gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં 40 હજાર મણ કૃષિ જણસોની આવક | 40 thousand maunds of agricultural go…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
હળવદ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં 40 હજાર મણ કૃષિ જણસોની આવક | 40 thousand maunds of agricultural go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટેકાના
ભાવે ખરીદી શરૃ નહીં થતાં યાર્ડમાં પાક વેચવા ખેડૂતો મજબૂર

17 હજાર મણ મગફળી, 20 હજાર મણ કપાસ સહિતની જણસોની
આવકથી યાર્ડ ઊભરાયું

હળવદ – હળવદ પંથકમાં ટેકાના
ભાવે ખરીદી શરૃ નહીં થતાં ખેડૂતો માર્કેટ યાર્ડમાં નીચા ભાવે પાક વેચવા મજબૂર
બન્યા છે. હળવદ માર્કેટ યાર્ડમાં મગફળી-કપાસ સહિત ૪૦ હજાર મણથી વધુની જણસોની આવક
થઇ છે.

યાર્ડમાં
જણસો વેચવા આવેલા ખેડૂતોઓએ જણાવ્યું કે યાર્ડમાં સારી મગફળીના ઉંચા ભાવ પણ ટેકાના
ભાવ સુધી પહોંચ્યા ન હતા. માવઠાનો માર સહન કર્યા બાદ હવે બે ત્રણ દિવસથી કમોસમી
વરસાદની વિદાય થતા જ ખેડૂતો લીધેલા કરજ ચૂકવવા અને લગ્નગાળાની સીઝનના ખર્ચને
પહોંચી વળવા ઘરમાં સાચવી રાખેલ કપાસ
,
મગફળી, સહિતની અન્ય જણસી વેચવા અધીરા બન્યા
છે.

માર્કેટિંગ
યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ જણાવ્યા મુજબ યાર્ડમાં અંદાજે ૬૦૦થી વધુ વાહનોની
આવક થઈ હતી. જેમાં અંદાજીત ૧૭ હજાર મણ મગફળી
,૨૦ હજાર મણ કપાસ સહિતની અન્ય જણસી ૪૦ હજાર મણથી વધુની આવકો થય હતી.

યાર્ડમાં
ખેડૂતોને પ્રતિમણ કપાસના રૃ.૧૩૫૦થી ૧૫૫૦
,
મગફળીના રૃ.૯૦૦થી રૃ.૧૨૦૦ સુધીના ભાવ મળ્યા હતા. યાર્ડના સેક્રેટરી
મહેશભાઈ પટેલે ખેડૂતોને જણાવ્યું હતું કે મગફળી લીલી હોય તો બે ત્રણ દિવસ સુકવીને
લાવવાનો આગ્રહ રાખો
, જ્યારે વેપારીને ખેડૂતોના હિતને ધ્યાન
લઈને વધુમાં વધુ મગફળીની ખરીદી થાય એવું આયોજન કરવા અપીલ કરી હતી.

ખેડૂત
એ જણાવ્યું હતું કે હળવદ યાર્ડમાં ખેડૂતોને સારામાં સારી મગફળીના પણ ટેકાના રૃ.૧૪૫૨
સુધીના ભાવ મળતા નથી. ત્યારે આગામી તા.૯મીથી સરકારે દરેક ખેડૂત પાસેથી ૧૨૫ મણ
મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરતા હવે યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો થવાનો અંદાજ
સેવાઈ રહ્યો છે. મગફળીના રૃ.૯૦૦થી રૃ.૧૨૫૦ પ્રતિમણભાવ મળી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

Next Post
પતિનાં મોત બાદ 5 દિવસથી રહસ્યમય રીતે ગુમ પત્નીનો કૂવામાંથી મૃતદેહ મળ્યો | Body of wife mysteriously …

પતિનાં મોત બાદ 5 દિવસથી રહસ્યમય રીતે ગુમ પત્નીનો કૂવામાંથી મૃતદેહ મળ્યો | Body of wife mysteriously ...

રાયસંગપરમાં એક જ પરિવારના 10 સભ્ય પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Land grabbing crime against 10 members …

રાયસંગપરમાં એક જ પરિવારના 10 સભ્ય પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Land grabbing crime against 10 members ...

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામેથી પસાર થતી નદીમાં બેફામ રેતી ચોરી- ભૂમાફિયાઓએ રસ્તો ખોદી નાખ્યોે | Uncontro…

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામેથી પસાર થતી નદીમાં બેફામ રેતી ચોરી- ભૂમાફિયાઓએ રસ્તો ખોદી નાખ્યોે | Uncontro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂના પાદરારોડની ફરસાણની દુકાનમાં ત્રાટકેલો ચોર 5 લાખ રોકડા ચોરી ગયો | thief theft 5 lakhs cash from …

1 year ago
દેશમાં ગેસની અછત મુદ્દે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, જયશંકર અને હરદીપ પુરી રહ્યા હાજર | PM Modi Holds…

3 weeks ago
જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં યુવાન વેપારીનું કરુણ મોત | jamnagar rajk…

2 months ago
‘સુરતની સરથાણા પોલીસ તોડ કરે છે’…વરાછાના ધારાસભ્યએ આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો | Varachha MLA Kishor Kumar Kanani allegation on Sarthana police writes letter to Chief Minister

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News