gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર ઘૂંટણિયેઃ બરોડાડેરી ની 18 માર્ચે ચૂંટણી,સેન્ટ્લ બેન્ક અને 5 APMC ની ક્ય…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર ઘૂંટણિયેઃ બરોડાડેરી ની 18 માર્ચે ચૂંટણી,સેન્ટ્લ બેન્ક અને 5 APMC ની ક્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ બરોડા ડેરીની ચૂંટણીના મુદ્દે હાઇકોર્ટનું  કડક વલણ જોતાં વહીવટીતંત્ર દ્વારા કોર્ટમાં વધુ કાર્યવાહી ચાલે તે પહેલાં જ તા.૧૮ મી માર્ચે ચૂંટણી યોજવાનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ.(બરોડા ડેરી)ના વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ગઇ તા.૨૮મી ડિસેમ્બરે મુદત પુરી થતાં કલેક્ટરે પ્રાંત અધિકારીની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરી હતી.પરંતુ ત્યારબાદ કોઇને કોઇ કારણસર ચૂંટણી પાછી ઠેલવામાં આવતી હતી.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજવા અને સહકારી સંસ્થાની ચૂંટણી માટે હાઇકોર્ટના ડાયરેક્શનના ભંગ બદલ   બરોડા ડેરીએ હાઇકોર્ટમાં દાદ માંગી હતી. જેમાં કોર્ટનું કડક વલણ જોતાં ચૂંટણી અધિકારી અને વડોદરા કલેક્ટર ઘૂંટણિયે પડી ગયા હતા અને  કોર્ટ સમક્ષ આજે ચૂંટણીનો કાર્યક્રમ રજૂ કર્યો હતો.

જે કાર્યક્રમ મુજબ બરોડા ડેરીના ચૂંટણી તા.૧૮મી માર્ચે જાહેર કરવામાં આવી છે અને તે જ દિવસે સાંજે ૪ વાગ્યા બાદ મતગણતરી કરવામાં આવનાર છે.ત્યાર પહેલાં તા.૨૧ થી ૨૬ ફેબુ્રઆરી સુધી ઉમેદવારી પત્રો ભરવામાં આવનાર છે.

તા.૨૮મી ફેબુ્રઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને ત્યાર બાદ તા.૩થી ૭ માર્ચ સુધી ફોર્મ પરત ખેંચવામાં આવશે.જ્યારે,તા.૯મી માર્ચે આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

બરોડા ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ

– તા.૭-૨-૨૦૨૬ઃ કામચલાઉ મતદાર યાદીની પ્રસિધ્ધિ

– તા.૧૩-૨-૨૦૨૬ સુધી મતદાર યાદી સામે વાંધા-સૂચનો 

– તા.૧૭-૨-૨૦૨૬ઃ વાંધાઓનો નિકાલ

– તા.૧૯-૨-૨૦૨૬ઃ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ

– તા.૨૧-૨ થી ૨૬-૨ઃ ઉમેદવારી પત્રો મેળવવા-ભરવા

– તા.૨૮-૨-૨૦૨૬ઃ ઉમેદવારી પત્રોની ચકાસણી

– તા.૨-૩-૨૦૨૬ઃ માન્ય ઉમેદવારોની યાદી પ્રસિધ્ધિ

– તા.૩-૩-થી ૭-૩ઃ ઉમેદવારી પત્રો પાછા ખેંચવા

– તા.૯-૩-૨૦૨૬ઃ હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધિ

– તા.૧૮-૩-૨૦૨૬ઃ સવારે ૯થી ૩ સુધી મતદાન અને બપોરે ૪ પછી મતગણતરી

બરોડા સેન્ટ્રલ બેન્ક અને જિલ્લાની પાંચ એપીએમસીની ચૂંટણીઓ ક્યારે થશે

વડોદરા જિલ્લા સહકારી સંઘના પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી પણ હજી થઇ નથી

બરોડા ડેરીએ હાઇકોર્ટમાં દાદ માગતા તેની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે.પરંતુ વડોદરા જિલ્લાની બીજી સહકારી સંસ્થાઓની ચૂંટણીઓનું કોકડું હજી યથાવત્ રહ્યું છે અને તેઓ  પણ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે.

વડોદરા જિલ્લા સહકારી સંઘની તાજેતરમાં ચૂંટણી થતાં ભાજપને બહુમતી મળી છે.પરંતુ તેના ચેરમેનની ચૂંટણી ઘોંચમાં પડી છે.આવી જ રીતે વડોદરા જિલ્લાની સૌથી જૂની અને મોટી સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલ બેન્કની પણ ટર્મ પુરી થઇ ગઇ છે પણ તેની પણ ચૂંટણી જાહેર કરવામાં આવી નથી.

તો વડોદરા જિલ્લાની ડભોઇ અને કરજણ એપીએમસીની ચૂંટણીઓમાં નવું બોર્ડ બની ગયું છે.પણ તેના ચેરમેનની ચૂંટણી જાહેર કરવામાં આવતી નથી.જ્યારે,શિનોર, સાવલી અને કરજણ એપીએમસીની પણ અઢી વર્ષની બીજી ટર્મ માટેના ચેરમેનની ચૂંટણીની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
Next Post
મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે | Court cannot force a woman to become a…

મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે | Court cannot force a woman to become a...

માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય, નક્કર કારણ જરૂરી | Arrest cannot be made merely for questi…

માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય, નક્કર કારણ જરૂરી | Arrest cannot be made merely for questi...

કરોડોના ડિજિટલ ફ્રોડ : વળતર માત્ર રૂ.25 હજાર | Digital fraud worth crores: Compensation only Rs 25 t…

કરોડોના ડિજિટલ ફ્રોડ : વળતર માત્ર રૂ.25 હજાર | Digital fraud worth crores: Compensation only Rs 25 t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જે ગદ્દાર છે તે ગદ્દાર જ છે, ગીતમાં કંઈ જ ખોટું નથી….’ કુણાલ કામરાને ઉદ્ધવનું મજબૂત સમર્થન

‘જે ગદ્દાર છે તે ગદ્દાર જ છે, ગીતમાં કંઈ જ ખોટું નથી….’ કુણાલ કામરાને ઉદ્ધવનું મજબૂત સમર્થન

1 year ago
DGCAની નોટિસ બાદ સંકટગ્રસ્ત ઈન્ડિગોએ જાહેર કર્યું નિવેદન, આજે 1500 ફ્લાઇટ ઉડાન ભરશે

DGCAની નોટિસ બાદ સંકટગ્રસ્ત ઈન્ડિગોએ જાહેર કર્યું નિવેદન, આજે 1500 ફ્લાઇટ ઉડાન ભરશે

8 months ago
તેજસ ફાઈટર જેટની ડિલવરીમાં વિલંબ વચ્ચે HALને મળ્યા નવા CMD, જાણો શું હશે તેમના લક્ષ્યાંક | governmen…

તેજસ ફાઈટર જેટની ડિલવરીમાં વિલંબ વચ્ચે HALને મળ્યા નવા CMD, જાણો શું હશે તેમના લક્ષ્યાંક | governmen…

7 months ago
તહેવાર ટાણે રેલવેની મહત્ત્વની જાહેરાત, ગાંધીધામથી કોલકાતા અને ભાવનગરથી દિલ્હી દોડાવાશે બે વિશેષ ટ્રે…

તહેવાર ટાણે રેલવેની મહત્ત્વની જાહેરાત, ગાંધીધામથી કોલકાતા અને ભાવનગરથી દિલ્હી દોડાવાશે બે વિશેષ ટ્રે…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News