gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ત્રી વેશ ધારણ કરી રૂા. 7 લાખની રોકડ સાથેની તિજોરી ઉઠાવી ગયો | Man disguised as woman steals safe c…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
સ્ત્રી વેશ ધારણ કરી રૂા. 7 લાખની રોકડ સાથેની તિજોરી ઉઠાવી ગયો | Man disguised as woman steals safe c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પડધરીના તરઘડીમાં આવેલા ચાના પેકિંગ યુનિટમાંથી ચોરી કરનાર તસ્કરને રાજકોટના ભક્તિનગર પોલીસે ઝડપી લઈ પડધરી પોલીસને સોંપ્યો

રાજકોટ, : પડધરીનાં તરઘડી ગામે આવેલા ઉમિયા ટી પ્રા. લી.ના પેકિંગ યુનિટમાં સ્ત્રી વેશ ધારણ કરી ઘૂસેલો તસ્કર રૂા. 7 લાખની રોકડ સાથેની તિજોરી ચોરી ગયો હતો. જેને રાજકોટના ભક્તિનગર પોલીસે ઝડપી લઈ પડધરી પોલીને સોંપી દીધો હતો. જે હવે આગળની તપાસ કરશે.

આ અંગે યુનિટના માલીક રમણિકભાઈ વાલજીભાઈ સાણદીયા (રહે. સાંઈનગર સોસાયટી, જગન્નાથ ચોક, 150 ફૂટ રિંગ રોડ)એ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ગઈ તા. 15ના રોજ યુનિટના એકાઉન્ટન્ટ  નિકુંજભાઈએ ચોરી થયાની જાણ કરી હતી. જેથી તત્કાળ જઈ જોતાં પોતાની ઓફિસમાં કબાટમાં ફિટ કરેલી તિજોરી ગાયબ મળી હતી. જેમાં રૂા. 7 લાખની રોકડ હતી. 

સીસીટીવી ફૂટેજ ચેક કરતાં સ્ત્રી વેશ ધારણ કરેલો એક શખ્સ બુકાની બાંધી રાત્રે 12.15 વાગ્યે પ્રવેશ કરતો દેખાયો હતો. જે કોશની મદદથી કબાટમાં ફીટ કરેલી તિજોરી કાઢી લઈ ગયો હતો.  પડધરી પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ રાજકોટના ભક્તિનગર પોલીસે આ ચોરી કરનાર મોરબીના અંકિત વીકાણીને ઝડપી લીધો હતો. પડધરી પોલીસે તેનો કબજો મેળવી રૂા. 7 લાખની રોકડ સાથેની તિજોરી કબજે કરી હતી. બાઈક ઉપર તિજોરી લઈ ગયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બીજી કોઈ ચોરીમાં સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે હવે પડધરી પોલીસે તપાસ આરંભી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

Next Post
રાજકોટમાં છાશ પીધા 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એક બાળક ICUમાં સારવાર હેઠળ | More than 25 children…

રાજકોટમાં છાશ પીધા 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એક બાળક ICUમાં સારવાર હેઠળ | More than 25 children...

ભાજપના 61 વર્ષના કદાવર નેતા આ ઉંમરે વરઘોડો ચડશે! પાર્ટી કાર્યકર પ્રેમમાં પડતાં બનશે ‘દુલ્હન’ | ex be…

ભાજપના 61 વર્ષના કદાવર નેતા આ ઉંમરે વરઘોડો ચડશે! પાર્ટી કાર્યકર પ્રેમમાં પડતાં બનશે 'દુલ્હન' | ex be...

સનાતન ધર્મ અંગે મંત્રીની અશ્લીલ કોમેન્ટ સાંભળી કોર્ટમાં જજે કહ્યું – તાત્કાલિક FIR નોંધો | minister …

સનાતન ધર્મ અંગે મંત્રીની અશ્લીલ કોમેન્ટ સાંભળી કોર્ટમાં જજે કહ્યું - તાત્કાલિક FIR નોંધો | minister ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માગ સાથે મહેસાણામાં ગોપાલ ઈટાલિયા કરશે મહારેલી, જાણો AAP MLAએ શું છે …

12 months ago
બીજા ધર્મમાં લગ્ન કરતા દીકરીને પિતાએ સંપત્તિમાંથી બેદખલ કરી, સુપ્રીમ કોર્ટનો જાણવા જેવો ચુકાદો | Sup…

8 months ago
અમદાવાદ: જૂની અદાવતમાં છરી અને ડંડાથી મિત્રએ કરી મિત્રની હત્યા, બે આરોપી ઝડપાયા, એક ફરાર | man kille…

2 months ago
પરિણીત પુત્રીને પણ માતા-પિતાના મૃત્યુ બાદ રહેમરાહે નોકરીનો હક | Married daughters also have the righ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News