gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હની સ્પામાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ | Prostitution under the guise of massages expo…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
હની સ્પામાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ | Prostitution under the guise of massages expo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શ્રવણ ચોકડી પાસેના રંગ પ્લેટિનુમા કોમ્પ્લેક્સમાં આવેલ હની સ્પામાં ડમી ગ્રાહક મોકલી મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારનો એસઓજીની ટીમે પર્દાફાશ કરી મેનેજરને ઝડપી પાડી સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ભરૂચ એસઓજી ટીમને બાતમી મળી હતી કે,  શ્રવણ ચોકડી નજીક રંગ પ્લેટિનુમા કોમ્પ્લેક્સમાં આવેલ હની સ્પામાં મસાજની આડમાં બહારથી યુવતીઓ બોલાવી કુટણખાનું ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. પોલીસે હની સ્પાના મેનેજર અરુણ રામસ્વરૂપ જયરામ લોદી (રહે- હની સ્પા/ મૂળ રહે – મધ્યપ્રદેશ)ને ઝડપી પાડી સંચાલક ઇશિપ્ત પટેલ (રહે – ભરૂચ) ને વોન્ટેડ જાહેર કર્યો હતો. આરોપીઓ અલગ અલગ યુવતીઓ મારફતે દેહવ્યાપાર કરાવી 60 ટકા રકમ સ્પામાં અને 40 ટકા રકમ પોતે રાખતો હોવાની વિગતો બહાર આવી હતી. દરોડા દરમિયાન પોલીસે ડમી ગ્રાહકે આપેલ નાણા , મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 9,500ની મત્તા કબજે કરી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે આરોપીની ઈમોરલ ટ્રાફિકિંગ એકટ હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

Next Post
‘રસ્તા ખરાબ છે તો ટોલ શેના વસૂલો છો…’, સાંતલપુરમાં ફરિયાદ કરતા જ ટોલ કર્મીઓ પર ધોકા-લાકડી વરસ્યા |…

'રસ્તા ખરાબ છે તો ટોલ શેના વસૂલો છો...', સાંતલપુરમાં ફરિયાદ કરતા જ ટોલ કર્મીઓ પર ધોકા-લાકડી વરસ્યા |...

ગુજરાતમાં હોસ્ટેલ માટે બનશે નવા નિયમો? જૂનાગઢની હોસ્ટેલમાં મારપીટ મામલે તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર |…

ગુજરાતમાં હોસ્ટેલ માટે બનશે નવા નિયમો? જૂનાગઢની હોસ્ટેલમાં મારપીટ મામલે તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર |...

ખેરાલુ પંથક ચંદનચોરોનો તરખાટ, પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી ચંદનના વૃક્ષોની ચોરી | kheralu sandalwood t…

ખેરાલુ પંથક ચંદનચોરોનો તરખાટ, પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી ચંદનના વૃક્ષોની ચોરી | kheralu sandalwood t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્ચિમ બંગાળમાં SIR મુદ્દે ચૂંટણી પંચની TMCને કડક ચેતવણી, કહ્યું- ‘બૂથ અધિકારીઓને ધમકી ન આપો’ | Do N…

9 months ago
અમદાવાદ: અસલાલી-નારોલ હાઈવે પર ઓવરટેક કરવા જતાં કાર પલટી, 20 વર્ષીય યુવકનું મોત | Ahmedabad Accident…

8 months ago
બ્રહ્માકુમારીઝ દ્વારા અખિલ ભારતીય રક્તદાન મહાઅભિયાન | All India Blood Donation Campaign by Brahma Ku…

12 months ago
શેરબજાર કડડભૂસ : બજેટ પહેલા સેન્સેક્સ 600 પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી 25200ની નીચે | stock market: Sensex …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News