gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવે નકલી આરટીઓ એજન્ટઃ 400 થી વધુ બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ ધાબડયા | Now fake RTO agents: More than 400 …

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
હવે નકલી આરટીઓ એજન્ટઃ 400 થી વધુ બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ ધાબડયા | Now fake RTO agents: More than 400 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલ્યાણપુરમાં ક્રાઇમ બ્રાંચે મહાઠગને પકડયો : પોલીસે અલગ-અલગ 12 બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ, : રૂ. 5,000 રોકડા, ટુ-વ્હીલર સહિતનો મુદ્દામાલ કબજે

જામ ખંભાળિયા, : કલ્યાણપુરમાં અલગ-અલગ વિસ્તારના લોકોને આરટીઓનો એજન્ટ તરીકે કામ કરતો હોવાની ઓળખ આપી 400 લોકોને બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ કાઢી આપી છેતરપિંડી આચરનાર શખ્સને એસઓજીની ટીમે પકડી લીધો હતો.

કલ્યાણપુર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને એક શખ્સ આરટીઓમાં એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી જાળમાં ફસાવી બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ કાઢી છેતરપિંડી આચરતો હોવાની માહિતી મળતા એસઓજીની ટીમે કલ્યાણપુરમાં સરકારી હોસ્પિટલની સામે રહેતો કિશન નટવરલાલ ઉર્ફે નટુભાઇ સોમૈયા (ઉ.વ. 25)ને પકડી લીધો હતો. રેડ દરમિયાન પોલીસે તેની પાસેથી અલગ-અલગ 12 બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ, રૂ. 5200 રોકડા તથા મોબાઇલ ટુ-વ્હીલર મળી રૂ. 35,200 નો મુદ્દામાલ કબજે કરી કલ્યાણપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

પોલીસની પુછપરછમાં આરોપી પોસ્ટ ઓફીસને લગતી કામગીરી કરતો હોવાથી અલગ-અલગ વિસ્તારોના લોકો સાથે મુલાકાત થતી ત્યારે તે પોતે આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતો હોવાની વાતો કરી લોકોને ફસાવતો હતો અને એક લાયસન્સના રૂ. 3000થી રૂ. 8000 સુધી રોકડા તથા ઓનલાઇન લઇ લેતો હતો અને ગ્રાહકને આરટીઓમાં ટ્રાયલ આપ્યા વગર ઓરીજનલ ડ્રાઇવીંગ લાયસન્સ ઘરબેઠા મળી જશે, તેવા ખોટા વાયદાઓ કરી તે મોબાઇલ ફોનમાં અન્ય વ્યક્તિના લાયસન્સનો ફોટો પાડી તેમાં એડીટીંગ કરી તેની પ્રીન્ટ કાઢીને લેમીનેશન કરાવીને આપતો હતો. તેણે બે વર્ષ દરમિયાન આશરે 300 થી 400 લોકોના લર્નિંગ અને પાકા ડ્રાઇવીંગ લાયસન્સ કાઢી આપી છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે તેની ધરપકડ કરી તેના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
ભારતમાં ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારાની આશંકા | Fears of price hike in petrol diesel after e…

ભારતમાં ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારાની આશંકા | Fears of price hike in petrol diesel after e...

સુરતના સચિન GIDC માં નકલી ઘીની ફેકટરી : કેમિકલથી બનેલું 2029 કિલો ઘી કબજે | Fake ghee factory in Sac…

સુરતના સચિન GIDC માં નકલી ઘીની ફેકટરી : કેમિકલથી બનેલું 2029 કિલો ઘી કબજે | Fake ghee factory in Sac...

અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India’s economy falls from fou…

અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India's economy falls from fou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઈદ-ક્રિસમસ મનાવે છે, પરંતુ રામ નવમીની શોભાયાત્રામાં સામેલ ન થયા’, મમતા બેનર્જી પર ભાજપનો કટાક્ષ

‘ઈદ-ક્રિસમસ મનાવે છે, પરંતુ રામ નવમીની શોભાયાત્રામાં સામેલ ન થયા’, મમતા બેનર્જી પર ભાજપનો કટાક્ષ

1 year ago
વિશ્વનો સૌથી મોટો એડવાન્સ્ડ ડ્રિંકિંગ વોટર ટ્રીટમેન્ટ સુરત ખાતે શરૂ કરવા આયોજન | World’s largest adv…

વિશ્વનો સૌથી મોટો એડવાન્સ્ડ ડ્રિંકિંગ વોટર ટ્રીટમેન્ટ સુરત ખાતે શરૂ કરવા આયોજન | World’s largest adv…

6 months ago
75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ

75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ

1 year ago
EVMથી વોટિંગ કરાયું, સુપ્રીમ કોર્ટના આદેશ પર ફરી કાઉન્ટિંગ થતાં ચૂંટણીના પરિણામ બદલાઈ ગયા | EVM Voti…

EVMથી વોટિંગ કરાયું, સુપ્રીમ કોર્ટના આદેશ પર ફરી કાઉન્ટિંગ થતાં ચૂંટણીના પરિણામ બદલાઈ ગયા | EVM Voti…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News