gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદના સુસવાવમાં કેનાલ પરથી મોટરની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ | Gang caught stealing motorbike from canal…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
હળવદના સુસવાવમાં કેનાલ પરથી મોટરની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ | Gang caught stealing motorbike from canal…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– ચોરીનો મુદ્દામાલ સહિત રૂ. 4.90 લાખનો મુદ્દામાલ જપ્ત

– આરોપીઓ મોટર તોડી ભંગર વેચવા જતાં ઝડપાઇ ગયા : 3 ચોર અને ભંગારના ડેલાવાળા સહિત છ ઝડપાયા

હળવદ : હળવદના સુસવાવ ગામે નર્મદા કેનાલ પરથી ખેડૂતોની ૧૨ ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરનાર ત્રણ શખ્સ સહિત છ આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડયાં છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧.૯૦ લાખનો મુદ્દામાલ રિકવર કરી ૪.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં ધ્રાંગધ્રા બ્રાંચ નર્મદા કેનાલ પર રૂ.૨.૨૫ લાખની બાર ઇલેક્ટ્રિક મોટરની ચોરી થઇ હતી. જેની હળવદ પોલીસ મથકે બે અલગ-અલગ ફરિયાદ નોંધાઇ હતી.  

ફરિયાદની તપાસ દરમિયાન એલીસીબી પોલીસને બાતમી મળી હતી કે ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરનાર શખ્સ મોરબી-માળિયા ફાટક પાસે સર્કિટ હાઉસ સામે ‘નશીબ સ્ક્રેપ’ ભંગારના ડેલામાં એક બોલેરોમાં ઇલેક્ટ્રીક મોટરોને તોડી તેમાંથી તાંબાના વાયરનો ભંગાર તથા લોખંડ એલ્યુમિનીય, પીતળ, બીડ વિગેરે ગાડીમાં ભરી વેચવા જવા માટે પેરવી કરે છે. તેવી બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ઇલેકટ્રીક મોટરોની ચોરી કરનાર ત્રણ શખ્સ તથા ચોરીનો માલ લેનાર ભંગારના ડેલાવાળા ત્રણ શખ્સ મળી છ શખ્સો પાસેથી પોલીસે રૂ. કિ.રૂ.૧,૯૦,૦૦૦નો મુદ્દામાલ રિકવર કરી ચોરીની વસ્તુની હેરફેરમાં વાપરવામાં આવેલી બોલેરે (કિ.રૂ.૩ લાખ) મળી કુલ કિ.રૂ. ૪.૯૦ લાખનો મુદામાલ કબજે કર્યો છે.

કેનાલ પરથી ચોરી કરનાર આરોપીઓ

(૧)કરણભાઇ મોતીભાઇ ટોળીયા (રહે. મોરબી-ર)

(૨) રોહીતભાઇ મુનાભાઇ ઝંઝુવાડીયા (રહે.મોરબી-૨)

(૩) સાગરભાઇ મગનભાઇ પરમાર (રહે.મોરબી-૨)

ચોરીનો મુદામાલ રાખનાર આરોપીઓ

(૧) મંજુરહુસેન રહીમભાઇ ખુરેશી (રહે. કબીર ટેકરી,તા.જી. મોરબી)

(૨) હરીલાલ સ/ઓ.વિરૂજી ગુર્જર (રહે. મહેન્દ્રનગર, તા.જી.મોરબી)

(૩) જાવેદભાઇ અલારખાભાઇ સિપાઇ (રહે. રાજકોટ)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

March 28, 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…
GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

March 28, 2026
Next Post
બિટકોઈનમાં ભારે ધોવાણ: 10 ટકાથી વધુ તૂટીને 82000 ડોલરની અંદર

બિટકોઈનમાં ભારે ધોવાણ: 10 ટકાથી વધુ તૂટીને 82000 ડોલરની અંદર

પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ : તંત્રવાહકોની દરવાજા મોકળાને ખાળે ડૂચા જેવી નીતિ | the wastage of wat…

પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ : તંત્રવાહકોની દરવાજા મોકળાને ખાળે ડૂચા જેવી નીતિ | the wastage of wat...

વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની સંયુકત પ્રવૃત્તિઓ મંદ પડી | Combined activities in…

વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની સંયુકત પ્રવૃત્તિઓ મંદ પડી | Combined activities in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાડીએ ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by car

ગાડીએ ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by car

12 months ago
સંજય રાઉતના કેસમાં સંડોવણીનું કહીને સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કર્યા | frauder duped money after …

સંજય રાઉતના કેસમાં સંડોવણીનું કહીને સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કર્યા | frauder duped money after …

4 months ago
વડોદરા રેલવે વિભાગનો નવો કીર્તિમાન, નોન-ફેર રેવન્યુમાં રૂ.7.12 કરોડની કમાણી | Vadodara Railway Depar…

વડોદરા રેલવે વિભાગનો નવો કીર્તિમાન, નોન-ફેર રેવન્યુમાં રૂ.7.12 કરોડની કમાણી | Vadodara Railway Depar…

3 days ago
પુત્રીના સર્ટિ.માં પિતાના સ્થાને માતાની અટક લગાવવા હાઇકોર્ટનો આદેશ | High Court orders to replace mo…

પુત્રીના સર્ટિ.માં પિતાના સ્થાને માતાની અટક લગાવવા હાઇકોર્ટનો આદેશ | High Court orders to replace mo…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News