gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૯૪.૧૮ લાખની છેતરપિંડીનો આરોપી બુરખો પહેરીને ઘરે આવ્યો અને ઝડપાઇ ગયો | Accused of cheating Rs 94 18 l…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
૯૪.૧૮ લાખની છેતરપિંડીનો આરોપી બુરખો પહેરીને ઘરે આવ્યો અને ઝડપાઇ ગયો | Accused of cheating Rs 94 18 l…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,શેર માર્કેેટમાં ટ્રેડિંગ કરવાનું જણાવી એન્જલ વન કંપનીના નામના ખોટા દસ્તાવેજો બનાવી તેને સાચા તરીકે દર્શાવી વોટ્સએપ પર મોકલી  રોકાણકારને ફસાવી ઠગ ટોળકીએ ૯૪.૧૮ પડાવી લીધા હતા. આ ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે.

મૂળ આંધ્રપ્રેદશના અને  હાલમાં સનફાર્મા રોડ પર વેદાંતા ડૂપ્લેક્સમાં રહેતા  રામાક્રિષ્ણા રોશાયહ બેડુદુરી અગાઉ એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા હતા. પર્સનલ કારણોસર તેમણે નોકરી છોડી દીધી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,  ફેસબૂક પર એક જાહેરાત આવી હતી કે, શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રૃપિયા કમાઓ. જેથી, મેં તેના પર ક્લિક કરતા મારૃં વોટ્સએપ એક ગૃપમાં એડ થયો હતો. આ ગૃપમાં ૧૫૦ થી વધારે મેમ્બર્સ જોડાયા હતા.  ગૃપમાં આવતા મેસેજના આધારે  મેં રાધે ટ્રેડર્સ, રાધે ફાઇનાન્સિયલ સર્વિસીસ, ગઢવાલ એન્ટરપ્રાઇઝ,  ગણપત એન્ટપ્રાઇઝ, મેટલ એન્ડ સ્ક્રેપ એન્ટરપ્રાઇઝીસ, તાજ ટ્રેડિંગ, એસ એસ ટેકનોલોજીસ એન્ડ કન્સલ્ટિંગ સર્વિસિસ, ધ પાર્ક પ્રોપર્ટીઝ લિ.ના અલગ – અલગ એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.મેં કુલ ૯૪.૧૮ લાખ જમા કરાવ્યા હતા. જેની સામે ૧૧.૨૬ કરોડનું બેલેન્સ પ્રોફિટ સહિત બતાવતું હતું.પરંતુ, પૈસા વિડ્રો થતા નહતા. આ ગુનાની તપાસ દરમિયાન આરોપી મોનીશ ખલીલભાઇ પીરજાદા (રહે. સાફીયા બિલ્ડિંગ, નવાબવાડા)નું નામ ખૂલ્યું હતું. પરંતુ, તે નાસતો ફરતો હતો. દરમિયાન પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, આરોપી હાલમાં તેના ઘરે વેશ પલટો કરીને બુરખો પહેરીને આવવાનો છે. જેથી, પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ સ્ટાફે વોચ ગોઠવીને બુરખો  પહેરીને આવેલા આરોપી મોનીશને ઝડપી પાડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને હવાલે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
પ્રોફેસરની નોકરી છૂટી ગયા પછી બીજી નોકરી નહીં મળતા આપઘાત | Professor commits suicide after losing jo…

પ્રોફેસરની નોકરી છૂટી ગયા પછી બીજી નોકરી નહીં મળતા આપઘાત | Professor commits suicide after losing jo...

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં પૂરથી ભારે તારાજી : 10નાં મોત

ગોત્રી રોડ પર શ્રીજી મૂર્તિના વિસર્જન માટે ૩૦ ફૂટ લાંબા અને ૬ ફૂટ ઊંડા કૃત્રિમ તળાવ જેવો કુંડ બનાવ્ય…

ગોત્રી રોડ પર શ્રીજી મૂર્તિના વિસર્જન માટે ૩૦ ફૂટ લાંબા અને ૬ ફૂટ ઊંડા કૃત્રિમ તળાવ જેવો કુંડ બનાવ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત હાઈકોર્ટમાં અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરનો શિલાન્યાસ, વકીલો અને પક્ષકારોને થશે મોટો ફાયદો | …

6 months ago
જીવાપરની સીમમાં પરિણીત યુવાન પ્રેમી અને સગીરાએ સજોડે ગળાફાંસો ખાધો | A married young lover and a min…

11 months ago
સાંકરદા ગામે ૬ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મોત | Injured person died in accident that h…

12 months ago
પ્રકૃતિ વચ્ચે પ્રકૃતિના પાઠ ભણી શકાશે, યુનિ.ના બોટનિકલ ગાર્ડનમાં નેચર હોલનું લોકાર્પણ | nature hall …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News