gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં મોટી અફરાતફરી: ચાંદી 50 ડોલરને પાર | Big upheaval in precious metals i…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in Business
0 0
0
વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં મોટી અફરાતફરી: ચાંદી 50 ડોલરને પાર | Big upheaval in precious metals i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૦૦૦ ડોલરની સપાટી પાર કરી ગયા બાદ ઊંચા મથાળે પ્રારંભમાં પ્રોફિટ બુકિંગ બાદ ભાવમાં ભારે અફરાતફરી જોવા મળી હતી.  અફરાતફરી વચ્ચે  સોનુ ૪૦૦૦ ડોલરની ઉપર ટકી રહ્યું  હતું. ચાંદીમાં પણ મોટી વધઘટ જોવા મળી રહી છે. વિશ્વબજારમાં ચાંદી પ્રથમ જ વખત પ૦ ડોલરને પાર જોવા મળી છે. અન્ય કિંમતી ધાતુ પેલેડિયમ તથા પ્લેટિનમમાં સુધારો આગળ વધ્યો હતો. ઘરઆંગણે  દિવાળી નિમિત્તે સ્ટોકિસ્ટોની માગ રહેતા સોનાચાંદીના ભાવ ઊંચા મુકાતા હતા. હમાસ અને ઈઝરાયલ યુદ્ધ અટકાવવા અંગેની ટ્રમ્પની શાંતિ યોજના કામ કરી રહી હોવાના અહેવાલે ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી.

દિવાળીને લઈને સ્ટોકિસ્ટો તથા ટ્રેડરોની સ્થાનિક માગ રહેતા મુંબઈ ઝવેરી બજારમાં સોનામાં સુધારો આગળ ધપ્યો હતો. ૯૯.૯૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ જીએસટી વગર રૂપિયા ૧,૨૨,૬૨૯ રહ્યા હતા જ્યારે જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૨૬,૩૦૭ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ જીએસટી વગર રૂપિયા ૧,૨૨,૧૩૮ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૫૯,૫૫૦ મુકાતા હતા.જીએસટી સાથે ભાવ રૂપિયા ૧,૬૪,૩૩૫ કવોટ થતા હતા. 

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા સાધારણ વધી રૂપિયા ૧,૨૭,૫૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૧,૨૭,૨૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૬૦,૦૦૦ મુકાતા હતા. દિવાળી નિમિત્તે સ્થાનિકમાં સ્ટોકિસ્ટો તથા ટ્રેડરોની માગ  રહેતા ભાવ ઊંચા બોલાતા હતા.

વિશ્વ બજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ સોનાના ઔંસ દીઠ ભાવ નીચામાં ૪૦૦૧ ડોલર થઈ છેવટે  ઉપરમાં ૪૦૫૭ ડોલર થઈ મોડી સાંજે ૪૦૫૪ ડોલર મુકાતુ હતું. ચાંદી પ્રતિ ઔંસ નીચામાં ૪૮.૪૦ ડોલર અને ઉપરમાં ૫૧.૨૩ ડોલર થઈ મોડી સાંજે ૫૦.૫૦ ડોલર બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૬૮૫ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૪૯૫ ડોલર કવોટ થતા હતા. 

હમાસ તથા ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામની પહેલ થઈ રહ્યાના અહેવાલે   ક્રુડ તેલ પ્રમાણમાં સ્થિર રહ્યું  હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૬૨.૭૩ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી પ્રતિ બેરલ ૬૬.૩૮ ડોલર મુકાતું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…
Business

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…

May 14, 2026
Next Post
કફ સિરપ કાંડમાં WHOએ ઝંપલાવ્યું, દેશભરમાં તપાસનો ધમધમાટ | WHO steps in to investigate cough syrup sc…

કફ સિરપ કાંડમાં WHOએ ઝંપલાવ્યું, દેશભરમાં તપાસનો ધમધમાટ | WHO steps in to investigate cough syrup sc...

સપ્ટેમ્બર માસમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં બમણાથી વધુ વધારો | Sales of electric passenger…

સપ્ટેમ્બર માસમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં બમણાથી વધુ વધારો | Sales of electric passenger...

બ્રિટન પાસેથી રૂ.4158 કરોડના મિસાઈલ ખરીદવા ભારતનો કરાર | India signs deal to buy missiles worth Rs 4…

બ્રિટન પાસેથી રૂ.4158 કરોડના મિસાઈલ ખરીદવા ભારતનો કરાર | India signs deal to buy missiles worth Rs 4...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપલેટાના ધારાસભ્યને ભ્રષ્ટાચારી ગણાવતો પત્ર વાયરલ થતા ચકચાર | Letter calling Upleta MLA corrupt goes…

ઉપલેટાના ધારાસભ્યને ભ્રષ્ટાચારી ગણાવતો પત્ર વાયરલ થતા ચકચાર | Letter calling Upleta MLA corrupt goes…

1 year ago
બહુવિધ વૈશ્વિક વેપાર કરાર ધીમા પડયા છે ત્યારે દ્વીપક્ષી કરાર મહત્વના | Bilateral agreements are impo…

બહુવિધ વૈશ્વિક વેપાર કરાર ધીમા પડયા છે ત્યારે દ્વીપક્ષી કરાર મહત્વના | Bilateral agreements are impo…

10 months ago
‘ભૂતકાળ’ના હથિયારોની મદદથી ‘વર્તમાન’ના યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cant wi…

‘ભૂતકાળ’ના હથિયારોની મદદથી ‘વર્તમાન’ના યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cant wi…

10 months ago
અમદવાદ એરપોર્ટને ઓપરેશનલ એક્સીલેન્સ માટે દેશનું પ્રથમ QCFI 5’S’ સર્ટિફિકેટ મળ્યું!

અમદવાદ એરપોર્ટને ઓપરેશનલ એક્સીલેન્સ માટે દેશનું પ્રથમ QCFI 5’S’ સર્ટિફિકેટ મળ્યું!

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News