર્શાવ્યું છે. જોકે, ડીસીબીની ઓફિસ  ઘટના સ્થળથી  દૂર છે. જેના કારણે શહેર પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ વચ્ચે ઘર્ષણ હોવાની ચર્ચા થઇ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
માંજલપુર વિસ્તારમાંથી પકડાયેલા બે વાહનચોર પાસે ચોરેલી 14 બાઇક મળી | 14 bikes recovered from two vehi…

માંજલપુર વિસ્તારમાંથી પકડાયેલા બે વાહનચોર પાસે ચોરેલી 14 બાઇક મળી | 14 bikes recovered from two vehi...

કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા બે શ્રમજીવીના મોત | Two workers died after falling from construc…

કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા બે શ્રમજીવીના મોત | Two workers died after falling from construc...

વાણિજ્યિક બેંકો દ્વારા CBDC દ્વારા ટ્રેડ કરવા માટે ટેકનોલોજી વિકસાવાશે | Technology will be develope…

વાણિજ્યિક બેંકો દ્વારા CBDC દ્વારા ટ્રેડ કરવા માટે ટેકનોલોજી વિકસાવાશે | Technology will be develope...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોરને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો-ફાયરિંગ, નૂંહમાં હિંસા ભડકતાં સ્થિતિ બેકાબૂ | nuh violence ston…

ચોરને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો-ફાયરિંગ, નૂંહમાં હિંસા ભડકતાં સ્થિતિ બેકાબૂ | nuh violence ston…

6 months ago
લાયન લેન્ડસ્કેપમાં કુદરતી જળસ્ત્રોત સૂકાઈ જતાં 600 કૃત્રિમ પોઈન્ટ શરૂ | 600 artificial points opened…

લાયન લેન્ડસ્કેપમાં કુદરતી જળસ્ત્રોત સૂકાઈ જતાં 600 કૃત્રિમ પોઈન્ટ શરૂ | 600 artificial points opened…

3 weeks ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 થી 87022 વચ્ચે અથડાશે | Sensex will hit between 84422 and 87022 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 થી 87022 વચ્ચે અથડાશે | Sensex will hit between 84422 and 87022 in the…

4 months ago
અમદાવાદના પાલડીમાં યુવકની હત્યા કેસમાં 7 આરોપીની અટકાયત, ત્રણ આબુથી ઝડપાયા | ahmedabad paldi case 7 …

અમદાવાદના પાલડીમાં યુવકની હત્યા કેસમાં 7 આરોપીની અટકાયત, ત્રણ આબુથી ઝડપાયા | ahmedabad paldi case 7 …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News