gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું : વડોદરામાં સરકારી કર્મચારીઓ અને પો…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું : વડોદરામાં સરકારી કર્મચારીઓ અને પો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Helmet Drive : સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ ફરી એકવાર હેલ્મેટના નિયમ સરકારી કર્મચારીઓ માટે એક મહિના સુધી ઝુંબેશ ચલાવવાની અચાનક શરૂઆત કરતા પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેની સામે ટ્રાફિક વિભાગના એસીપીએ એક મહિલા કર્મચારી સામે ગુનો દાખલ કરવા સુધીની ચીમકી આપતો વિડિયો વાયરલ થતા કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાત સ્થાપના દિવસે પ્રજાની સુરક્ષા પોલીસની પ્રથમ પ્રાથમિકતાને ધ્યાનમાં રાખી ગુજરાતમાં હેલ્મેટ નિયમ પાલન માટે આજથી ડ્રાઇવ શરૂ તા.31 મે સુધી કડક અમલવારી કરવામાં આવશે. બાઇક ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત રહેશે. સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસે જાહેર જનતામાં જતા પેહલા પોલીસે સરકારી કચેરીમાં કડક અમલવારી શરૂ કરી છે. હેલ્મેટની સાથોસાથ સીટ બેલ્ટ અને ટ્રાફિક નિયમન અંગે હાથ કાર્યવાહી થશે.

આજે ટ્રાફિક પોલીસે સરકારી કચેરી પાસે બહાર ઊભા રહી હેલ્મેટ વિના આવતા કર્મચારીઓને સામે કાર્યવાહી કરી દંડની વસુલાત કરતા વિવાદ સર્જાયો છે. અગાઉ કેટલાક સમયથી સરકારી કર્મચારીઓ માટેના હેલ્મેટના નિયમમાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી અને આજે અચાનક કાર્યવાહી કરવામાં આવતા સરકારી કર્મચારી અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

એક મહિલા કર્મચારીને પોલીસે ઉભી રાખી તેનો ફોટો પાડી તેની પાસેથી દંડની વસુલાત કર્યા પછી તેનું લાઇસન્સ અને ટુ-વ્હીલર જપ્ત કરી લેતા મહિલા કર્મચારીએ ટ્રાફિક પોલીસના એસીપી સમક્ષ ઉપગ્રહ રજૂઆતો કરી હતી. પરંતુ ગુનો દાખલ કરવા સુધીની ચીમકી આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો. અચાનક જ ફરીથી આજથી હેલ્મેટના નિયમની ઝુંબેશ શરૂ કરવામાં આવતા કર્મચારીઓમાં પણ કચવાટ જોવા મળ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…
GUJARAT

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

June 18, 2026
શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…
GUJARAT

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

June 18, 2026
પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…
GUJARAT

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

June 18, 2026
Next Post
વડોદરા નજીક કેનાલમાં ડૂબવાના બે બનાવ, એક યુવકનું મૃતદેહ મળ્યો બીજાની શોધખોળ જારી | 2 incidents of dr…

વડોદરા નજીક કેનાલમાં ડૂબવાના બે બનાવ, એક યુવકનું મૃતદેહ મળ્યો બીજાની શોધખોળ જારી | 2 incidents of dr...

વડોદરા ભરૂચ નેશનલ હાઇવે પર હોટલના પાર્કિંગમાંથી 48.36 લાખનું વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું | co…

વડોદરા ભરૂચ નેશનલ હાઇવે પર હોટલના પાર્કિંગમાંથી 48.36 લાખનું વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું | co...

પરીક્ષા પૂરી થયા બાદ કાર ભાડે કરી ફરવા ગયેલા મિત્રોને અકસ્માત નડ્યો : બીટેકના વિદ્યાર્થીનું મોત | Fr…

પરીક્ષા પૂરી થયા બાદ કાર ભાડે કરી ફરવા ગયેલા મિત્રોને અકસ્માત નડ્યો : બીટેકના વિદ્યાર્થીનું મોત | Fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇસનપુરની પરણીત મહિલાને પારકા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડયો | A weires ngeni emén fefin an epwe ton…

ઇસનપુરની પરણીત મહિલાને પારકા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડયો | A weires ngeni emén fefin an epwe ton…

1 month ago
અમદાવાદમાં વ્યાજખોરનો કહેર! 30 હજાર સામે રૂ.13 લાખ પડાવ્યા, છતાં વેપારીને માર માર્યો | businessman a…

અમદાવાદમાં વ્યાજખોરનો કહેર! 30 હજાર સામે રૂ.13 લાખ પડાવ્યા, છતાં વેપારીને માર માર્યો | businessman a…

2 months ago
હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સમાં અંગે લાંબા સમયથી રાહ જોવાતી હતી તે નિર્ણય લેવાય તેવી શક્યતા | gst on h…

હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સમાં અંગે લાંબા સમયથી રાહ જોવાતી હતી તે નિર્ણય લેવાય તેવી શક્યતા | gst on h…

10 months ago
ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન : ટેક્નોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ | Rural Ind…

ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન : ટેક્નોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ | Rural Ind…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News