gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે અગ્નિવીરોને નિવૃત્ત થતાં જ રેલવેમાં નોકરીની મળશે તક, કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી! | after ret…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in INDIA
0 0
0
હવે અગ્નિવીરોને નિવૃત્ત થતાં જ રેલવેમાં નોકરીની મળશે તક, કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી! | after ret…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Agniveers: ભારતીય રેલવે અને ભારતીય સેનાએ એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ “ફ્રેમવર્ક ઓફ કોઓપરેશન” શરૂ કર્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય અગ્નિવીરો અને સેવારત/સેવાનિવૃત્ત લશ્કરી કર્મચારીઓને લશ્કરી સેવા બાદ નાગરિક જીવનમાં સરળ સંક્રમણની સુવિધા આપવાનો તથા રેલવેમાં રોજગારની તકોનો વિસ્તાર કરવાનો છે.

વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને રેલવે મંત્રાલયના નેતૃત્વ દ્વારા શરૂ કરવામાં આ પહેલથી રેલવેમાં ઉપલબ્ધ નોકરીઓ વિશે જાગૃતિ વધશે અને આ સાથે જ નિવૃત્ત કર્મચારીઓ માટે એક સમર્પિત સહાય પ્રણાલી સ્થાપિત કરવામાં આવશે. આ પહેલ નિવૃત્ત સૈનિકોને સાર્થક બીજુ કરિયર પ્રદાન કરવા અને રાષ્ટ્રીય વિકાસ લક્ષ્યોમાં યોગદાન આપવાની સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ભારતીય રેલવે પૂર્વ સૈનિકોના કલ્યાણ અને પુનર્વસનને તેની નીતિઓનો અભિન્ન ભાગ માને છે. આ પહેલ હેઠળ પૂર્વ સૈનિકો અને નિવૃત અગ્નિવીરો માટે ખાસ અનામત સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. 

– નિવૃત સૈનિકો માટે: લેવલ-2 અને ઉપરના પદોમાં 10% તથા લેવલ-1ના પદોમાં 20% અનામત.

– નિવૃત અગ્નિવીરો માટે: લેવલ-2 અને ઉપરના પદોમાં 5% તથા લેવલ-1ના પદોમાં 10% અનામત.

વર્ષ 2024 અને 2025માં રેલવેની વિવિધ ભરતી નોટિફિકેશનમાં નિવૃત સૈનિકો માટે કુલ 14,788 જગ્યાઓ અનામત રાખવામાં આવી હતી, જેમાં 6,485 લેવલ-1 પદ અને 8,303 લેવલ-2/ઉપરના પદ સામેલ છે. આ પદ પર ભરતી રલવે ભરતી બોર્ડ (RRB) અને રેલ્વે ભરતી કેન્દ્રો (RRC)ના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા કરવામાં આવે છે.

આ ઉપરાંત હાલની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા અને નિવૃત સૈનિકોની ઝડપી ભરતીને પ્રોત્સાહન આપવા માટે રેલવે મંત્રાલયે નિયમિત ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ‘પોઇન્ટ્સમેન’ પદ માટે કરારના આધારે ભૂતપૂર્વ સૈનિકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. આ હેતુ માટે 5,000 થી વધુ જગ્યાઓનું આયોજન કરવામાં આવ્યું છે, અને દેશભરના નવ રેલવે વિભાગોએ પહેલા જ લશ્કરી સંગઠનો સાથે MoU પર હસ્તાક્ષર કરી લીધા છે.

આ પણ વાંચો: મિત્રો કે સગાં લોન લેતા હોય તો સહી કરતાં પહેલા ચેતજો! લોન ગેરંટર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

આ સહયોગ અગ્નિવીર યોજના હેઠળ 2026માં નિવૃત્ત થનારા નિવૃત્ત સૈનિકોના પ્રથમ બેચ માટે તો મહત્વપૂર્ણ છે જ, પરંતુ લશ્કરી અને નાગરિક ક્ષેત્રો વચ્ચે મજબૂત સંકલનનું પ્રતીક પણ છે. આનાથી નિવૃત્ત સૈનિકોને સન્માનજનક અને સ્થિર રોજગાર મળશે, જે તેમની કુશળતા અને શિસ્તને રેલવે જેવા મોટા સંગઠનમાં ઉપયોગી સાબિત કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક ‘મોન્સુન એલર્ટ’, અલ નીનો સર્જાશે |…
INDIA

ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક ‘મોન્સુન એલર્ટ’, અલ નીનો સર્જાશે |…

April 13, 2026
Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …
INDIA

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

April 13, 2026
જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…
INDIA

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…

April 13, 2026
Next Post
વડોદરા નજીક લામડાપુરા ગામે કેમિકલ કંપનીમાં ભીષણ આગ, વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી | Massive fire br…

વડોદરા નજીક લામડાપુરા ગામે કેમિકલ કંપનીમાં ભીષણ આગ, વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી | Massive fire br...

હિંમતનગર પાલિકાનો ‘શાહી’ અંદાજ: પ્રજાના પૈસે રિસોર્ટમાં બજેટ સત્ર, સભાખંડના બદલે લક્ઝુરિયસ સુવિધાઓની…

હિંમતનગર પાલિકાનો 'શાહી' અંદાજ: પ્રજાના પૈસે રિસોર્ટમાં બજેટ સત્ર, સભાખંડના બદલે લક્ઝુરિયસ સુવિધાઓની...

ગુજરાત પોલીસમાં ‘એટેચમેન્ટ’નો ખેલ: કાયમી પોસ્ટિંગના બદલે 6 IPS અધિકારીઓને લટકતું ગાજર | gujarat ips …

ગુજરાત પોલીસમાં 'એટેચમેન્ટ'નો ખેલ: કાયમી પોસ્ટિંગના બદલે 6 IPS અધિકારીઓને લટકતું ગાજર | gujarat ips ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સંબંધોમાં નિષ્ફળતાનું પ્રમાણ વધતા કાયદાનો દુરૂપયોગ વધ્યો : હાઇકોર્ટ

12 months ago
મંદિરના ઓટલા પર બેસીને મોબાઇલ પર વાત કરવાના મુદ્દે ઝઘડો | Argument over talking on mobile phone whil…

મંદિરના ઓટલા પર બેસીને મોબાઇલ પર વાત કરવાના મુદ્દે ઝઘડો | Argument over talking on mobile phone whil…

4 weeks ago
હું શેરબજારમાં બધું હારી ગયો છું કહી રૃા.૪.૪૯ કરોડની છેતરપિંડી | 4 49 crores fraud in the name of in…

હું શેરબજારમાં બધું હારી ગયો છું કહી રૃા.૪.૪૯ કરોડની છેતરપિંડી | 4 49 crores fraud in the name of in…

7 months ago
રાહુલ ગાંધીની કર્ણાટકમાં ‘રોહિત વેમુલા ઍક્ટ’ લાગુ કરવાની અપીલ, CM સિદ્ધારમૈયાને લખ્યો પત્ર | rahul g…

રાહુલ ગાંધીની કર્ણાટકમાં ‘રોહિત વેમુલા ઍક્ટ’ લાગુ કરવાની અપીલ, CM સિદ્ધારમૈયાને લખ્યો પત્ર | rahul g…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News