gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવામાન ખરાબ હોવાને કારણે રાહુલ ગાંધીનો જૂનાગઢ પ્રવાસ કેન્સલ, હવે આવતીકાલે આવશે | rahul gandhi junaga…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
હવામાન ખરાબ હોવાને કારણે રાહુલ ગાંધીનો જૂનાગઢ પ્રવાસ કેન્સલ, હવે આવતીકાલે આવશે | rahul gandhi junaga…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Gujarat Visit: સુષુપ્ત ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકવા માટે ખુદ હાઇકમાન્ડે મોરચો સંભાળ્યો છે. છેલ્લાં છ મહિનામાં રાહુલ ગાંધી છઠ્ઠીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે (18 સપ્ટેમ્બર) જિલ્લા પ્રમુખોની દસ દિવસીય તાલીમ શિબિરના સમાપનમાં ભાગ લેવા ફરી એક વાર રાહુલ ગાંધી જૂનાગઢ આવવાના હતા પરંતુ હવે તેમણે આજનો કાર્યક્રમ રદ કરીને આવતીકાલે એટલે કે 19 સપ્ટેમ્બરે આવવાનું નક્કી કર્યું છે. માહિતી અનુસાર હવામાન ખરાબ હોવાને કારણે તેમનો ગુજરાતનો આજનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. 

રાહુલ ગાંધીનો છઠ્ઠો પ્રવાસ, સંગઠનને મજબૂત કરવા રણનીતિ ઘડાઈ

જિલ્લા સ્તરે કોંગ્રેસના માળખાને વધુ મજબૂત બનાવી વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસે નક્કી કર્યુ છે જેના ભાગરુપે સમગ્ર દેશમાં ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. હવે જ્યારે પ્રદેશના નેતાઓ કરતાં જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવા નક્કી કરાયુ છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પર દિલ્હીથી સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે. 

હાલ જે શહેર-જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરાઈ છે જેમના પક્ષ વિશેનું વિઝન અને કામગીરી પર આંતરિક અહેવાલ તૈયાર કરાયો છે તે આધારે મૂલ્યાંકન થઈ રહ્યું છે. 10થી વધુ શહેર-જિલ્લા પ્રમુખોની નબળી કામગીરીને લઈને હાઇકમાન્ડ નારાજ છે. ત્રણ-ચાર દિવસ પહેલાં જ રાહુલ ગાંધીઅ જૂનાગઢની મુલાકાત લઈને પ્રમુખોને પક્ષ ઉપરાંત ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. 

મળતી માહિતી અનુસાર આવતીકાલે ફરી એકવાર રાહુલ ગાંધી બપોરે સાડા બાર વાગે કેશોદ ઍરપોર્ટ આવી પહોંચશે. ત્યારબાદ તેઓ સીધા જૂનાગઢ ખાતે પ્રેરણાધામ આશ્રમ પહોંચશે. જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કરી સાંજે દિલ્હી પરત ફરશે.  હાઇકમાન્ડે શહેર-જિલ્લા પ્રમુખોને અલ્ટીમેટમ આપ્યું છે કે, કાં તો 90 દિવસમાં પક્ષની કામગીરી કરીને દેખાડો અથવા તો હોદ્દો છોડો. હાઇકમાન્ડ હવે જ્યારે ઢીલ દાખવવાના મતમાં નથી. એવું જાણવા મળ્યું છે કે, કેટલાંક શહેર-જિલ્લા પ્રમુખોને હાઇકમાન્ડની રડારમાં છે તે જોતાં તેમની વિદાય નક્કી માનવામાં આવી રહી છે. 

સૂત્રોના મતે, વિધાનસભાની ચૂંટણીને જોતાં હાઇકમાન્ડે સૌથી પહેલાં ગુજરાત કોંગ્રેસના માળખાને નવો ઓપ આપવા નક્કી કર્યુ છે સાથે સાથે સંગઠનને વધુ મજબૂત કરવા પર ભાર મૂકયો છે. આ જોતાં ખુદ રાહુલ ગાંધી હવે ગુજરાતના આંટાફેરા વધાર્યાં છે. રાહુલ ગાંધી હવે દરેક જિલ્લામાં એકાદ વાર જઈ કાર્યકરના ઘેર રોકાશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં અડિંગા જમાવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
પોપટ સોરઠિયા હત્યાકેસ: અનિરુદ્ધસિંહ જાડેજા આજે કરશે સરેન્ડર, સજા માફી અંગે પુનઃવિચારણાની શક્યતા | po…

પોપટ સોરઠિયા હત્યાકેસ: અનિરુદ્ધસિંહ જાડેજા આજે કરશે સરેન્ડર, સજા માફી અંગે પુનઃવિચારણાની શક્યતા | po...

મંદિરના ઘંટ હોય કે મસ્જિદના લાઉડસ્પીકર, બધુ બંધ કરાવો…’, સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ | Ban loudsp…

મંદિરના ઘંટ હોય કે મસ્જિદના લાઉડસ્પીકર, બધુ બંધ કરાવો...', સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ | Ban loudsp...

અમદાવાદ પ્લેન ક્રેશ | બોઈંગ અને હનીવેલ કંપની પર USAમાં કેસ, ડિઝાઈનમાં જોખમની જાણ છતાં બેદરકારીનો આરો…

અમદાવાદ પ્લેન ક્રેશ | બોઈંગ અને હનીવેલ કંપની પર USAમાં કેસ, ડિઝાઈનમાં જોખમની જાણ છતાં બેદરકારીનો આરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે..’, IMFની ચેતવણી | India must i…

‘ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે..’, IMFની ચેતવણી | India must i…

2 months ago
વલસાડવાસીઓ માટે ખુશખબર: વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું મળ્યું સ્ટોપેજ, જાણો સમય | …

વલસાડવાસીઓ માટે ખુશખબર: વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું મળ્યું સ્ટોપેજ, જાણો સમય | …

12 months ago
દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China…

દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China…

1 month ago
સીટી-2 ડિવિઝનમાં રૂ.38 લાખની વીજચોરી ઝડપાઈ

સીટી-2 ડિવિઝનમાં રૂ.38 લાખની વીજચોરી ઝડપાઈ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News