gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રિ-મોન્સૂનની કામગીરી છતાં ગણેશનગર રૂપારેલ કાંસમાં કચરાના ઢગલા | Despite pre monsoon work piles of …

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
પ્રિ-મોન્સૂનની કામગીરી છતાં ગણેશનગર રૂપારેલ કાંસમાં કચરાના ઢગલા | Despite pre monsoon work piles of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડથી વાઘોડિયા રોડ તરફ પસાર થતી રૂપારેલકાંસ-ગાજરાવાડી વિસ્તારમાં ગણેશનગર કાંસથી જાણીતી છે. વર્ષો જૂની આ કાંસની સફાઈ મહદ અંશે પૂરી થઈ હોવા છતાં પણ કચરો ભરાઈ રહેવાના કારણે નાળામાંથી ગંદુ પાણી પસાર નહીં થતાં વિવાદ સર્જાયો હતો.       

રૂપારેલ વરસાદી કાસ વડોદરા કોર્પોરેશન માટે માથાનો દુખાવો બની ગયો છે. પ્રિમોન્સૂનની કામગીરી કરવા છતાં તેમાં અનેક જગ્યાએ ગંદકી રહી ગઈ હતી. જેને કારણે રૂપારેલ કાંસમાં ઠલવાતું ડ્રેનેજના ગંદા પાણીનો નિકાલ થતો નથી. પ્રિમોન્સૂન અંગેની કામગીરીમાં આ કાંસની સફાઈ શરૂ કરવામાં આવી છે જે આગામી વર્ષાઋતુ અગાઉ પૂરી થવાની શક્યતા સેવાઈ રહી છે.

 શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર16 માં આજવા રોડથી વાઘોડિયા રોડ તરફ જતી વર્ષો જૂની રૂપારેલ કાંસ આવેલી છે. આ કાંસમાં અગાઉ કેટલીક કામગીરી કરવામાં આવી હતી. પરંતુ કોઈક કારણોસર આ કામગીરી અધુરી મૂકી દેવાઇ હતી. ગાજરાવાડી વિસ્તારની ગણેશનગર સોસાયટી પાસેથી પસાર થતી આ કાંસ ગણેશનગરની કાંસના નામે જાણીતી છે. અગાઉ કોઈપણ કારણસર અધૂરી રહેલી કામગીરીના કારણે જો ગમે ત્યારે વરસાદ પડે તો નાળામાં ભરાયેલ કચરાના કારણે આ વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જ્યારે બીજી બાજુ પ્રિમોન્સૂન કામગીરી દરમિયાન ગણેશનગર નાળા આસપાસથી ગંદકી અને કચરો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે ધીમી ગતિએ ચાલતી હોવાથી ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થશે કે કેમ તે અંગે સ્થાનિક રહીશોએ શંકા વ્યક્ત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…
GUJARAT

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…

May 29, 2026
બે વર્ષ બાદ ફરી પૂર ન સર્જાય તે માટે તંત્ર સજ્જ : વડોદરામાં પ્રિમોન્સૂન કામગીરીનું મેયર-કમિશનર સહિતન…

અમદાવાદ: નેહરુનગરમાં 675 કરોડની જમીન પચાવી પાડવા નિવૃત્ત DySPનો ખેલ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફો…

Next Post
ગાંધીનગર: સચિવાલયમાં શોર્ટ સર્કિટથી ધડાકો: 4 કર્મચારી દાઝ્યા, વીજળી ગુલ થતાં અફરાતફરી | Employees In…

ગાંધીનગર: સચિવાલયમાં શોર્ટ સર્કિટથી ધડાકો: 4 કર્મચારી દાઝ્યા, વીજળી ગુલ થતાં અફરાતફરી | Employees In...

50 કિ.મી.ની ઝડપે પવન, ભારે વરસાદની આગાહી: ગુજરાતનાં અનેક જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ | gujarat weathe…

50 કિ.મી.ની ઝડપે પવન, ભારે વરસાદની આગાહી: ગુજરાતનાં અનેક જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ | gujarat weathe...

અમદાવાદ: નેહરુનગરમાં 675 કરોડની જમીન પચાવી પાડવા નિવૃત્ત DySPનો ખેલ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફો…

અમદાવાદ: નેહરુનગરમાં 675 કરોડની જમીન પચાવી પાડવા નિવૃત્ત DySPનો ખેલ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ત્રણ જ દિવસમાં ૪૭૦૦૦ જેટલા મતદારોના નામ કમી કરવા ફોર્મ ભરાયા | congress alleged bjp of con…

4 months ago
ગુજરાતના સિરામિક ઉદ્યોગકારોને નવા વર્ષે અપાઈ રાહત, નેચરલ ગેસના ભાવમાં રૂ.4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘ…

5 months ago
સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…

ચોટીલાના આણંદપુર ગામમાંથી રૂ. 5.94 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 94 lakh seized from Anandpu…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News