gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી કાર્ય બદલ સરકારી શાળા સન્માનિત | Government school honored for cleanlines…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી કાર્ય બદલ સરકારી શાળા સન્માનિત | Government school honored for cleanlines…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.26 વડોદરા નજીક ગ્રામ્ય કોયલીની ઇકો ફ્રેન્ડલી સરકારી ઇન્દિરાનગર પ્રાથમિક શાળાને સ્વચ્છતા અને પર્યાવરણ સંવર્ધન ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ સક્ષમ શાળાનો પુરસ્કાર આપી જિલ્લા કક્ષાએ સન્માનિત કરાઇ છે.

૧૯૮૫માં સ્થાપિત આ શાળા ધોરણ ૮ સુધીના ૩૨૯ વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે, જેમાંથી મોટાભાગના આર્થિક રીતે નબળા વર્ગના છે. શાળાના આચાર્ય રાકેશ પટેલે કહ્યું કે, ‘અમે એક બાળક, એક છોડ’ નો ખ્યાલ શરૃ કર્યો છે. વિદ્યાર્થીઓને તેમના જન્મદિવસ પર છોડનું વિતરણ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ.

 શાળામાં વર્મીકમ્પોસ્ટિંગ, વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા, વીજળીનો વપરાશ ઘટાડવા માટે ૩.૫ કેવીની સોલર પેનલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ઓર્ગેનિક ખેતી પણ કરાય છે.

જન્મદિવસ પર વિદ્યાર્થીઓ સાબુ ભેટ તરીકે લાવે છે, જેનો ઉપયોગ હાથ ધોવા માટે થાય છે. અહીં, ‘રામ હાટ’ નામની વ્યવસ્થા છે જ્યાં વિદ્યાર્થીઓ  સ્ટેશનરી ખરીદી શકે છે. પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે કરૃણા કેળવવા વિદ્યાર્થીઓ દ્વારા પક્ષીઘર અને પાણીના વાસણો મૂકવામાં આવ્યા છે. શાળાને ‘સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેકટ ઓફિસ’ દ્વારા ક્લાયમેટ ચેન્જ પ્રવૃત્તિઓ માટે રાજ્ય સ્તરે સન્માનિત કરાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…
GUJARAT

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

February 13, 2026
ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…
GUJARAT

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

February 13, 2026
શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો
GUJARAT

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

February 13, 2026
Next Post
શ્રીજી પર ઇંડા ફેંકવાના બનાવની જાણ થતાં જ ગણેશ મંડળો ભેગા થઇ ગયાઃપોલીસ અને આગેવાનોએ સ્થિતિ સંભાળી | …

શ્રીજી પર ઇંડા ફેંકવાના બનાવની જાણ થતાં જ ગણેશ મંડળો ભેગા થઇ ગયાઃપોલીસ અને આગેવાનોએ સ્થિતિ સંભાળી | ...

મોડીરાતે અઢી વાગ્યે પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની સવારી પર ઇંડા ફેંક્યા | Eggs were thrown at Shree…

મોડીરાતે અઢી વાગ્યે પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની સવારી પર ઇંડા ફેંક્યા | Eggs were thrown at Shree...

૯૪.૧૮ લાખની છેતરપિંડીનો આરોપી બુરખો પહેરીને ઘરે આવ્યો અને ઝડપાઇ ગયો | Accused of cheating Rs 94 18 l…

૯૪.૧૮ લાખની છેતરપિંડીનો આરોપી બુરખો પહેરીને ઘરે આવ્યો અને ઝડપાઇ ગયો | Accused of cheating Rs 94 18 l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતીઓ વેકેશન મોડ પર હોવાના કારણે વસ્તી ઘટતા પાણીનો વપરાશ 85 MLD જેટલો ઘટ્યો | water consumption dro…

સુરતીઓ વેકેશન મોડ પર હોવાના કારણે વસ્તી ઘટતા પાણીનો વપરાશ 85 MLD જેટલો ઘટ્યો | water consumption dro…

4 months ago
જામનગરમાં વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી હાલાઇ મેમણ સમાજના સમૂહ લગ્નમાં 18 દુલ્હા-દુલ્હન લગ્નગ્ર…

જામનગરમાં વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી હાલાઇ મેમણ સમાજના સમૂહ લગ્નમાં 18 દુલ્હા-દુલ્હન લગ્નગ્ર…

2 months ago
ચોટીલાના મોટા હરણીયામાં દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

ચોટીલાના મોટા હરણીયામાં દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

1 month ago
તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ? | Investigative…

તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ? | Investigative…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News