gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હરણીમાં ટેમ્પામાંથી મળેલા 270 kg ગાંજાના સપ્લાયરને વડોદરા SOGે નક્સલી એરિયામાંથી દબોચ્યો

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
હરણીમાં ટેમ્પામાંથી મળેલા  270 kg ગાંજાના સપ્લાયરને વડોદરા SOGે નક્સલી એરિયામાંથી દબોચ્યો
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ હરણી ગોલ્ડન ચોકડી પાસેથી એક વર્ષ પહેલાં બિનવારસી ટેમ્પામાંથી મળેલા રૃ.૨૭ લાખની કિંમતના ૨૭૦ કિલો ગાંજાના કેસમાં  વડોદરા શહેર એસઓજીની ટીમે નક્સલી વિસ્તારમાંથી સપ્લાયરને દબોચી લીધો છે.

ગોલ્ડન ચોકડી પાસેની હોટલ નજીક હરણી પોલીસે બિનવારસી ટેમ્પો તપાસતાં તેના ચોરખાનામાંથી ૨૭૦ કિલો ગાંજાના કુલ ૪૫ પેકેટ મળી આવ્યા હતા.જેથી એસઓજીએ તપાસ સંભાળી લઇ ટેમ્પાના ડ્રાઇવર સુરતાનખાન અમીનખાન (જોલીયાલી,જોધપુર,રાજસ્થાન)ને શોધી કાઢ્યો હતો.

પોલીસની તપાસમાં રાજસ્થાનના  પુખરાજ અને તેના ભાગીદાર રમેશ ડારાએ ઓરિસ્સાથી ગાંજો સપ્લાય કર્યો હોવાની અને રાજસ્થાન પહોંચાડવાનો હોવાની વિગતો ખૂલતાં એસઓજીએ પુખરાજ રામપ્રતાપ બિશ્નોઇ(હેમનગર,જોધપુર)ને ઝડપી પાડી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…
GUJARAT

March 26, 2026
રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

Next Post
UKની વર્ક પરમિટના નામે 26 લાખની ઠગાઇના કેસમાં મહિલા એજન્ટ પકડાઇ | lady agent who cheated 26 lakhs on…

UKની વર્ક પરમિટના નામે 26 લાખની ઠગાઇના કેસમાં મહિલા એજન્ટ પકડાઇ | lady agent who cheated 26 lakhs on...

હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર ઘૂંટણિયેઃ બરોડાડેરી ની 18 માર્ચે ચૂંટણી,સેન્ટ્લ બેન્ક અને 5 APMC ની ક્ય…

હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર ઘૂંટણિયેઃ બરોડાડેરી ની 18 માર્ચે ચૂંટણી,સેન્ટ્લ બેન્ક અને 5 APMC ની ક્ય...

મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે | Court cannot force a woman to become a…

મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે | Court cannot force a woman to become a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં મહિલા કારચાલકની અડફેટે કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું મોત, પત્નીની હાલત ગંભીર | Trag…

6 months ago
જામનગરમાં બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે કોલેજીયન વિદ્યાર્થી પકડાયા : રાજકોટના સપ્લાયર…

1 week ago
ચૂંટણી પંચ વિરુદ્ધ સ્ટાલિને મોરચો માંડ્યો! SIR મુદ્દે 44 રાજકીય પક્ષોએ SCની શરણમાં | mk stalin with …

5 months ago
દેશમાં પહેલીવાર થશે જાતિ આધારિત વસ્તી ગણતરી, સરકારે જાહેર કરી બે તબક્કાની તારીખો | Caste Census In I…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News