gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હરણી બોટકાંડના આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવા કોર્ટનો હુકમ | Court orders trial against accused in Harni …

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
હરણી બોટકાંડના આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવા કોર્ટનો હુકમ | Court orders trial against accused in Harni …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,હરણી બોટકાંડમાં સંડોવાયેલા ૨૦ પૈકીના ૧૫ આરોપીઓએ દોષ મુક્ત થવા માટે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. જે અરજી અદાલતે નામંજૂર કરી ગુનાની ટ્રાયલ ચલાવવા તથા તહોમત ફરમાવવાનો હુકમ કર્યો છે.

વાઘોડિયા રોડની સનરાઇઝ સ્કૂલના બાળકો પિકનિક માટે હરણી લેકઝોન ખાતે ગત તા. ૧૮ – ૦ ૧ – ૨૦૨૪ ના  રોજ થયા હતા. બોટિંગ સમયે સર્જાયેલી દુર્ઘટનામાં બે શિક્ષિકા અને ૧૨ બાળકોના મોત થયા હતા. આ ગુનામાં પકડાયેલા ૨૦ પૈકીના ૧૫ આરોપીઓએ પોતે નિર્દોષ હોવાનું જણાવી કેસમાંથી ડિસ્ચાર્જ કરવા અદાલતમાં અરજી કરી  હતી.

સરકાર તરફે સ્પેશ્યલ  પબ્લિક પ્રોસિક્યૂટર અને મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, કોટિયા પ્રોજેક્ટ અને અન્ય પેટા કોન્ટ્રાક્ટર ડોલ્ફીન તથા ટ્રી સ્ટારના માલિક, ભાગીદારોને  પ્રથમથી જ એ હકીકતની જાણ હોય કે બોટિંગની એક્ટિવિટી ૧૫ થી ૨૦ ફૂટ ઉંડા પાણીમાં કરવામાં આવે છે. લોકોને બોટમાં બેસાડી તળાવમાં ફેરવવામાં આવે ત્યારે સહેજપણ બેદરકારી કરવાથી જિંંદગીના અંત સુધીનું જોખમ રહેલું છે. આ અંગેના ક્લોઝ કોન્ટ્રાક્ટમાં રાખવામાં આવ્યા હતા. કોર્પોરેશન દ્વારા પત્ર લખીને તાકીદ કરવામાં આવી હતી.  પરંતુ, કોઇ આરોપીએ તે ધ્યાને લીધી નહતી. 

બંને પક્ષની રજૂઆતો ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજ આર.બી. ઇટાલીયાએ નોંધ્યું હતું કે,  કોર્ટે સંવેદનામાં આવ્યા વિના કાયદા મુજબ કાર્યવાહી કરવાની છે. આ તબક્કો આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરી ટ્રાયલ આગળ ચલાવવી કે કેમ ? તેનો નિર્ણય  કરવાનો છે.   આરોપીઓ સામે તહોમત ફરમાવી ટ્રાયલ આગળ ચલાવવામાં આવે તે જરૃરી જણાય છે. સમગ્ર દસ્તાવેજો, નિવેદનો, ચાર્જશીટ કાયદાકીય જોગવાઇઓ અને હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના માર્ગદર્શનને ધ્યાને લેતા આરોપીએ ગુનો કર્યો હોવાનું કોર્ટે  માનવા પૂરતું કારણ જણાય છે. જેથી, તમામની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
Next Post
કોન્ટ્રાક્ટર અને કંપનીના સુપરવાઇઝર સામે ગુનો દાખલ | Crime registered against contractor and company …

કોન્ટ્રાક્ટર અને કંપનીના સુપરવાઇઝર સામે ગુનો દાખલ | Crime registered against contractor and company ...

મહી નદીના ઊંડા ખાડામાં યુવાન ડૂબ્યા બાદ મશીનરી લઇ રેતી માફિયા ફરાર | Sand mining stopped after youth…

મહી નદીના ઊંડા ખાડામાં યુવાન ડૂબ્યા બાદ મશીનરી લઇ રેતી માફિયા ફરાર | Sand mining stopped after youth...

યુનિ.ની મેનેજમેન્ટ ફેકલ્ટી એમબીએ વિથ સસ્ટેનિબિલિટીનો કોર્સ શરુ કરશે | management faculty of msu will…

યુનિ.ની મેનેજમેન્ટ ફેકલ્ટી એમબીએ વિથ સસ્ટેનિબિલિટીનો કોર્સ શરુ કરશે | management faculty of msu will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતરની મુખ્ય બજારોમાં ગટરોના ગંદા પાણી ફરી વળતા મુશ્કેેલી | Sewerage water backflows into Lakhtar’s …

લખતરની મુખ્ય બજારોમાં ગટરોના ગંદા પાણી ફરી વળતા મુશ્કેેલી | Sewerage water backflows into Lakhtar’s …

10 months ago
ઊચી આયાત ડયુટીને પગલે સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના | Gold demand likely to fall by 10% due …

ઊચી આયાત ડયુટીને પગલે સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના | Gold demand likely to fall by 10% due …

3 months ago
VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…

7 months ago
બહુ પસ્તાશે ઈન્ડિગો! સરકાર એક્શન મોડમાં, 1000 કરોડ રૂપિયાનો દંડ ફટકારવા પર વિચાર: રિપોર્ટ | Governme…

બહુ પસ્તાશે ઈન્ડિગો! સરકાર એક્શન મોડમાં, 1000 કરોડ રૂપિયાનો દંડ ફટકારવા પર વિચાર: રિપોર્ટ | Governme…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News