gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિ.બોર્ડની મંજૂરી વગર બગીચા ખાતામાં કન્સલ્ટન્ટની નિમણૂંક,૪૦૦ કરોડના ટેન્ડર અટવ…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિ.બોર્ડની મંજૂરી વગર બગીચા ખાતામાં કન્સલ્ટન્ટની નિમણૂંક,૪૦૦ કરોડના ટેન્ડર અટવ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,5
જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતામાં સ્ટેન્ડિંગ
કમિટી કે મ્યુનિસિપલ બોર્ડની મંજૂરી વગર અલગ અલગ પ્રકારના ટેન્ડર તૈયાર કરવા
કન્સલ્ટન્ટની નિમણૂંક કરાઈ હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ
કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરાયેલા અંદાજે ૪૦૦ કરોડના ટેન્ડર અટવાઈ પડયા છે.મ્યુનિસિપલ
કમિશનરે મંજૂરી કરતા વધુ ખર્ચ કરાયો હોવાથી મંજૂરી આપવા ઈન્કાર કર્યો છે.આ સાથે જ
તેમણે આ અંગે તપાસ કમિટીની રચના કરવા સુચના આપી છે.કમિટી તમામ ટેન્ડર અને વાસ્તવિક
પરિસ્થિતિ અંગે તપાસ કરી રીપોર્ટ તૈયાર કરી કમિશનરને આપશે.જે પછી એજન્સીઓ સહિતના
અન્યોને પેમેન્ટ કરવુ કે કેમ તે અંગે ચોકકસ નિર્ણય કરાશે.

બગીચા ખાતાનો વિવાદ મિશન ફોર મિલીયનથી શરુ થયો છે. શહેરના
વિવિધ વોર્ડ ઉપરાંત કોર્પોરેશન અને ખાનગી માલિકીના પ્લોટમાં  ૪૦ લાખ રોપાં-વૃક્ષ વાવવાના હતા.બગીચા ખાતા અને
સત્તાધારી પક્ષના હોદ્દેદારોએ ૪૦ લાખનુ લક્ષ્યાંક સિધ્ધ થયુ હોવાના વધામણાં પણ લઈ
લીધા હતા. આ દરમિયાન જયારે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ખર્ચ મંજૂર કરવા ફાઈલ મુકાઈ એ
સમયે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો  કે
, રુપિયા ૬૯ કરોડનો
ખર્ચ રુપિયા ૧૩૫ કરોડ સુધી પહોંચી ગયો હતો.જે જોઈ કમિશનર પોતે ચોંકી ગયા હતા અને
ફાઈલને હજુ સુધી મંજૂરી અપાઈ નથી.જે પછી ૨૧ લાખ રોપાં-વૃક્ષોના  ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે રુપિયા ૩૦ કરોડનુ
અલગથી ટેન્ડર કરાયુ હતુ.જે ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરાવ્યુ હતુ.વિવાદ આટલેથી
નહીં અટકતા બગીચા ખાતા તરફથી રુપિયા ૨૩૫.૭૦ કરોડનુ ટ્રેકટર-ટ્રોલી અને લેબર સપ્લાય
માટેનુ ટેન્ડર કરાયુ હતુ.જેની સામે કોન્ટ્રાકટરોએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત
ફરિયાદ કરતા બંને ટેન્ડરની ફાઈલ કમિશનરે બગીચા ખાતામા પરત કરી હતી.કોર્પોરેશનના
બગીચા ખાતામા મંજૂરી વગર કન્સલ્ટન્ટની નિમણૂંક થઈ જાય છતાં સત્તાધીશોને જાણ પણ થઈ
શકતી નથી.

એમ- પેનલ આકસ્મિક કામ માટે હોય છે

કોર્પોરેશનના રોડ,બ્રિજ
સહિતના અન્ય કામ માટે એમ- પેનલ કરાતી હોય છે. પરંતુ આ એમ-પેનલ એ આકસ્મિક કામો
તાકીદે થઈ શકે એ માટે નકકી કરાતી હોય છે.જેમ કે કોઈ રોડ ઉપર વિશાળ ભુવો પડયો હોય
તો તેનુ સમારકામ કરવા કે કોઈ બ્રિજ ઉપર સ્પાન કે નટ-બોલ્ટના તાત્કાલિક સમારકામ
જેવી કામગીરી માટે. ટ્રેકટર
,ટ્રોલી
અને લેબર સપ્લાય એ બગીચા ખાતાની ફિકસ કામગીરી છે.છતાં ૨૩૫ કરોડનુ ટેન્ડર એમ-
પેનલથી આપવા પ્રયાસ કરાયો હતો.

કોના-કોના પેમેન્ટ અટવાયા?

– ૨૧ લાખના
બદલે ૨૯ લાખ રોપાં કે વૃક્ષ વાવનાર એજન્સીઓના પેમેન્ટ મંજૂરીના અભાવે અટવાયા
છે.જેમને પેમેન્ટ મળે એ માટે બગીચા ખાતાના અધિકારીઓ  કમિશનર ઉપર દબાણ કરી રહયા છે.

–સ્ટેન્ડિંગ
કમિટી કે મ્યુનિસિપલ બોર્ડની મંજૂરી વગર કોની સુચનાથી બગીચા ખાતામાં કન્સલ્ટન્ટની
નિમણૂંક કરાઈ.આ કનસ્લ્ટન્ટ દ્વારા અત્યાર સુધીમાં મિશન ફોર મિલીયનથી લઈ ત્રણ
ટેન્ડર કરાયા છે.કન્સલ્ટન્ટને કનસ્લ્ટન્સી ફી કોના પગારમાંથી ચૂકવાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
આજથી 147 વર્ષ પહેલા સર ટી. હોસ્પિટલનો પાયો નંખાયો હતો | 147 years ago today the foundation of Sir T …

આજથી 147 વર્ષ પહેલા સર ટી. હોસ્પિટલનો પાયો નંખાયો હતો | 147 years ago today the foundation of Sir T ...

સાઉથ બોપલમાં આવેલા ઔડાના પ્લોટમાં પતંગ-ફટાકડાના સ્ટોલમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ | Located in South Bo…

સાઉથ બોપલમાં આવેલા ઔડાના પ્લોટમાં પતંગ-ફટાકડાના સ્ટોલમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ | Located in South Bo...

અમદાવાદમાં ગાળો બોલવાની ના પાડતા ‘ખૂની ખેલ’, એક જ પરિવારના 4 સભ્યો પર છરી અને લાકડી વડે હુમલો | Fami…

અમદાવાદમાં ગાળો બોલવાની ના પાડતા 'ખૂની ખેલ', એક જ પરિવારના 4 સભ્યો પર છરી અને લાકડી વડે હુમલો | Fami...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાંડી બાદ હવે નવસારીમાંથી મળ્યું બિનવારસી કન્ટેનરઃ પોલીસ સહિતના સંબંધિત વિભાગે હાથ ધરી તપાસ | unclai…

દાંડી બાદ હવે નવસારીમાંથી મળ્યું બિનવારસી કન્ટેનરઃ પોલીસ સહિતના સંબંધિત વિભાગે હાથ ધરી તપાસ | unclai…

11 months ago
કોર્પોરેશનમાં વર્ષોથી ફરજ બજાવતા ૧૧૪ કર્મચારીઓને છૂટા કરી દેવાયા | 114 employees who had been servin…

કોર્પોરેશનમાં વર્ષોથી ફરજ બજાવતા ૧૧૪ કર્મચારીઓને છૂટા કરી દેવાયા | 114 employees who had been servin…

10 months ago
ગારિયાધારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે | Man arrested for committing house burglary in Gar…

ગારિયાધારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે | Man arrested for committing house burglary in Gar…

2 months ago
આજે માનવીએ હાથી જેવા કદાવર પ્રાણીઓને ગુલામ બનાવી દીધા છે | Today humans have enslaved giant animals …

આજે માનવીએ હાથી જેવા કદાવર પ્રાણીઓને ગુલામ બનાવી દીધા છે | Today humans have enslaved giant animals …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News