gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વખતપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘુસી જતાં બાળકનું મોત | Child dies after bike rams into Eicher ne…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
વખતપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘુસી જતાં બાળકનું મોત | Child dies after bike rams into Eicher ne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાયલા-ચોટીલા હાઈવે પર અકસ્માત

પરનાળા ગામનો પરિવાર શ્રીમંતનો પ્રસંગ પતાવી રાજકોટ પરત ફરી રહ્યો હતો
ત્યારે કાળ આંબી ગયો ઃ પિતાની હાલત ગંભીર

સાયલા
–  સાયલા-ચોટીલા હાઈવે પર વખતપર
ગામના બોર્ડ પાસે આઇશર પાછળ બાઇક ઘુસી જતાં બાર વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે
બાઇક પર સવાર અન્ય વ્યક્તિને ઇજા પહોંચી હતી. બનાવ અંગે સાયલા પોલીસે કાર્યવાહી હાથ
ધરી છે.

લીંબડીના પરનાળા ગામનો મીઠાપરા પરિવાર શ્રીમંતનો પ્રસંગ પૂર્ણ કરી બુધવારે
સવારે બાઈક પર રાજકોટ પરત જઈ રહ્યો હતો. દરમિયાન વખતપરના પાટિયા પાસે આગળ જઈ રહેલા
આઈશર ટ્રકની પાછળ બાઈક ધડાકાભેર ઘુસી ગયું હતું. આ ગંભીર અકસ્માતમાં ૧૨ વર્ષીય અજય
દિનેશભાઈ મીઠાપરાનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં બાઇક સવાર દિનેશભાઈ દીપાભાઇ મીઠાપરા, માયાબેન
દિનેશભાઈ અને જયદીપ કરમશીભાઈ કાલીયા એમ કુલ ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. જેમાં
દિનશભાઇને ગંભીર ઇજાઓ જણાઇ હતી. ત્રણેય ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે
સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ સાયલા
પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની
કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે મીઠાપરા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

Next Post
યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 6.68 લાખ મતદારો | Initial publication of the l…

યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 6.68 લાખ મતદારો | Initial publication of the l...

જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાયા | In response the authorities and officials were silen…

જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાયા | In response the authorities and officials were silen...

નડિયાદ મહાપાલિકાના કમિશનરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી | Nadiad Municipal Commissioner transf…

નડિયાદ મહાપાલિકાના કમિશનરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી | Nadiad Municipal Commissioner transf...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશની નિકાસ તથા ઘરેલુ માંગ ઘટવાની સંભાવના | The country’s exports and domestic demand are likely to …

1 year ago
જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રુડ-ગેસના ઉત્પાદન મોંઘા થશે

10 months ago
મુનસર કાંઠે મેલડી માતાના મંદિરે નવચંડી યજ્ઞા | Navchandi Yagya at the temple of Meldi Mata on the ba…

3 months ago
અમેરિકા ભારત પાસેથી રીફાઇન્ડ ઓઇલ ના ખરીદે : એસ.જયશંકર | America should not buy refined oil from Indi…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News