gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર હાઈકોર્ટે લગાવી રોક, તપાસમાં સહયોગ આપવા નિર્દેશ | allahabad High…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in INDIA
0 0
0
સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર હાઈકોર્ટે લગાવી રોક, તપાસમાં સહયોગ આપવા નિર્દેશ | allahabad High…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અલ્હાબાદ હાઈકોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આગતોરા જામીન પર થયેલી સુનાવણીમાં પોતાનો આદેશ સુરક્ષિત રાખી દીધો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અંતિમ આદેશની સુનાવણી ન થાય ત્યાં સુધી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની ધરપકડ નહીં કરી શકાય, સાથે જ કોર્ટે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાનો નિર્દેશ કર્યો છે. 

લેખિત દલીલો દાખલ કરવા માટે અપાયો સમય

સુનાવણી દરમિયાન બંને પક્ષોને તેમની લેખિત દલીલો દાખલ કરવા માટે સમય આપવામાં આવ્યો છે. જજે કહ્યું છે કે આદેશ આપવામાં ખોટું મોડું નહીં કરીએ, પરંતુ તમામ રેકોર્ડને ધ્યાનથી જોવા જરૂરી છે. સાથે જ તેમને સંકેત આપ્યો કે માર્ચના ત્રીજા સપ્તાહમાં નિર્ણય આવી શકે છે.

પોકસો એક્ટ હેઠળ યૌન શોષણની ફરિયાદ

એડીજે રેપ એન્ડ પોક્સો સ્પેશિયલ કોર્ટના આદેશ બાદ 22 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર પોકસો એક્ટ હેઠળ યૌન શોષણની ફરિયાદ દાખલ થઈ હતી. બાદમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્યએ ધરપકડથી બચવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. 

ફરિયાદીની ક્રિમિનલ હિસ્ટ્રી પણ કોર્ટમાં રજૂ કરાઇ

દલીલોમાં ફરિયાદી આશુતોષ બ્રહ્મચારીની ક્રિમિનલ હિસ્ટ્રીની પણ કોર્ટને જાણકારી આપવામાં આવી. બીજી તરફ સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તેમના પર લાગેલા આરોપને નિરાધાર અને સત્તાનું ષડયંત્ર ગણાવ્યું, તેમને સવાલ ઉઠાવ્યો કે તપાસમાં ફરિયાદી આશુતોષ બ્રહ્મચારી પોલીસ સાથે કેમ હાજર છે? સ્વામી અવિમુક્તેશ્વરાનંદના દાવા મુજબ કથિત રીતે પીડિત બાળકો લાંબા સમયથી આશુતોષ બ્રહ્મચારી સાથે વસવાટ કરી રહ્યા છે. 

આ પણ વાંચો: Exclusive: હવે ભાડુઆત નહીં છુપાવી શકે ગુનાઇત ઇતિહાસ, અમદાવાદમાં દેશની પહેલી હાઇટેક સિસ્ટમનો થશે અમલ

‘આ પ્રકારના નીચ આક્ષેપ લાગશે તેવી કલ્પના ન હતી’

ફરિયાદ દાખલ થયા બાદ શંકરાચાર્યએ કહ્યું હતું કે, ‘મને અંદાજ હતો કે મારી વિરુદ્ધ કંઈ થશે, પરંતુ આ પ્રકારના નીચ આક્ષેપ લાગશે તેવી કલ્પના ન હતી. ગૌ હત્યારા કેટલી નીચતા પર ઉતરી રહ્યા છે, એ જોઈ શકાય છે. યોગી આદિત્યનાથ જેવા લોકો આવું કરી શકે, તો હવે અમે ધર્મ યુદ્ધ શરૂ કર્યું છે જે રોકાશે નહીં. બોમ્બ ગોળા સામેથી આવી રહ્યા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…
INDIA

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

April 16, 2026
ભારતમાં એઆઈનો ઉપયોગ વધ્યો પણ તે ટોપ-10 શહેરો પૂરતો સીમિત | AI usage increased in India but limited t…
INDIA

ભારતમાં એઆઈનો ઉપયોગ વધ્યો પણ તે ટોપ-10 શહેરો પૂરતો સીમિત | AI usage increased in India but limited t…

April 16, 2026
સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા | Opposition joins hands to corner…
INDIA

સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા | Opposition joins hands to corner…

April 16, 2026
Next Post
સુરતમાં પતિ-પત્ની અને બે દીકરીઓના સામૂહિક આપઘાત મામલે આરોપી વૈભવ રુંગટા દિલ્હીથી ઝડપાયો | Surat Fami…

સુરતમાં પતિ-પત્ની અને બે દીકરીઓના સામૂહિક આપઘાત મામલે આરોપી વૈભવ રુંગટા દિલ્હીથી ઝડપાયો | Surat Fami...

અમદાવાદના 615માં જન્મદિને વાજતે-ગાજતે નગરદેવી મા ભદ્રકાળીની ધામધૂમથી નગરયાત્રા નીકળી

અમદાવાદના 615માં જન્મદિને વાજતે-ગાજતે નગરદેવી મા ભદ્રકાળીની ધામધૂમથી નગરયાત્રા નીકળી

અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ | Ahmedabad news Nagar …

અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ | Ahmedabad news Nagar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘શું આતંકવાદી પાસે એટલો સમય હતો કે દરેકને ધર્મ પૂછે’: કોંગ્રેસના દિગ્ગજ નેતાનું વિવાદિત નિવેદન | ter…

‘શું આતંકવાદી પાસે એટલો સમય હતો કે દરેકને ધર્મ પૂછે’: કોંગ્રેસના દિગ્ગજ નેતાનું વિવાદિત નિવેદન | ter…

12 months ago
પુતિનના ભારત પ્રવાસથી ચીન થયું ખુશ! કહ્યું- ‘ત્રણેય દેશ ગ્લોબલ સાઉથનો અવાજ’ | China Russia India Tri…

પુતિનના ભારત પ્રવાસથી ચીન થયું ખુશ! કહ્યું- ‘ત્રણેય દેશ ગ્લોબલ સાઉથનો અવાજ’ | China Russia India Tri…

4 months ago
હૈદરાબાદ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી, ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ | Important researc…

હૈદરાબાદ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી, ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ | Important researc…

8 months ago
સેવાસી નજીક વાનની રેસ લગાવતા બે ઝડપાયા | Two arrested for racing van near Sevasi

સેવાસી નજીક વાનની રેસ લગાવતા બે ઝડપાયા | Two arrested for racing van near Sevasi

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News