gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હરણી એરપોર્ટ પાસે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા | Drunk car driver hits two wheeler …

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
હરણી એરપોર્ટ પાસે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા | Drunk car driver hits two wheeler …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,હરણી એરપોર્ટ  પાસે રાતે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. બનાવના પગલે લોકો ભેગા થઇ ગયા હતા અને કાર ચાલકનો પીછો કરીને પકડી લીધો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે  દોડી ગઇ હતી. 

વધુ એક નશેબાજ કાર ચાલકે આજે રાતે હરણી એરપોર્ટના ગેટ પાસે અકસ્માત કર્યો હતો. ટુ વ્હીલર લઇને નોકરી પર જવા માટે નીકળેલા શૈલેષભાઇ શાહને ફૂલ સ્પીડમાં આવતા કાર ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. બનાવના પગલે લોકો ભેગા થઇ ગયા હતા. ટક્કર મારીને ફરાર થઇ ગયેલા કાર ચાલકનો અન્ય વાહન ચાલકોએ પીછો કર્યો હતો. કાર ચાલક એરપોર્ટ સર્કલથી સીધો સંગમ ચાર રસ્તા તરફ વળીને ભાગ્યો હતો. સંગમ ચાર રસ્તાથી તે ડાબી તરફ વળીને ધવલ નર્સિંગ  હોમ ચાર રસ્તા તરફ થઇને હરણી વારસિયા રિંગ રોડ પંચશીલ કોમ્પલેક્સ તરફ ભાગ્યો હતો. ત્યાં એકતરફ રોડનું કામ ચાલતું હોઇ કાર ધીરે પડતા પીછો કરતા વાહન ચાલકોએ કાર ચાલકને ઝડપી પાડયો હતો. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઇ  ગયા હતા. રોષે ભરાયેલા ટોળાએ કારમાં સવાર બે વ્યક્તિઓને નીચે ઉતાર્યા હતા. આ બંને વ્યક્તિઓ દારૃના નશામાં હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો. દરમિયાન પોલીસ આવી જતા કારમાં સવાર બંને યુવકોને પોલીસ સ્ટેશન લઇ આવી હતી.

કારમાં જ દારૃની પાર્ટી કરતા હોવાની શંકા

કારમાંથી દારૃની પાંચ  થી છ બોટલ અને ગ્લાસ મળ્યા

વડોદરા,

કારનો પીછો કરીને લોકોએ ચાલકને ઝડપી પાડયા પછી કારમાં તપાસ કરતા દારૃની બોટલો, ગ્લાસ અને નાસ્તાના પેકેટ મળી આવ્યા હતા. કારમાં અલગ – અલગ બ્રાંડની પાંચ થી છ બોટલો હતી. કારમાં સવાર બંને વ્યક્તિઓ ચાલુ કારમાં જ પાર્ટી કરતા હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. પોલીસે સ્થળ પર પહોંચીને બંનેને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.

શહેરમાં નશેબાજો સુધરવાનું નામ લેતા નથી

 વડોદરા,

વડોદરામાં હોળી ટાણે મુક્તાનંદ ત્રણ રસ્તા નજીક રક્ષિત ચોરસિયાએ નશાની હાલતમાં આઠ વ્યક્તિઓને અડફેટે લેતા હાહાકાર મચી ગયો હતો.જેમાં એક મહિલાનું મોત થયું હતું.ત્યારબાદ  પોલીસ દ્વારા એકાદ મહિના સુધી રોજ રાતે ચેકિંગ કર્યુ હતું. તેમછતાંય નશેબાજો સુધરવાનું નામ લેતા નથી.

કારમાં સવાર બંને નશેબાજોને લોકોએ મેથીપાક ચખાડયો

 વડોદરા,

પંચશીલ કોમ્પલેક્સ પાસે ઝડપાયા પછી લોકોએ બંનેને મેથીપાક ચખાડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, કારમાં સવાર બંને વ્યક્તિઓ હાલોલ તરફથી આવ્યા હતા. ગોલ્ડન ચોકડી નજીક એક  હોટલમાં જમ્યા પછી તેઓ ઘર તરફ જવા નીકળ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો  હતો. કારમાં સવાર નિલેશ રાજપૂત અને સતિષ ચૌહાણની સામે  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
પતિ કમાતો નથી,પત્નીને નોકરી કરવા દેતો નથી,માર મારે છે..5 સંતાનનું પેટ કેવી રીતે ભરવું.. પત્નીએ ઘરછોડ…

પતિ કમાતો નથી,પત્નીને નોકરી કરવા દેતો નથી,માર મારે છે..5 સંતાનનું પેટ કેવી રીતે ભરવું.. પત્નીએ ઘરછોડ...

દુબઇથી ડામર મંગાવનાર વડોદરાના ટ્રેડર સાથે 85 લાખની છેતરપિંડી,ચાર સામે ફરિયાદ | Vadodara trader who o…

દુબઇથી ડામર મંગાવનાર વડોદરાના ટ્રેડર સાથે 85 લાખની છેતરપિંડી,ચાર સામે ફરિયાદ | Vadodara trader who o...

મુંબઇ સાજીદ અપહરણ કેસમાં વડોદરાના બૂટલેગરની ધરપકડ | Vadodara bootlegger arrested in Mumbai Sajid kid…

મુંબઇ સાજીદ અપહરણ કેસમાં વડોદરાના બૂટલેગરની ધરપકડ | Vadodara bootlegger arrested in Mumbai Sajid kid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…

6 months ago
અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં | 30 year…

અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં | 30 year…

1 year ago
શિક્ષિકાના મોત બદલ એસ.ટી. નિગમને ૪૬.૬૪ લાખનું વળતર ચૂકવવા આદેશ | ST Corporation ordered to pay compe…

શિક્ષિકાના મોત બદલ એસ.ટી. નિગમને ૪૬.૬૪ લાખનું વળતર ચૂકવવા આદેશ | ST Corporation ordered to pay compe…

7 months ago
ભાવનગર ડિસ્ટ્રીક કો.ઓપ. બેન્કની વિવિધ શાખામાંથી સાતેક કરોડનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud worth Rs 7…

ભાવનગર ડિસ્ટ્રીક કો.ઓપ. બેન્કની વિવિધ શાખામાંથી સાતેક કરોડનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud worth Rs 7…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News