gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્નેહાંજલિ સોસાયટીમાં 40 વર્ષ જૂના 25 બંગલા પર ફર્યું AMCનું બુલડોઝર, પરિવારોની આત્મવિલોપનની ચીમકી |…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
સ્નેહાંજલિ સોસાયટીમાં 40 વર્ષ જૂના 25 બંગલા પર ફર્યું AMCનું બુલડોઝર, પરિવારોની આત્મવિલોપનની ચીમકી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Demolition Drive: અમદાવાદમાં આજે (24 ડિસેમ્બર) ના રોજ સ્નેહાંજલિ સોસાયટીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. અહીં ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ મૂળ માલિકને ફાળવવામાં આવેલા પ્લોટ પર બનેલા 25 આલિશાન બંગલાઓને તોડી પાડવા માટે AMCની ટીમ બુલડોઝર સાથે ત્રાટકી હતી. આ કાર્યવાહી શરૂ થતા જ રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ રસ્તા પર ઉતરી આવી તંત્રનો વિરોધ કર્યો હતો અને કેટલાક રહીશોએ તો આત્મવિલોપન કરવાની ચીમકી આપતા ઘટનાસ્થળે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
સ્નેહાંજલિ સોસાયટીમાં 40 વર્ષ જૂના 25 બંગલા પર ફર્યું AMCનું બુલડોઝર, પરિવારોની આત્મવિલોપનની ચીમકી 2 - image

આ પણ વાંચો: અમદાવાદ: સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશન મુદ્દે હંગામો, ઘર બચાવવા મહિલા 2.50 લાખ ખર્ચીને આવી

શું છે વિવાદ? 

આ વિવાદ વર્ષ 1983થી શરૂ થાય છે, જ્યારે જમીનના મૂળ માલિક સિવાયના અન્ય લોકોએ આ પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરી બંગલાઓ વેચી દીધા હતા. અહીં વસતા પરિવારોનો દાવો છે કે તેઓ છેલ્લા 40 વર્ષથી તમામ કાયદેસરના દસ્તાવેજો સાથે અહીં રહી રહ્યા છે. જોકે, આ જમીન મુદ્દે લાંબી કાયદાકીય લડત બાદ અંતે સુપ્રીમ કોર્ટે મૂળ જમીન માલિકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે પ્લોટ પરથી તમામ દબાણો દૂર કરી ખાલી જગ્યા મૂળ માલિકને સોંપવામાં આવે.
સ્નેહાંજલિ સોસાયટીમાં 40 વર્ષ જૂના 25 બંગલા પર ફર્યું AMCનું બુલડોઝર, પરિવારોની આત્મવિલોપનની ચીમકી 3 - image

25 વિવાદિત બંગલાઓને તોડી પાડવાની કાર્યવાહી પૂર્ણ

રહીશોના ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર છતાં, સુપ્રીમ કોર્ટના કડક આદેશનું પાલન કરવા માટે AMC દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્રએ જરૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે તમામ 25 વિવાદિત બંગલાઓને તોડી પાડવાની કાર્યવાહી પૂર્ણ કરી છે. દાયકાઓથી વસવાટ કરતા પરિવારોની દલીલો અને આત્મવિલોપન જેવી ચીમકીઓ છતાં, કાયદાકીય જોગવાઈઓ હેઠળ આખરે આ કિંમતી જમીન પરથી ગેરકાયદેસર ગણાતા બાંધકામો હટાવી દેવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
અંજલિ સિન્હા અને ભૂમિકા સોનગરાએ ફોરએવર મિસેસ ઇન્ડિયા 2025 નો ટાઇટલ જીત્યો

અંજલિ સિન્હા અને ભૂમિકા સોનગરાએ ફોરએવર મિસેસ ઇન્ડિયા 2025 નો ટાઇટલ જીત્યો

મારામારીના બનાવમાં સંડોવાયેલા શખ્સને વડોદરામાંથી તડીપાર કરાયો | Man involved in Fight deported from …

મારામારીના બનાવમાં સંડોવાયેલા શખ્સને વડોદરામાંથી તડીપાર કરાયો | Man involved in Fight deported from ...

જામનગરના બહુ ચર્ચિત દુષ્કર્મ કેસમાં પીડિતાને ધમકાવવાનો પ્રયાસ: આરોપીના ભાઈ સામે પોલીસ અરજી કરાઈ | At…

જામનગરના બહુ ચર્ચિત દુષ્કર્મ કેસમાં પીડિતાને ધમકાવવાનો પ્રયાસ: આરોપીના ભાઈ સામે પોલીસ અરજી કરાઈ | At...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચંદિયા અને લોહારિયાની સીમમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો | Cable theft case between Chandia and Lo…

ચંદિયા અને લોહારિયાની સીમમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો | Cable theft case between Chandia and Lo…

9 months ago
બોગસ સહી કરી વડોદરાના વેપારી દ્વારા બેંકમાંથી રૂ.2.95 લાખ ઉપાડી લઈ ઠગાઈ | Vadodara businessman cheat…

બોગસ સહી કરી વડોદરાના વેપારી દ્વારા બેંકમાંથી રૂ.2.95 લાખ ઉપાડી લઈ ઠગાઈ | Vadodara businessman cheat…

7 months ago
ઈરાન -અમેરિકા વચ્ચે મડાગાંઠ ઊકેલાઈ જવાની આશાએ ક્રૂડમાં છ ટકાનો કડાકો | Crude oil plunges 6% on hopes…

ઈરાન -અમેરિકા વચ્ચે મડાગાંઠ ઊકેલાઈ જવાની આશાએ ક્રૂડમાં છ ટકાનો કડાકો | Crude oil plunges 6% on hopes…

4 weeks ago
એલસીબી બોલેરોના ચોર ખાનામાંથી રૂ.બે લાખનો દારૂ ઝડપી પાડયો | Liquor worth Rs 2 lakh seized from the t…

એલસીબી બોલેરોના ચોર ખાનામાંથી રૂ.બે લાખનો દારૂ ઝડપી પાડયો | Liquor worth Rs 2 lakh seized from the t…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News