gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઇવે પર વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ગેંગ ઝડપાઇ | Gang caught stealing petrol and diesel…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
હાઇવે પર વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ગેંગ ઝડપાઇ | Gang caught stealing petrol and diesel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કરજણ તા.૩ મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર  ટેન્કર સહિતના વાહનોમાંથી ડીઝલની ચોરી કરતી સાવલી તાલુકાની નામચીન ટોળકીને ફરી ઝડપી પાડવામાં આવી છે.  

પ્રાપ્ત માહિતી મુજબ કરજણ તાલુકાના સુરવાડા ગામની સીમમાંથી પસાર થતા મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે ઉપર તા.૨ ના રોજ એક ટેન્કરમાંથી ૭૦ લીટર ડીઝલની ચોરી થતાં આ અંગે રણોલીની એમ.આર. શાહ ટ્રાન્સપોર્ટ કંપનીના હેમારામ કલારામ જાટે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન કરજણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને એક્સપ્રેસ  હાઇવે પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું.

સરસવણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે ઉપરના કટ પાસે નંબર પ્લેટ વગરની એક કાર શંકાસ્પદ જણાતા કારની તપાસ કરતા તેમાં ડીઝલના ભરેલા તથા ખાલી કારબા અને પ્લાસ્ટિકની પાઇપો મળી હતી.  પોલીસે આ બાબતે કારના ચાલક સહિત ચાર શખ્સોની પૂછપરછ કરતા ડીઝલચોરીનો પર્દાફાશ થયો હતો. પોલીસે અદેસિંહ ઉર્ફે અજય વખતસિંહ સોલંકી (રહે.અમરાપુરા, તા.સાવલી), શૈલેષ પ્રભાતભાઇ પરમાર (રહે.રાસાવાડી, તા.સાવલી), વિજય શનાભાઇ સોલંકી (રહે.કુનપાડ, તા.સાવલી) અને કિરણ ઉર્ફે અકલો અર્જુનસિંહ સોલંકી (રહે.અમરાપુરા, તા.સાવલી)ને ઝડપી પાડયા હતાં.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હાઇ-વે પર વાહન કોઇ ખામીના કારણે બંધ થયેલ હોય કે હાઇવે પર પાકગ કરીને સુઇ ગયેલ હોય તેનો લાભ લઇ તેવા વાહનોમાંથી પેટ્રોલ અથવા ડીઝલની ચોરી કરે છે. ઝડપાયેલો શૈલેષ પરમાર સામે વર્ષ-૨૦૨૩માં તારાપુર પોલીસે ડીઝલ ચોરીમાં પકડયો હતો. જ્યારે કિરણ ઉર્ફે અકલો અર્જુનસિંહ સોલંકી વર્ષ-૨૦૨૦ માં વેજલપુર પોલીસ સ્ટેશન, ખાતે ડીઝલ ચોરીમાં, ૨૦૨૨માં વરણામા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ડીઝલચોરીમાં ઝડપાયો  હતો. તેને વર્ષ-૨૦૨૨માં પાસા પણ થઇ હતી.

પોલીસે કાર, ચાર મોબાઇલ, બે ડીઝલ ભરેલ કારબા, આઠ ડીઝલ ભરવાના ખાલી કારબા તથા ડીઝલ ભરવાની બે પ્લાસ્ટિકની પાઇપો, ડીઝલ ટેંક તોડવા માટે ઉપયોગમાં લેવાતા ડિસમિસ, પકડ, હથોડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …
GUJARAT

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …

March 26, 2026
મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…
GUJARAT

મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…

March 26, 2026
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…
GUJARAT

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…

March 26, 2026
Next Post
મધ્યપ્રદેશમાં મુસાફરોથી ખીચોખીચ બસ ખીણમાં ખાબકી, 3 લોકોના દર્દનાક મોત, 38 ઈજાગ્રસ્ત | Indore Bus Tra…

મધ્યપ્રદેશમાં મુસાફરોથી ખીચોખીચ બસ ખીણમાં ખાબકી, 3 લોકોના દર્દનાક મોત, 38 ઈજાગ્રસ્ત | Indore Bus Tra...

કતલખાને લઈ જવાતા પશુ ભરેલા ટ્રક સાથે 2 ઇસમ ઝબ્બે | 2 people killed in truck loaded with animals bein…

કતલખાને લઈ જવાતા પશુ ભરેલા ટ્રક સાથે 2 ઇસમ ઝબ્બે | 2 people killed in truck loaded with animals bein...

આજથી દેશના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 51 કરોડ મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે | SIR process star…

આજથી દેશના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 51 કરોડ મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે | SIR process star...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

10 months ago
વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં રૂ. 7.85 લાખ કરોડ ફાળવ્યા | Amidst global conflicts …

વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં રૂ. 7.85 લાખ કરોડ ફાળવ્યા | Amidst global conflicts …

2 months ago
જામનગરમાં હરિયા કોલેજ રોડ પર રહેતી કોલેજીયન યુવતિ કોલેજે અભ્યાસ માટે ગયા બાદ લાપત્તા | college girl …

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર રહેતી કોલેજીયન યુવતિ કોલેજે અભ્યાસ માટે ગયા બાદ લાપત્તા | college girl …

6 months ago
સ્ટેટ સાયબર ક્રાઇમે રૂપિયા ૮૦૪ કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું | state cyber crime nabbed 10 ac…

સ્ટેટ સાયબર ક્રાઇમે રૂપિયા ૮૦૪ કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું | state cyber crime nabbed 10 ac…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News