gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સાંજે મેઘમહેર, ધોધમાર વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી | Ahmedabad …

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સાંજે મેઘમહેર, ધોધમાર વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી | Ahmedabad …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Weather Today: સમગ્ર દિવસ દરમિયાન આકાશમાં છવાયેલા કાળા ડિબાંગ વાદળો બાદ આજે(22 ઓગસ્ટ) સાંજે અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. દિવસભર ક્યાંક હળવા તો ક્યાંક છૂટાછવાયા ઝાપટાં બાદ, સાંજે વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો, જેને કારણે આખું શહેર પાણીથી તરબોળ થઈ ગયું. જણાવી દઈએ કે, ગુજરાતમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ રહી છે.

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ

આજે સાંજે પડેલા આ વરસાદે સમગ્ર અમદાવાદ શહેરને આવરી લીધું. પૂર્વ અને પશ્ચિમ, એમ બંને વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. આ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઘટી જતાં વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી.

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સાંજે મેઘમહેર, ધોધમાર વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી 2 - image

ટ્રાફિક જામ અને પાણી ભરાવાની સમસ્યા

અચાનક વરસાદ તૂટી પડતા શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ખાસ કરીને સાંજના સમયે લોકો કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી હતી. આ ઉપરાંત, નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવા લાગ્યા, જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

આજે સાંજે થયેલા વરસાદથી એક તરફ શહેરીજનોએ ગરમી અને બફારામાંથી રાહત અનુભવી છે, તો બીજી તરફ ટ્રાફિક અને પાણી ભરાવાની સમસ્યાએ તેમના માટે મુશ્કેલી ઊભી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ શહેરમાં વરસાદનું જોર યથાવત્ રહી શકે છે.

ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, મહિસાગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, ભરૂચ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, શીયર ઝોન, ઓફ શોર ટ્રફ અને મોનસૂન ટ્રફ હાલ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …
GUJARAT

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …

March 22, 2026
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…
GUJARAT

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

March 22, 2026
સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…
GUJARAT

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

March 22, 2026
Next Post
VIDEO : બોઈંગના વધુ એક વિમાનમાં ખામી, 12000 ફૂટ ઉપર વિમાનના પાંખનો એક ભાગ તૂટ્યો | Part of Delta pla…

VIDEO : બોઈંગના વધુ એક વિમાનમાં ખામી, 12000 ફૂટ ઉપર વિમાનના પાંખનો એક ભાગ તૂટ્યો | Part of Delta pla...

છોટા ઉદેપુર: બોડેલીને જાહેર કરાઈ નગરપાલિકા, જિલ્લાને મળ્યો નવો શહેરી વિસ્તાર | Bodeli Becomes Munici…

છોટા ઉદેપુર: બોડેલીને જાહેર કરાઈ નગરપાલિકા, જિલ્લાને મળ્યો નવો શહેરી વિસ્તાર | Bodeli Becomes Munici...

‘જો આપણે પાકિસ્તાન સાથે મેચ નહીં રમીએ તો આપણા પર પ્રતિબંધ પણ લાગી શકે છે’ ભાજપના પ્રવક્તાનું નિવેદન

‘જો આપણે પાકિસ્તાન સાથે મેચ નહીં રમીએ તો આપણા પર પ્રતિબંધ પણ લાગી શકે છે’ ભાજપના પ્રવક્તાનું નિવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિયાળો પૂરો થતા ગીઝર ડાયરેક્ટ બંધ કરી દો છો? જાણો સાચી રીત નહીંતર આવતા વર્ષે થશે મોટો ખર્ચ! | Geyser Maintenance Tips Before Summer Avoid Rust and Heavy Repair Costs

4 weeks ago
વિવિધ દેશોમાં સાંસદોનું પ્રતિનિધિ મંડળ મોકલવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, દુનિયાને બતાવશે પાકિસ્તાનનો…

વિવિધ દેશોમાં સાંસદોનું પ્રતિનિધિ મંડળ મોકલવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, દુનિયાને બતાવશે પાકિસ્તાનનો…

10 months ago
વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં મોટી અફરાતફરી: ચાંદી 50 ડોલરને પાર | Big upheaval in precious metals i…

વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં મોટી અફરાતફરી: ચાંદી 50 ડોલરને પાર | Big upheaval in precious metals i…

5 months ago
ઝૂલતા પુલની દુર્ઘટનાને યાદ કરતા આંખમાં અશ્રુઓનો દરિયો છલકાય છે

ઝૂલતા પુલની દુર્ઘટનાને યાદ કરતા આંખમાં અશ્રુઓનો દરિયો છલકાય છે

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News