gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત | The Borde…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in INDIA
0 0
0
હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત | The Borde…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BSF New Uniform : દેશની સુરક્ષા કરી રહેલા BSFના જવાનોની સુરક્ષા મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જવાનો ડિજિટલ પેટર્ન આધારીત તૈયાર કરાયેલા નવા યુનિફોર્મમાં જોવા મળશે. બીએસએફનો આ નવો યુનિફોર્મ ટુંક સમયમાં તૈયાર થઈ જશે. તેમના યુનિફોર્મમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉના યુનિફોર્મની તુલનાએ નવો યુનિફોર્મ વધુ આરામદાયક હશે. તેમાં રંગોનું પણ વિશેષ ધ્યાન રખાયું છે.

યુનિફોર્મની ખાસીયત

બીએસએફના જવાનોનો યુનિફોર્મ બદલાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જવાનો ટૂંક સમયમાં નવા ડ્રેસમાં જોવા મળશે. નવા યુનિફોર્મમાં રંગોના વિશેષ પ્રમાણનો ઉપયોગ કરાયો છે, જેમાં 50 ટકા ખાખી કલર, 45 ટકા લીલો કલર અને પાંચ ટકા ભૂરા રંગનું સંયોજન હશે. આ ઉપરાંત યુનિફોર્મને 80 ટકા કૉટનથી અને 19 ટકા પોલિએસ્ટરથી તૈયાર કરાયો છે. જ્યારે અગાઉના યુનિફોર્મમાં 50 ટકા કૉટન અને 50 ટકા પોલિએસ્ટર હતું. નવો યુનિફોર્મ સંપૂર્ણ ડિજિટલ પ્રિન્ટ આધારીત હશે.

આ પણ વાંચો : અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન

BSF પોતે જ કર્યો તૈયાર

આ યુનિફોર્મને બીએસએફ પોતે ઈન-હાઉસ ડિઝાઈન કર્યો છે. અધિકારીઓને યુનિફોર્મ બનાવવામાં એકથી દોઢ વર્ષનો સમય લાગ્યો હતો. આ યુનિફોર્મની ખાસ વાત છે કે, કોઈપણ વ્યક્તિ બીએસફની પરવાનગી વગર યુનિફોર્મની કોપી ન કરી શકે અને સિવડાવી પણ ન શકે. જો કોઈ વ્યક્તિ આવું કરશે તો તેના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે.

યુનિફોર્મના પુરવઠા અને વિતરણ પર કડક નિયંત્રણ

દેશની સુરક્ષા માટે હંમેશા તૈયાર રહેતા બીએસએફના જવાનો ટૂંક સમયમાં નવા યુનિફોર્મમાં દેશની સરહદ પર તહેનાત જોવા મળશે. આ યુનિફોર્મને જવાનોની સુરક્ષાને ધ્યાને રાખી તૈયાર કરવામાં આવ્યો છે. હવે નવો યુનિફોર્મ જૂના યુનિફોર્મની જેમ સરળતાથી બજારમાં નહીં મળસે. નવા યુનિફોર્મના પુરવઠા અને વિતરણ પ કડક નિયંત્રણ રાખવામાં આવશે.

આ પણ વાંચો : રાફેલ ફાઈટર જેટની બૉડી હવે ભારતમાં બનશે, દસોલ્ટ અને ટાટા ગ્રૂપ વચ્ચે થઈ ડીલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ! | NEET UG 2026 P…
INDIA

NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ! | NEET UG 2026 P…

May 16, 2026
Next Post
રાહુલ ગાંધીએ બિહારમાં ડૉક્ટર સાથે થયેલી બર્બરતાનો VIDEO શેર કર્યો, CM નીતીશ પર સાધ્યું નિશાન | Rahul…

રાહુલ ગાંધીએ બિહારમાં ડૉક્ટર સાથે થયેલી બર્બરતાનો VIDEO શેર કર્યો, CM નીતીશ પર સાધ્યું નિશાન | Rahul...

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્…

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્...

બિહારમાં કોંગ્રેસ માટે ‘કરો યા મરો’, આ વખતે બેઠકો ઘટી તો સંગઠન બચાવવું મુશ્કેલ! જાણો છેલ્લી 10 ચૂંટણીના પરિણામ

બિહારમાં કોંગ્રેસ માટે 'કરો યા મરો', આ વખતે બેઠકો ઘટી તો સંગઠન બચાવવું મુશ્કેલ! જાણો છેલ્લી 10 ચૂંટણીના પરિણામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચકલાસીમાં ત્રણ અસામાજિક તત્વોના ઘરના ગેરકાયદે વીજ જોડાણ કપાયા | Illegal electricity connections of t…

ચકલાસીમાં ત્રણ અસામાજિક તત્વોના ઘરના ગેરકાયદે વીજ જોડાણ કપાયા | Illegal electricity connections of t…

1 year ago
વિધવાને મિલકતમાં ભાગ ના મળે તે માટે માતા-પુત્રીનો કારસો,વિધવાના પતિને અપરણિત બતાવી સોગંદનામું કર્યું…

વિધવાને મિલકતમાં ભાગ ના મળે તે માટે માતા-પુત્રીનો કારસો,વિધવાના પતિને અપરણિત બતાવી સોગંદનામું કર્યું…

8 months ago
પીક-અપર્સમાં ટ્રાફિક જામથી વધતી પરેશાની | Increasing traffic jams in pick ups causing problems

પીક-અપર્સમાં ટ્રાફિક જામથી વધતી પરેશાની | Increasing traffic jams in pick ups causing problems

5 months ago
પાકિસ્તાન-અમેરિકાને ઝટકો, તાલિબાની મંત્રી ભારત આવશે, 5 પોઇન્ટમાં જાણો તમામ માહિતી | Taliban Minister…

પાકિસ્તાન-અમેરિકાને ઝટકો, તાલિબાની મંત્રી ભારત આવશે, 5 પોઇન્ટમાં જાણો તમામ માહિતી | Taliban Minister…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News