gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

7 વર્ષની બાળા ઉપર જાતીય હુમલો કરી લોહીલુહાણ કરી નાખી | 7 year old girl sexually assaulted left bleed…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
7 વર્ષની બાળા ઉપર જાતીય હુમલો કરી લોહીલુહાણ કરી નાખી | 7 year old girl sexually assaulted left bleed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટ નજીકના કુવાડવા પંથકની ઘટના : આરોપીની ધરપકડ : બાળાનાં ગળાં અને છાતીના ભાગે ઇજાનાં નિશાન મળ્યાં : દુષ્કર્મ થયું કે કેમ તે અંગે તપાસ

રાજકોટ, : શહેરની ભાગોળે રહેતી માત્ર 7 વર્ષની  બાળાને કુવાડવા પંથકમાં રહેતાં વિપુલ પ્રેમજી ગોહેલ (ઉ.વ. 25)એ પોતાના ઘરે લઇ જઇ, જાતિય હુમલો કરી લોહીલુહાણ કરી નાખી હતી. કુવાડવા રોડ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ  કરી હતી.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ભોગ બનનાર બાળા ગઇકાલે બપોરે ભાગ લઇ પરત ઘરે જતી હતી ત્યારે રસ્તામાં આરોપીએ અટકાવી તેને પોતાના ઘરે લઇ ગયો હતો. બીજી તરફ ઘણા સમય સુધી ભોગ બનનાર બાળા ઘરે નહીં પહોંચતાં તેની માતા શોધખોળમાં નીકળી હતી. આખરે આરોપીના ઘર પાસે પહોંચતાં આરોપી ભોગ બનનાર બાળાને મૂકી ભાગી ગયો હતો.

જેને કારણે તેની માતાને શંકા ગઇ હતી. ઘરે જઇ તે પુત્રીનો ફ્રોક બદલતી હતી ત્યારે તેમાં લોહીના ડાઘા જોતાં ચોંકી ઉઠી હતી. આ ઉપરાંત પુત્રીના ગળા અને છાતીના ભાગે ઇજાના નિશાન પણ જોવા મળતા પરિસ્થિતિ પામી ગઇ હતી. પરિવારજનોને જાણ કર્યા બાદ બધા કુવાડવા રોડ પોલીસ મથકે પહોંચ્યા હતાં.

પોલીસે ભોગ બનનાર બાળાની માતાની ફરિયાદ પરથી જાતિય હુમલો અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ભોગ બનનાર બાળા ઇજાગ્રસ્ત હોવાથી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે મેડિકલ પણ કરાવ્યું છે. જો તેમાં દુષ્કર્મ આવશે તો તેની કલમોનો ઉમેરો કરાશે.

આરોપી અપરિણીત છે. હાલ પિતા સાથે રહી ભંગાર વીણવાનું કામ કરે છે.  તેનો ભાઇ અને માતા સહિતના પરિવારજનો અલગ રહે છે. ભોગ બનનાર બાળા સાથે આરોપીએ બળજબરી કરતાં ઇજા થયાની શક્યતા પોલીસે દર્શાવી છે. આમ છતાં ખરેખર ક્યા કારણથી ઇજા થઇ છે તે બાબતે પોલીસે તપાસનો દોર જારી રાખ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ANJALI PHOUGAT AT THE 79TH CANNES FILM FESTIVAL: A GLOBAL CALL FOR DHARMAYUKT KARMA, CULTURAL PRIDE,…
GUJARAT

June 10, 2026
રાજકોટના શખ્સની પેઢીના ખાતામાં સાયબર ફ્રોડના ચાર કરોડ જમા થયા | Four crores of cyber fraud deposited…

આઇસરે બાઇકને જોરદાર ટક્કર મારતાં રાજકોટના બે પિતરાઈ ભાઇઓના મોત | Two cousins ​​from Rajkot die after…

Next Post
'બંટી-બબલી'એ અનેકને શીશામાં ઉતારી લાખો રૂપિયા ખંખેરી લીધા

ગાઢ જંગલ છતાં આ વર્ષે ગિરનાર ક્ષેત્રમાં 25 ટકા વરસાદની ઘટ | Despite dense forest Girnar region has 2…

ગાઢ જંગલ છતાં આ વર્ષે ગિરનાર ક્ષેત્રમાં 25 ટકા વરસાદની ઘટ | Despite dense forest Girnar region has 2...

ગોરખનાથ શિખરે પૂજારીએ જ તોડફોડ કરી મૂર્તિ ફેંકી દીધી હતી | The priest himself vandalized and threw t…

ગોરખનાથ શિખરે પૂજારીએ જ તોડફોડ કરી મૂર્તિ ફેંકી દીધી હતી | The priest himself vandalized and threw t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજારમાં તેજીનું વાવાઝોડું: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો | Stock Marke…

2 months ago
VIDEO: રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક | Ram Navami ayodhya ram…

1 year ago
એક ઝાટકે 8 મંત્રીઓના રાજીનામા, નોર્થ-ઈસ્ટના આ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ | Major Cabinet Overhaul in Me…

9 months ago
‘તેઓ પાકિસ્તાનના છે કે હિન્દુસ્તાનના’ પહલગામ મુદ્દે અખિલેશના વિવાદાસ્પદ નિવેદન પર CM યોગીના પ્રહાર |…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News