gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્વચ્છતાના અભાવે વિદ્યાનગરની હોટલ ‘જેડી’ને રૂ. 10 હજારનો દંડ | Hotel JD in Vidyanagar fined Rs 10 th…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
સ્વચ્છતાના અભાવે વિદ્યાનગરની હોટલ ‘જેડી’ને રૂ. 10 હજારનો દંડ | Hotel JD in Vidyanagar fined Rs 10 th…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– કરમસદ-આણંદ મનપાના આરોગ્ય, મેલેરિયા વિભાગની ઝુંબેશ

– આરોગ્ય વિભાગ દ્વારા મનપા વિસ્તારમાં ખાણી-પીણીના એકમો, હોટલમાં સ્વચ્છતા રાખવા તાકિદ

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં સ્વચ્છતા જળવાય અને કોઈપણ જગ્યાએ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય અને મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ હોટલ, મોલ, રહેણાંક વિસ્તાર, મલ્ટિપ્લેક્સ જગ્યાએ ખાસ ઝુંબેશ શરૂ કરી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સ્વચ્છતાના અભાવે વિદ્યાનગરની હોટલ ‘જેડી’ને રૂ.૧૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે. 

વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ હોટલ જેડી, આર. કે. કોમ્લેક્સ, વિદ્યાનગર, મોટાબજારમાં ભોઇરામાં પાણી ભરાયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને મેલેરિયા વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાતા હોટલના સંચાલક પાસેથી રૂપિયા ૧૦,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, હોટલના સંચાલકને ભોયરામાં જે પાણી ભરાઈ રહે છે, તેના લીધે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી હોવાથી, અને આજુબાજુના લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવતી હોવાથી, આ જગ્યા ઉપર બે દિવસમાં તાત્કાલિક અસરથી સ્વચ્છતા કરવા માટે જણાવવામાં આવ્યું છે, અન્યથા કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. 

વધુમાં જણાવ્યા મુજબ, મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ખાણીપીણીના એકમો, હોટલ ખાતે સ્વચ્છતા રાખવામાં આવે તે ખૂબ જ જરૂર છે, તેમ જણાવી મનપાના આરોગ્ય વિભાગની ઝુંબેશ ચાલુ રહેશે, તેમાં કોઈપણ જગ્યાએ સ્વચ્છતાનો અભાવ જોવા મળશે તો કાયદાની જોગવાઈને આધીન દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ
GUJARAT

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ

October 18, 2026
કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…
GUJARAT

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…

October 18, 2026
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

October 18, 2026
Next Post
ભાવનગર હેડ ક્વાટરના હેડ કોન્સ્ટેબલ સાથે 1.10 લાખનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud of Rs 1 10 lakh with…

ભાવનગર હેડ ક્વાટરના હેડ કોન્સ્ટેબલ સાથે 1.10 લાખનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud of Rs 1 10 lakh with...

ભાવનગરમાં 40 ઇ-બસ આવી છતાં હજુ શરૂ કરવામાં મુહૂર્તની જોવાતી રાહ | 40 e buses have arrived but they a…

ભાવનગરમાં 40 ઇ-બસ આવી છતાં હજુ શરૂ કરવામાં મુહૂર્તની જોવાતી રાહ | 40 e buses have arrived but they a...

મહેમદાવાદમાં પોલીસ જવાને લગ્નની લાલચ આપીને મહિલાનું શારીરિક શોષણ કર્યાની રાવ | Police constable in M…

મહેમદાવાદમાં પોલીસ જવાને લગ્નની લાલચ આપીને મહિલાનું શારીરિક શોષણ કર્યાની રાવ | Police constable in M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉ…

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉ…

7 months ago
અમદાવાદ : પિતાના મોત બાદ કળિયુગી બન્યા પુત્રો, લાખો રૂપિયા-સોનાની વિંટીઓ પડાવી માતાને કાઢી મૂકી | Iw…

અમદાવાદ : પિતાના મોત બાદ કળિયુગી બન્યા પુત્રો, લાખો રૂપિયા-સોનાની વિંટીઓ પડાવી માતાને કાઢી મૂકી | Iw…

5 months ago
દેણા બ્રિજ પર અકસ્માત બાદ ફસાયેલા ટ્રક ડ્રાઇવરનું રેસ્ક્યુ,3 કિમી ટ્રાફિક જામ | Truck driver trapped…

દેણા બ્રિજ પર અકસ્માત બાદ ફસાયેલા ટ્રક ડ્રાઇવરનું રેસ્ક્યુ,3 કિમી ટ્રાફિક જામ | Truck driver trapped…

9 months ago
પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો ‘અસહકાર’, સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા | guj…

પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો ‘અસહકાર’, સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા | guj…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News