gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ફોટક પદાર્થનો ઉપયોગ કરી ફટાકડાં વેચતો શખ્સ ઝડપાયો | Man arrested for selling firecrackers using ex…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
સ્ફોટક પદાર્થનો ઉપયોગ કરી ફટાકડાં વેચતો શખ્સ ઝડપાયો | Man arrested for selling firecrackers using ex…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પાસે જાહેરમાં

– 15 કિલો સ્ફોટક પદાર્થ, ગેસ લાઈટર ફિટ કરેલી એરગન સહિત 29 હજારનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરી પાસે રસ્તામાં લાઈસન્સ વગર સ્ફોટક પદાર્થનો ઉપયોગ કરી ફટાકડાંનું વેચાણ કરતા શખ્સને એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો. ૧૫ કિલો સ્ફોટક પદાર્થ સહિત રૂા. ૨૯ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરાઈ હતી.

શહેરના એ-ડિવિઝન પોલીસે શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમ્યાન જિલ્લા ક્લેકટર કચેરી પાસે રસ્તા પર એક શખ્સ જાહેરમાં ગેરકાયદે સ્ફોટક પદાર્થ રાખી તેનું વેચાણ કરતો હતો. જ્યાં તપાસ કરતા સ્થળ પરથી કોઈપણ જાતના લાયન્સ વગર ગેરકાયદે સ્ફોટક પદાર્થનું વેચાણ કરતા રાજેન્દ્ર છગન મોહિતે રહે. ધ્રાંગધ્રાવાળાને ગેરકાયદે કેલ્શિયમ કાર્બાઈડ અથવા સલ્ફર જેવા ઘન પદાર્થની કોથળીઓ વજન ૧૫ કિલો કિંમત રૂ.૩૦૦, પીવીસી પાઈપ તથા ગેસ લાઇટર ફિટ કરેલ એરગન નંગ ૧૮૮ કિંમત રૂ.૨૮,૨૦૦ સહિત ફુલ રૂ.૨૮,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો. ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

Next Post
દિવાળીએ દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બન્યું, AQI 400 પાર થતાં શ્વાસ લેવો પણ મુશ્કેલ, કેરળમાં વરસાદ

દિવાળીએ દિલ્હી 'ગેસ ચેમ્બર' બન્યું, AQI 400 પાર થતાં શ્વાસ લેવો પણ મુશ્કેલ, કેરળમાં વરસાદ

ભારત નાના કદનું 200 મેગાવોટ ક્ષમતા ધરાવતું પરમાણુ રિએક્ટર બનાવી રહ્યું છે, જાણો ઉદ્દેશ્ય

દ્વારકામાં આજે શામળિયો શેઠ વેપારી બનશે, હાટડી દર્શનનો ભાવિકોને લ્હાવો | Today in Dwarka Shamli Sheth…

દ્વારકામાં આજે શામળિયો શેઠ વેપારી બનશે, હાટડી દર્શનનો ભાવિકોને લ્હાવો | Today in Dwarka Shamli Sheth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લામાં માર્ગ પરના 109 બ્રિજની ચકાસણી કરાઈ | 109 bridges on the road in Anand district inspec…

11 months ago
તોફાનમાં આરોપીઓેને ઝડપી પાડવા વીડિયો ફૂટેજની ચકાસણી

9 months ago
ધો. 10ની છાત્રાએ 15 વર્ષના મિત્રને કોલ કરી કહ્યું ‘ચાલ આપણે ભાગી જઇએ’ | Std 10 student calls 15 year…

4 months ago
સરકારી કર્મચારીઓની પેન્શન મુદ્દે મૂંઝવણ દૂર, દીકરીઓ પણ છે હકદાર | government employees confusion ove…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News