gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા, ‘સર’ની કામગીરીના કારણે વિલંબ | gujarat lo…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા, ‘સર’ની કામગીરીના કારણે વિલંબ | gujarat lo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Local Body Election Delay : ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયસર યોજાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ચૂંટણીઓ હવે એપ્રિલ-મે મહિના સુધી પાછળ ધકેલાઈ શકે છે. આ વિલંબ પાછળ મુખ્યત્વે મતદાર યાદી સુધારણાની ચાલી રહેલી કામગીરીને જવાબદાર માનવામાં આવે છે.

હાલ સમગ્ર રાજ્યમાં મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે, જેની આખરી યાદી ફેબ્રુઆરીના અંતમાં પ્રસિદ્ધ થશે. આ ઉપરાંત, ‘સર’ (SIR) ની કામગીરી પણ આરંભાઈ છે, જેમાં 50 હજારથી વધુ શિક્ષકો સહિત અન્ય સરકારી કર્મચારીઓ જોડાયા છે. જ્યાં સુધી મતદાર યાદીની આ સાફસફાઈ પૂર્ણ ન થાય, ત્યાં સુધી ચૂંટણી યોજી શકાય તેમ નથી. રાજકીય પક્ષોએ પણ આ મુદ્દે ઊંડો રસ દાખવ્યો છે, કારણ કે આ સુધારણા બાદ વિધાનસભા બેઠકોમાં મતદારોની સંખ્યામાં મોટો ઉલટફેર થવાની સંભાવના છે. કોંગ્રેસે તો રાજ્યમાં 60 લાખથી વધુ શંકાસ્પદ મતદારો હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

ચૂંટણીઓ પાછળ ઠેલવા પાછળનું બીજું કારણ રાજકીય પણ માનવામાં આવે છે. ખુદ સરકાર પણ ઈચ્છે છે કે ચૂંટણીઓ હાલ પૂરતી મોડી યોજાય. તાજેતરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને અપાયેલી કૃષિ રાહત સહાયમાં ઓછા વળતરનો મુદ્દો રાજ્યમાં ચગ્યો છે, જેના કારણે ખેડૂતોમાં સરકાર સામે અસંતોષ ભભૂક્યો છે. જો વર્તમાન પરિસ્થિતિમાં ચૂંટણી યોજાય, તો શાસક પક્ષને ખેડૂતોના રોષનો ભોગ બનવું પડી શકે છે.

આમ, સરકાર સાનુકૂળ વાતાવરણની રાહ જોઈ રહી છે. જો ચૂંટણીઓ એપ્રિલ-મે સુધી પાછળ ઠેલાય, તો ભાજપ સરકારને ફાયદો થઈ શકે છે. જ્યારે વિપક્ષ માને છે કે હાલનું વાતાવરણ તેમના માટે સાનુકૂળ છે. જો ચૂંટણીઓ વિલંબમાં પડશે, તો રાજ્યની અનેક પંચાયતો અને નગરપાલિકાઓમાં એકાદ-બે મહિના માટે વહીવટદારનું શાસન સ્થાપિત થાય તો નવાઈ નહીં. આ સ્થિતિમાં, કોર્પોરેટર બનવા ઈચ્છુક દાવેદારોએ હજુ થોડી વધુ રાહ જોવી પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ
GUJARAT

રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ

March 25, 2026
ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…
GUJARAT

ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…

March 25, 2026
નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન | De…
GUJARAT

નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન | De…

March 25, 2026
Next Post
બગોદરા-બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: મોગલધામ નજીક ઈકો કાર પલટી જતાં 1નું મોત, 6 ઇજાગ્રસ્ત | bagoda…

બગોદરા-બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: મોગલધામ નજીક ઈકો કાર પલટી જતાં 1નું મોત, 6 ઇજાગ્રસ્ત | bagoda...

વડોદરામાં વીઆઈપી પસાર થયા બાદ પોલીસ, ટ્રાફિક બ્રિગેડ અદ્રશ્ય થતા ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam p…

વડોદરામાં વીઆઈપી પસાર થયા બાદ પોલીસ, ટ્રાફિક બ્રિગેડ અદ્રશ્ય થતા ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam p...

વડોદરાના હરણી-વારસિયા રીંગ રોડ પર પંચશીલ પ્રાણાયામના રસ્તે ડ્રેનેજની ધીમી ગતિની કામગીરીથી લોકો ત્રાસ…

વડોદરાના હરણી-વારસિયા રીંગ રોડ પર પંચશીલ પ્રાણાયામના રસ્તે ડ્રેનેજની ધીમી ગતિની કામગીરીથી લોકો ત્રાસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીમાં વળાંક લેતુ કન્ટેનર કાર પર પલટી જતા દંપતીનું કમકમાટીભર્યું મોત, 2 લોકો ઈજાગ્રસ્ત, કારનો કચ્ચ…

મોરબીમાં વળાંક લેતુ કન્ટેનર કાર પર પલટી જતા દંપતીનું કમકમાટીભર્યું મોત, 2 લોકો ઈજાગ્રસ્ત, કારનો કચ્ચ…

3 months ago
ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ જતા મોત | A young man trying to board …

ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ જતા મોત | A young man trying to board …

5 months ago
મીરઝાપુરમાં યુવકની હત્યા મામલે આરોપીઓની ડીસ્ચાર્જ અરજી ફગાવાઇ | sessions court rejected discharge ap…

મીરઝાપુરમાં યુવકની હત્યા મામલે આરોપીઓની ડીસ્ચાર્જ અરજી ફગાવાઇ | sessions court rejected discharge ap…

4 months ago
ભારતમાં ૩૫ ટકા બેંક ખાતાઓ નિષ્ક્રિય, તેમાં મહિલાઓનો હિસ્સો સૌથી વધુ | 35% of bank accounts in India …

ભારતમાં ૩૫ ટકા બેંક ખાતાઓ નિષ્ક્રિય, તેમાં મહિલાઓનો હિસ્સો સૌથી વધુ | 35% of bank accounts in India …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News