gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે ઓફિસ બાદ બૉસના કોલ-મેઈલને કરી શકશો ઈગ્નોર? લોકસભામાં રજૂ થયું ‘રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ’ | no call…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in INDIA
0 0
0
હવે ઓફિસ બાદ બૉસના કોલ-મેઈલને કરી શકશો ઈગ્નોર? લોકસભામાં રજૂ થયું ‘રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ’ | no call…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Right To Disconnect Bill: જો તમે નોકરી કરો છો અને ઓફિસનો સમય પૂરો થયા પછી પણ બોસના કૉલ કે ઈમેલથી પરેશાન છો, તો આ સમાચાર તમારા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. સંસદના હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન, નેશનલ કોંગ્રેસ પાર્ટી(NCP)ના સાંસદ સુપ્રિયા સુલેએ ‘રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ 2025’ રજૂ કર્યું છે. જો આ ખાનગી બિલ સંસદમાં પસાર થશે, તો તે ભારતના કોર્પોરેટ જગત માટે એક ઐતિહાસિક પરિવર્તન સાબિત થઈ શકે છે.

કામના કલાકો પછી ‘ડિસકનેક્ટ’ થવાનો અધિકાર

આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને તેમની શિફ્ટ પૂરી થયા પછી, એટલે કે કામના કલાકો બાદ, ઓફિસના ઈમેલ, કૉલ અને અન્ય સંદેશાવ્યવહારથી સંપૂર્ણપણે ડિસકનેક્ટ થવાનો કાયદાકીય અધિકાર આપવાનો છે. આનાથી કર્મચારીઓ તેમની પર્સનલ અને પ્રોફેશનલ જિંદગી વચ્ચે બેલેન્સ(Work-Life Balance) જાળવી શકશે અને ‘ઑલ ટાઇમ ઓન’ રહેવાની ફરજમાંથી મુક્તિ મળશે.

વર્તમાન સમયમાં, કર્મચારીઓ પોતાની શિફ્ટ પૂરી થયા પછી પણ બોસના કૉલને ના પાડવાની સ્થિતિમાં હોતા નથી, જેના કારણે તેમના પર્સનલ ટાઇમમાં ખલેલ પડે છે. આ બિલ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે છે.

આ પણ વાંચો: ચિંતાની વાત નથી, અમે વિપક્ષમાં હતા ત્યારે સ્થિતિ જુદી હતી: ગગડતા રૂપિયા અંગે સીતારમણનો જવાબ

‘રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ 2025’ શું છે?

‘રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ 2025’ એક પ્રાઇવેટ મેમ્બર બિલ છે. બંધારણ હેઠળ, સંસદના સભ્યોને એવા વિષયો પર બિલ રજૂ કરવાની છૂટ છે જેના પર તેમને લાગે છે કે સરકારે કાયદો લાવવો જોઈએ. જોકે, મોટાભાગના પ્રાઇવેટ બિલ સરકારી કાયદા પર જવાબ મળ્યા બાદ પાછા ખેંચી લેવામાં આવતા હોય છે. છતાં પણ, આ બિલ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો સંસદના ધ્યાન પર લાવે છે.

મહિલા કર્મચારીઓ માટે ‘મેન્સ્ટ્રુઅલ લીવ’ની માંગ

આની સાથે જ, અન્ય એક મહત્ત્વની માંગ પણ સંસદમાં ઉઠી છે. કોંગ્રેસના સાંસદ કાદિયમ કાવ્યાએ મહિલા કર્મચારીઓ માટે ‘માસિક દરમિયાન રજા'(Menstrual Leave)ની માંગણી કરતું બિલ પણ રજૂ કર્યું છે. જો આ બિલ પસાર થાય છે, તો મહિલા કર્મચારીઓને સ્વાસ્થ્ય સંબંધિત મોટો ફાયદો મળી શકે છે.

હવે ઓફિસ બાદ બૉસના કોલ-મેઈલને કરી શકશો ઈગ્નોર? લોકસભામાં રજૂ થયું 'રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ' 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચિંતાની વાત નથી, અમે વિપક્ષમાં હતા ત્યારે સ્થિતિ જુદી હતી: ગગડતા રૂપિયા અંગે સીતારમણનો જવાબ | Nirmal…

ચિંતાની વાત નથી, અમે વિપક્ષમાં હતા ત્યારે સ્થિતિ જુદી હતી: ગગડતા રૂપિયા અંગે સીતારમણનો જવાબ | Nirmal...

ઈન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ, સુપ્રીમ કોર્ટમાં PIL | Indigo Cancels Ove…

ઈન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ, સુપ્રીમ કોર્ટમાં PIL | Indigo Cancels Ove...

મહિલાઓના માસિક સંબંધિત રોગ માટે AIની મદદથી સંશોધન, ગુજરાતની યુનિવર્સિટીને ગેટ્સ ફાઉન્ડેશન કરશે સહાય …

મહિલાઓના માસિક સંબંધિત રોગ માટે AIની મદદથી સંશોધન, ગુજરાતની યુનિવર્સિટીને ગેટ્સ ફાઉન્ડેશન કરશે સહાય ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કામ એવા કરો કે લોકો ફરી યાદ કરે…’ ગોધરાના ધારાસભ્યના સૂચક નિવેદનની ચારેકોર ચર્ચા | Controversy Gr…

‘કામ એવા કરો કે લોકો ફરી યાદ કરે…’ ગોધરાના ધારાસભ્યના સૂચક નિવેદનની ચારેકોર ચર્ચા | Controversy Gr…

9 months ago
આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પરંતુ કોર્ટ આત્મસમર્પણનો આદેશ ના આપી શકે: SCનો ઐતિહાસિક ચુકાદો | supre…

આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પરંતુ કોર્ટ આત્મસમર્પણનો આદેશ ના આપી શકે: SCનો ઐતિહાસિક ચુકાદો | supre…

4 months ago
ખેડામાં રામજી અને રણછોડજી મંદિરોમાં તુલસી વિવાહ યોજાયા | Tulsi weddings were held at Ramji and Ranch…

ખેડામાં રામજી અને રણછોડજી મંદિરોમાં તુલસી વિવાહ યોજાયા | Tulsi weddings were held at Ramji and Ranch…

9 months ago
યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી | Gold Silver P…

યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી | Gold Silver P…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News